ગુજરાત એટીએસ ને વિરલ સફળતા

ગુજરાત આ અગાઉ પકડેલા ૨૮૦ કરોડ ના ડ્રગ્સ ના અનુસંધાને આગળ કાર્યવાહી કરતા યુ.પી.ના મુઝફ્ફરનગર થી ત્રણગણુ અથતિ કે ૭૭૫ કરોડ રૂા.નું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.ગુજરાત એટીએસ ને મળેલી બાતમી ના આધારે એટીએસ તથા કોસ્ટગાર્ડ એ સંયુક્ત આ પરે શન માં ભારત ની જળસીમા ની ૧૪ માઈલ અંદર અલ હજ નામક બોટ માં થી ૨૮૦ કરોડ નું ડ્રગ્સ અને ૯ પાકિસ્તનીઓ ને પકડી પાડ્યા હતા. તમામ ની અટક બાદ એટીએસ એ આગળ ની તપાસ પોતાના હસ્તક લેતા જુદા રાજ્યો માં અલગ-અલગ ટીમો બનવી તપાસ આદરી હતી. જેમાં રાજી હૈદર અને અવતારસિંગ ઉર્ફે સની નું નામ ખૂલતા દિલ્હી એનસીબી ટીમ સાથે સર્ચ ઓપરેશન કરતા આ બે ઉપરાંત ઈમરાન આમિર અને અબ્દુલ કાકડ ને પણ રાઉન્ડઅપ કરેલા. આ સમયે રાજી હૈદર પાસે થી તેમ જ મુઝફ્ફરનગર ખાતે ની તેની ફેક્ટરી ઉપર થી પણ ૩૫ કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યાર બાદ એનસીબીએ એફઆઈઆર નોંધી એનસીબી-એટીએસ એ સંયુક્ત કાર્યવાહી કરતા બીજો ૫૦ કિલો નો જથ્થો જામિયાનગર, શાહિનબાગ ખાતે થી ઝડપી લીધો હતો. તદુપરા”ત રોકડા ૩૦ લાખ રૂા. પણ પકડાયા હતા. પકડ |ાયેલા રાજી હૈદર એ ડ્રગ્સ નો મોટો જથ્થો પોતની વ્હેન ના ઘરે મુઝફ્ફરનગર સંતાડ્યો હોવા ની બાતમી એટીએસ અને સ્પે. ઓપરેશન્સ – ૫, અમદાવાદ ની એક ટીમ મુઝફ્ફરનગર રવાના કરાઈ હતી. જેમણે દિલ્હી સ્પેશ્યિલ સેલ અને મુઝફફરનગર એસ.ઓ.જી.ને સાથે રાખી ને જોઈન્ટ આ પરે શા હાથ ધર્યું હતું. મળેલી બાતમી ના સ્થળ થી ૭૭૫ કરોડ નું ૧૫૫ કિલો હેરોઈન તથા પ૫ કિલો શંકા દ કેમિકલ કે જેનો ઉપયોગ નશીલા પદાર્થો બનાવવા માં થતો હતો તેમ કુલ ૨૧૦ કિલો મુદ્દામાલ પકડગયો હતો. જેને જપ્ત કરી ને આગળ ની કાર્યવાહી ગુજરાત એટીએસ હાથ ધરી હતી.આમ ગુજરાત એટીએસ એ અત્યાર સુધી માં પપ કિલો ડ્રગ્સ બોટ માં થી, ૩૫ કિલો મુઝફ્ફરનગર ફેક્ટરી ઉપર થી, ૫૦ કિલો જામિયાનગર, શાહિનબાગ – દિલ્હી તથા ૧પપ કિલો હેરોઈન અને પપ કિલો શંકાસ્પદ કેમિકલ આમ કુલ ૨૯૬ કિલો ડ્રગ્સ અને શંકાસ્પદ કેમિકલ પકડી પાડ્યું છે જેની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજારો માં કિંમત ૧૫૦૦ કરોડ રૂા. છે તથા શાહિનબાગ થી ૩૦ લાખ રોકડા પણ પકડયા હતા.

Leave a Reply

Your email address will not be published.