આતંકવાદી મોડ્યુલ નો પર્દાફાશ

જમ્મુ-કાશ્મિર માં સુરક્ષદળો ને મોટી સફળતા મળી હતી. સુરક્ષાદળો અને સ્થાનિક પોલિસ ના સંયુક્ત ઓપરેશન માં બાંદિપોરા જીલ્લા માં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબા આતંકવાદી મોડ્યુલ નો પર્દાફાશ કર્યો હતો. બાંદિપોરા માં સુરક્ષા દળો એ સાત આતંકવાદીઓ અને તેમના સક્યોગીઓ ને ઝડપી લીધા હતા.જમ્મુ-કાશ્મિર પોલિસ ના જણાવ્યા પ્રમાણે આત- કવાદીઆ પાસે થી
ગુન્હાખોરીઆ મને લગતી સામગી, હથિયારો તેમ જ દારુગોળો પણ મળી અ . . ય ! હતા. આમાં થી એક આતંકવાદી પાકિસ્તાન જઈ ને આતંકવાદ ની પુરી ટ્રેનિંગ પણ લઈ ને આવ્યો છે. આ સિવાય બે આતંકીઓ અને ચાર સહયોગીઓ ની ધરપકડ કરાઈ હતી. પાકિસ્તન માં આતંકવાદ ની ટ્રેનીંગ લઈ ને આવેલો આતંકવાદી નંદીહાલ નો રહેવાસી આરિફ એજાઝ સેહરી છે. સેહરી ૨૦૧૮ માં માન્ય વિઝા ઉપર વાઘા બોર્ડર થી પાકિસ્તાન માં પ્રવેશ મેળવ્યો હતો. તેણે હથિયારો ની તાલિમ લઈ ને ગેરકાયદેસર રીતે ભારત માં ઘુસણખોરી કરી. ત્યાર બાદ બાંદિપોરા માં પ્રતિબંધિત આતકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબા સાથે સક્રિય રીતે કામ કરવા નું શરુ કર્યું. જ્યારે અન્ય બે હાઈબ્રીડ આતંકીઓ ની ઓળખ રામપોરા ના રહેવાસી એજાઝ એહમદ રેશી અને ગુંડાપ|ોરા ના રહેવાસી શારિક એહમદ લોન તરીકે થઈ હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ ને પોલિસ અને સુરક્ષા દળો ની ઉપર હુમલાઓ કરવા ની જવાબદારી અપાઈ હતી. જ્યારે અન્ય ચાર ની ઓળખ બાંદિપોર ના રહેવાસી રિયાઝ અ હ મ દ મીર ઉર્ફે મેથા સેહરી તાવહિદાબાદ બાગ ના | ૨ હવા સારી માં હ મ દ વાઝા ઉપ્રફે – ગુલબાબા, ચિ દ્વી બા -ધી અસ્ત્રના રહેવાસી મસૂદ અહેમદ મલિક અને તૌહિદાબાદ બાગ ના રહેવાસી શીમા શફી વાઝા તરીકે થઈ છે. ધરપકડ કરાયેલા આતકવાદીઓ ના સહયોગીઓ બાંદિપોરા જિલ્લા માં આતંકવાદીઓ ના પરિવહન, આશ્રય સહિત લોજિસ્ટિક/સામગ્રી પુરી પાડતા હતા. તેઓ આતંકીઓ ને વાઈ-ફાઈ, હોટસ્પોટ, રહેઠાણ તેમ જ આતંકવાદીઓ ના પરિવહન માં પણ મદદ કરતા હતા. પોલિસે તેમની પાસે થી ચાર ટુ વ્હીલર સહિત છ વાહનો કન્જ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.