ગુજરાત માં ૪ માસ માં ૪૭ ને ફાંસી
ગુજરાતમાં જ્યાં એક તરફ ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યાંઝાઈમનેઅટકવવાનિયંત્રીત કરવા પોલિસે ગુન્હાને ઉલવા ની પ્રક્રિયા ઝડપી બનાવી છે. તેમ જ સરકાર અને ન્યાયત્ર ના સકારાત્મક વલણ થી બળાત્કાર, હત્યા જેવા જઘન્ય અપરાધોને ફાસ્ટ ટ્રેક માંચલાવી ઝડપી ન્યાય તોળી એક આવકારદાયક અને પ્રશંસનીય કાર્યકર્યું છે.સામાન્ય રીતે એમ કટ્વાય છે કે વિલંબીત જાયકેન્યાય કરવામાં થતો વિલંબ પણ એક સમસ્યા છે. આના થી પિડીતોનોચાયત્રમાંથી વિશ્વાસ ડગમગી શકે છેઅનેગુન્હેગારોનેજાણેમોકળુમેદાન મળી જાય છે. જોકે ગુજરાત સરકાર અને ન્યાયત્રદ્વારા રાજ્યમાં વધી રહેલા ગુાઈત કયોને કાબુમાં લાવવા તેમ જ ગુન્હેગારો માં દાખલો બેસાડવા માટે આકરા પગલા ભરવા માં આવ્યાછે અને કેર્ટ દ્વારા વિક્રમી સમય માં ઝડપી ચુકાદાઓ પણ અપાયા છે. જેમાં ઉદાહરણ રૂપરિધ્ધા હત્યા કેસ, સુરત બળાત્કાર કેસ, ડીસા બાળક દુષ્કર્મ કેસ માં ઝડપી ન્યાય થયો છે. છેલ્લા ચાર મહિના માં દુષ્કર્મ અને હત્યા જેવા અપરાધોના નરાધમોનેફાંસી ની સજા ફરમાવાઈ હતી.

સુરત ના પાસોદરામાંઝુઆરી ૨૦૨૨ માંગમાં વેકરિયાની સરાજાહેર ગળુકપીને હત્યા કરનાર ફેનિલ ગોયાણીનેપમે૨૦૨૨નાફાંસીની સજાનો ચુકાદોમાત્ર ૮૩દિવસ માંઅપાયો હતો. સાણંદ માંસગી બહેન અને બનેવીને ટે.૨૦૧૮માં ૧૭થીવધુછરી ના ઘા મારી ડબલમર કેમ ના આરોપીને ૧૫મી માર્ચ ૨૦૨૨ ના ફાંસી ની સજા થઈ હતી. ઓગષ્ટ ૨૦૧૭માં પ્રેમલગ્ન કરનારા સગાભાઈ સાથે ભાભીને રહેંસી નાંખનારા નાન ભાઈ ને ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ફાંસી ની સજા અપાઈ હતી. આ ઉપરાંત નડીયાદ ના લદ્રા ખાતે માર્ચ ૨૦૨૧ ના રોજ માત્ર છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આધેડનો ૧૭ માર્ચ ૨૦૨૨ ના રોજ ફાંસી ની સજા ફરમાવાઈ હતી.જ્યારે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ર૬મી જુલાઈ ૨૦૦૮ ના રોજ અમદાવાદ માં થયેલા સુઆયોજીત સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેક્સ ના ૩૮ આર પીઓને ૧૮આરી ૨૦૨૨નારોજ ફાંસીની સજાનો હુકમ થયો હતો. એકજ ગુજ્યમાં ૩૮આરોપીઓનેફાંસી ની સજાનોદેશના ઈતિહાસનો પ્રથમ ચુકાદો છે.