પ્રગટ થયા
શ્રી કાશી વિશ્વનાથ પરિસરમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ ખાતે નામદાર અદાલત ના આદેશ થી ચાલી રહેલા સર્વેમાંવિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી થઈ રહી હતી. ત્રીજા દિવસ ની કામગિરી દરમ્યિાન શિવલિંગ મળી આવ્યું હતું કેટને આ અંગે જાણ કરતા વરિષ્ઠ ડિવિઝન જજ રવિકુમાર દિવાકરે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્ર ને તાત્કાલિક જ્યાં થી શિવલિંગ મળી આવ્યું છે તે સ્થળને સીલ કરીદેવાનો આદેશ આપ્યોહતો.ભારત ઉપર વિધર્મી આક્રેતાઓના શાસનદરમ્યિાન મોગલ સેલનત ના સુલન ઓરંગઝેબ એહિન્દુઓ ઉપર દરેક પ્રકાર ના દમન, અત્યાચાર ગુજાર્યા હતા. હિન્દુઓને કાફિર માનતા અને સત્તા માટે સગા બાપ અને ભાઈઓને પણ ના બક્ષનાર ઔરંગઝેબ એ હિન્દુઓ ને અપમાનિત કરવા, ડરાવી, ધમકાવીને ધર્મપરિવર્ત કરવા મજબૂર કરવા અને પોતની તાકાતનાવરવા પ્રદર્શન કરતા હિન્દુઓનાઅતિપવિત્ર કાશીવિશ્વનાથ મંદિરઅનેમથુરાનામંદિરોને તોડવાશાહી ફરમાન જાહેર કર્યું હતું આટલેથી ન અટક્તા તેણે બન્ને જગ્યાએ મંદિર ના કાટમાળ માંથી જ જેતે જગ્યા એ મસ્જિદો બનાવડાવી હતી. દેશભરમાંઓગસ્ટ ૧૬૬૪ ના ઔરંગઝેબ ના આ શાહી ફરમાન કે જે આજે પણ સરહાલય માં સુરક્ષિત છે, ના હજારો હિન્દુ મંદિરો ને તોડી પડાયા હતા. આ એક ઐતિહાસિક તથછે. બનારસમાં કાશીવિશ્વનાથ મંદિર પરિસર ઉપર ઉભેલી જ્ઞાનવાપી મસ્જિદ આવુંજ એક ઉદાહરણ છે. જ્યાં મસ્જિદ ની પશ્ચિમી દિવાલ આજે પણ પરાણિક મંદિર ની જદિવાલ છે જ્યારે આક્રાંતાઓ એ અન્ય ત્રણ દિવાલો એ ઉપર બજ ચણી દઈનેમસ્જિદ બનાવી દીધી હતી. વિશ્વવૈદિક સનાતન સંઘના વડા જિતેન્દ્રસિંહ ચિન ના માર્ગદર્શન હેઠળ પાંચ મહિલાઓએ પરિસરમાં આવેલી માણાર દેવી નીદૈનિકજકરવાના આશયથી પરિસર નોસરવેકરાવવા માટે કેર્ટમાં અરજીકરીહતી.જેનાઅr સંધાને કર્ણદ્વારા સર્વેનો હુકમ કરાયો હતો.

આ સર્વેના ત્રણ દિવસ ના ચાલેલા કામ દરમ્યિાન પ્રથમ દિવસે મસ્જિદ ની નીચે આવેલા તમામ ચારેય ભયરાઓખોલાયા હતા. બીજા દિવસે મસ્જિદ ના ત્રણેય ગુંબજો, નમાજ ના સ્થળ તેમ જ વજુ સ્થળ ની વિડીયોગ્રાફી કરાઈ હતી. જ્યારે સોમવાર ના ત્રીજા અને અંતિમ દિવસે મસિજદ અા શ ળ અને નંદી ની સામે બનેલા ક્યા તરફ ની જગ્યા નો સર્વે કરાયો હતો. આ દરમ્યિાન કુવા ની અંદર જ્યારે વોટરપ્રૂફ કેમેરા થી વિડીયોગ્રાફી કરાઈ ત્યારે હિન્દુપક્ષનાએકપકર નાજણાવ્યા મુજબ બાબા ના દર્શન – ૧૨ ટ ૮ ઇંચ ના ભવ્ય વિશાળ શિવલિંગ મળી આવ્યું હતું સર્વેમાંસાલહિન્દુપક્ષના વકીલ હરિશંકર જૈન એતરતજવારાણસી કેર્ટમાં અરજીકરી શિવલિંગમળી આવ્યા ની જાણ કરી હતી. જેમાં કેટશિવલિંગ ક્યાંથી મળી આવ્યું તેની જાણકારી આપવા ઉપરાંતઆમહત્વપૂર્ણ પુરાવો હેવાથી સીઆરપીએફ કમાન્ડર ને જગ્યા સીલ કરવાનો આદેશ આપવાની માંગ કરાઈ હતી. જેના પગલે સંજ્ઞાનલેતાવારાણસી કેર્ટનાવરિષ્ઠડિવિઝનજજરવિ મારદિવાકરેસ્ટ્રિક્ટમેજિસ્ટ્રેતાત્કાલિકસ્થળને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. વારાણસી કેટેએઆપેલા આદેશમાંજગ્યા સીલ કરી ત્યાં કોઈ ના પણ પ્રવેશઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમણેજિલ્લા મેજિસ્ટ,વારહરીપોલિસ કમિશ્નર, પોલિસ કમિશ્નરેટવારાણસી તથા સીઆરપીએફ કમાન્ડર વારાણસીને આદેશ આપ્યોહતો કેજેજગ્યાને સીલ કરવામાં આવી છે તે સ્થાનને સંરક્ષિત અને સુરક્ષિત રાખવા ની સંપૂર્ણ રીતે વ્યક્તિગત જવાબદારી આ તમામ અધિકારીઓ ની વ્યક્તિગત સવ રુપ માનવા માં આવશે. મરિજદ પરિસરમાં પણ મુસ્લિમોના પ્રવેશઉપર પ્રતિબંધ લગાવતા હવે માત્ર ૨૦ મુસ્લિમોની મર્યાદિત સંધ્યામાંજ નમાજ પઢવાની છૂટ અપાઈ હતી. જોકે તેમનેવજુકરવા ઉપર પણ તત્કાળઅસર થી રોકલગાવી દેવાઈ હતી. આમ ૧૬ મી, મે ૨૦૨૨ ના રોજ કશી વિશ્વનાથ પરિસર ના કાશી વિશ્વનાથ કૂવામાંથી આખરે ૧૨ ૮ ઇંચ ના વિશાળ શિવલિંગ – બાબા મળી આવતા ન માત્ર કાશી નગરી ના હિન્દુઓ માં પરંતુ ભારતભર ના તેમ જ વિશ્વભર ના હિન્દુઓ તેમ જ શિવભક્તોમાં અદમ્ય આનંદ, ઉત્સાહનીàહેલી ચઢી છે. હરહર મહાદ્ધ.