પં. શિવકુમાર શર્મા નું નિધન

૧૦ મી મે એ સંતુર લિજેન્ડ શિવકુમાર શર્મા નું ૮૪ વર્ષ ની વયે હાર્ટ એટેક થી નિધન થયું હતું. ૧૧ મી મે બુધવારે સવારે ૮ થી ૧૦ જુહુ માં અંતિમ દર્શન રખાયા બાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.શિવકુમાર શર્મા નો જન્મ જમ્મુ માં ૧૩ મી જાન્યુ ૧૯૩૮ ના રોજ થયો હતો. તેમના માતા ગાયક કલાકાર હતા. તેમની માતૃભાષા ડોંગરી હતી. પાંચ વર્ષ ની ઉંમર થી તબલા શિખવા ની શરુઆત કરી હતી. જ્યારે ૧૩ વર્ષ ની ઉંમર થી જમ્મુ-કાશ્મિર ના લોકવાદ્ય સંતુર શિખવા નું શરુ કર્યું હતું.ચાર વર્ષ બાદ ૧૯૫૫ માં તેમણે મુંબઈ માં પહેલું પબ્લિક પર્ફોર્મન્સ આપ્યું હતું. પંડિત શિવકુમાર શર્મા એ જમ્મુ-કાશ્મિર ના લોકવાદ્ય ને વૈશ્વિક સ્તરે જબરદસ્ત લોકપ્રિયતા અપાવી હતી. પંડિતજી એ મનોરમા સાથે લગ્ન કર્યા હતા તેમને બે દિકરા છે જે પૈકી રાહુલ પણ ૧૩ વર્ષ ની ઉંમર થી સંતુર વગાડે છે. ૧ ૯ ૯ ૬ થી તે પણ પિતા ની સાથે જ પર્ફોર્મન્સ આપે છે.

ભારત ના લિજેન્ડરી સંત_રવાદક પં. શિવકુમાર છેશર્મા અને તેવા જ લિજે ડરી | બા રા -૩.૨ી વાદક હ ૨ી પ્ર :પાદ ચોરસીયા એ શિવ-હરી ની જોડી થી અનેક બોલિવુડ ફિલ્મો માં યાદગાર સંગીત પિરસ્યું હતું. ૧૯૬૭ માં બન્ને એ પ્રથમવાર શિવહરી ની જોડી થી ક્લાસિકલ આલ્બમ “કોલ ઓફ ધ વેલી આપ્યા બાદ સુવિખ્યાત પ્રોડ્યુસર/ડિરેક્ટર યશ ચોપરા એ તેમને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. તેમની યાદગાર ફિ ૯માં ‘ મ | * સિલરિ- લો , જ વિ જ ય, દ ચાંદની, લહે, પરંપરા અને ડર પ્ર મ, ખ હ તા . તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટમારીય એવોર્ડ થી સા મા “ા યા હતા. ૧૯૯૧ માં તેમને પદ્મશ્રી અને ૨૦૦૧ માં પદ્મવિભૂષણ થી સન્માનાયા હતા. તેમના પરિવાર ના જણાવ્યા પ્રમાણે ૧૯ મી મે એ તેમને સવારે ૯ વાગ્યા ની આરૂ પાસએટેક આવ્યો હતો. તેમને છેલ્લા છ માસ થી કિડની ની બિમારી હતી અને તેઓ નિયમિત ડાયાલિસીસ પણ કરાવતા હતા. તેઓ છેલ્લા સમજ જીત સુધી એક્ટિવ હતા. વાસ્તવ માં આવતા અઠવાડીયે તે તેમને ભોપાલ માં પર્ફોર્મન્સ પણ આપવા ના હતા. તેમના અંતિમ દર્શને અમિતાભ-જયા બચ્ચન, જાવેદ અખ્તર-શબાના આઝમી, હરિપ્રસાદ ચૌરાસીયા, રૂપકુમાર રાઠૌર, તબલાવાદક ઝાકીર હુસેન અને પ્રોડ્યુસર અસિત મોદી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.