અંતે પાણી માં બેસતા નરેશ પટેલ

આખરે ખોડલધામ ના નરેશ પટેલ છેલ્લા છ માસ ની રાજકારણ માં પ્રવેશ અને ભાજપા ના પ્રાદેશિક અને કેન્દ્રીય નેત-।ગીરી સાથે બેઠકો કરવા સાથોસાથ ગુજર- ત પ્રદેશ કોંગ્રેસ ને સાઈડલાઈન કરી સીધા સોનિયા-રાહુલ ગાંધી સાથે અનેકવાર ચર્ચા મંત્રણા કર્યા બાદ આ દરમ્યાન આપ સાથે પણ આંખ મિચોલી રમી ને અંતે પાણી માં બેસતા રાજકારણ ને દૂર થી જ રામ-રામ કરી દીધા ની જાહેરાત કરી દીધી હતી. કેનેડા ના પ્રતિષ્ઠિત ગુજરાતી લોકપ્રિય અખબાર ગુજરાત એક્સપ્રેસ માં નરેશ પટેલ ની છેલ્લા છ માસ ની રાજકીય ગતિવિધિઓ

ની છણાવટ કરતા નરેશ પટેલ ની હાલત ગુજરાત ની પ્રસિધ્ધ લોકકથા સાથે કરતા નરેશ પટેલ ના કિસ્સા માં ૩ જૂન ના અખબાર માં “વાઘ આયો રે વાઘ’ જેવી પરિસ્થિતિ થવા

ની સંભાવના વ્યક્ત કરી હતી જે ૧૬ મી જૂન ને ગુરુવારે ખોડલધામ ખાતે નરેશ પટેલ એ પ્રેસ કોન્ફરન્સ કરી ને પોતે રાજકારણ માં નહીં જોડાવા ની કરેલી જાહેરાત એ અમારી
શાવેલી સંભાવના ને સાબિત કરી દીધી હતી. આ અંગે ની જાહેરાત કરતા [રેશ પટેલ એ કહ્યું હતું કે તેઓ એવા નિર્ણય ઉપર પહોંચ્યા છે કે તેઓ રાજકારણ માં નહીં જોડાય, તેઓ ખોડલધામ પ્રોજેક્ટ જ આગળ ધપાવશે. આ ઉપરાંત તેઓ ‘સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજ ના યુવાનો ને તેમની ભાવિ (અનુસંધાન પાન નંબર : ૧૦ ઉપર

Leave a Reply

Your email address will not be published.