ટિવટર, મસ્ક અને અગ્રવાલ દંપતિ

ટિવટર ને એલનમસ્ક એખરીદી લીધા બાદ ના ટિવટર ના સીઈઓ પરાગ અગ્રવાલ ના ટિવટર ના સ્ટાફ સામે ના પ્રતિભાવો થી પરાગ ની ટિવટર માં થી વિદાય નિશ્ચિત મનાતી હતી. ત્યાં મસ્ક ની ટિવટર ડીલ માં પરાગ ના પત્ની વિનીતા અગ્રવાલ નું નવું કનેક્શન સામે આવ્યું છે. ઘ ણ | અહેવાલો પ્રમાણે એલન મસ્ક ટિવટર ને ટેક ઓવર કરી લે ત્યાર બાદ ટિવટર ના સીઈઓ પરાગ અગ્રવાલ ને પદ ઉપર થી હટાવી દેશે તેમ નિશ્ચિત મનાતું હતું. જો કે હવે પરાગ અગ્રવાલ ની પત્ની વિનીતા અગ્રવાલ નું પણ ટિવટર ડીલ માં કનેક્શન બહાર આવ્યું છે. જો કે તેના ટિવટર કનેક્શન ને તેના પતિ પરાગ અગ્રવાલ સાથે કોઈ લેવા દેવા નથી. વિનીતા અગ્રવાલ ની ટિવટર પ્રોફાઈલ પ્રમાણે તે એક ફિઝિશ્યિન છે. તે સ્ટેન્ડફર્ડ સ્કુલ ઓફ મેડિરૂ વન ના ક્લિનિકલ પ્રોફેસર તરીકે કામ કરે છે. તદુપરાંત તે વેન્ચર કેપિટલ કંપની એન્ડ્રીસેન હોરોવિટ્સ માટે પણ કામ કરે છે. એન્ડ્રીસેન હોરોવિટ્સ ટેકનોલોજી સિસ્ટમ માં ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, ઉદ્યોગ નિષ્ણાંતો, એન્જિનિયરો, એક્ઝિક્યુટીવ્સ તેમ જ અન્ય લોકો ને જોડે છે. આ જ કંપની મસ્ક ને ટિવટર ખરીદવા ૪૪ અબજ ડોલર ના સોદા ને પણ મદદ કરી રહી છે.

DGTLmart

તેઓ અન્ય માટે ૪૦૦ મિલિયન ડોલર નું ફંડ આપશે. આ કારણે આ કંપની ની જનરલ પાર્ટનર વિનીતા અગ્રવાલ ચર્ચા માં આવી છે. એન્ડ્રીસેન હોરવેવિટ્સ માં વિનીતા સામાન્ય ભાગીદાર તરીકે ફર્મ ના બાયો અને હેલ્થ ફંડ માં રોકાણ નું નેતૃત્વ કરે છે. આ જ કંપની એ ઝકરબર્ગ ના મેટા ને પણ મદદ કરી છે. આનો મતલબ એ થયો કે મસ્ક ની ટિવટર ડીલ માં એન્ટ્રીસેન હોરોવિટ્સ પણ પ્રમોટરો પૈકી ના એક હશે. જો કે આ સાથે જ એ સમાચાર પણ સોશ્યિલ મિડીયા ઉપર ખૂબ વાયરલ છે કે એલન મસ્ક ટિવટર ની મેનેજમેન્ટ ટીમ ને લઈ ને બહુ ખુશ નથી. ઘણા લેખો અને અહેવાલો માં એવી સંભાવનાઓ દર્શાવી છે કે તેઓ ટિવટર ના સીઈઓ નું સુકાન સંભાળી લે અને પરાગ અગ્રવાલ ને હટાવી દે તો નવાઈ નહીં. ઇટવટર ની બાગડોર એક વખત પૂર્ણ રુપે એલન મસ્ક ના હાથ માં આવી જાય એટલે તુર્ત જ ટિવટર ને નવા સીઈઓ મળી જાય તો આશ્ચર્યજનક નહી લાગે આમ ટિવટર ના હસ્તાંતરણ સાથે જ ટિવટર ના સીઈઓ પરાગ અગ્રવાલ ઉપર ગાજ વરસસે તેમ મનાય છે.

Leave a Reply

Your email address will not be published.