અદાણી બનાવશે
સોથી સસ્તી ગ્રીન હાઈડ્રોજન એનર્જી
ભારત ના અગ્રણી અદાણી જૂથે વિશ્વ ની સૌથી મોટી ગ્રીન હાઈડ્રોજન ઈકો સિસ્ટમ ના સંયુક્ત નિર્માલર માટે ફાનસ ની ટોચ ની ઉર્જા કંપની ટોટલ એનર્જીસ સાથે ભાગીદારી કરી છે. અદાણી ન્યુ ઈન્ડસ્ટ્રીઝ લિ. (અનિલ) વાર્ષિક ૧૦ લાખ ટન ગ્રીન હાઈડ્રોજન અને તેને આનુસાંગિક ઈકોસિસ્ટમ ના વિકાસ માટે શરુઆત ના તબક્કે જ ૨૮ મિલિયન યુ.એસ. ડોલર (અ’દાજ
૨.૧૮ લાખ કરોડ) ના રોકાણ સાથે આગામી ૨૦ વર્ષ માં ૫૦ બિલિયન ડોલર (અંદાજે ૩.૯૦ લાખ કરોડ રૂ.) નું રોકાણ કરશે. અદાણી ગૃપ ના જણાવ્યા પ્રમાણે આ વ્યુહાત્મક જોડાણ માં અદાણી એન્ટ- પ્રાઈઝ માં થી ટોટલ એનર્જીસ અદાણી ન્યુ ઈન્ડસ્ટ્રીઝ નો રપ ટકા માઈનોરિટી હિસ્સો હસ્તગત કરશે. આ જોડાણ માં અદાણી જૂથ નો ભારતીય બજાર નો ગહન અનુભવ અને ઝડપી અમલીકરણ ની ક્ષમતા, શ્રેષ્ઠ કામગિરી નું જમા પાસુ – અનુભવ, મૂડી વ્યવસ્થાપન ની ફિલર- ડૂકી નો ફાયદો આ ભાગિદારી માં લાવશે જ્યારે અન્ય ભાગિદાર ફ્રાન્સ થી ટોટલ એનર્જીસ નો ધિરાણ ખર્ચ ઘટાડવા નો અનુભવ, વૈશ્વિક અને યુરોપિયન બજાર ની ઉંડી સમજણ, ધિરાણ વૃ ધ્ધિ, નાણાંકીય તાકાત અને ટેક્નોલોજીકલ નિપુબ્રતા આવા બે પ્લેટફોર્મ ઉપર ના અસ- ધારણ તાલમેલ ના પાયા ઉપર ઉભી થયેલી આ ભાગિદારી વૈશ્વિક રીતે એક મહત્વ ની ભૂમિકા ભજવશે. આ પ્રસંગે ગૌતમ અદાણી એ જણાવ્યું હતું કે વિશ્વ ના સૌથી મોટા ગ્રીન હાઈડ્રોજન પ્લેયર બનવા ની અમારી સફર માં ટોટલ એન- જીસ સાથે ની અમારી આ ભાગિદારી સંશોધન અને વિકાસ, બજાર ની પહોંચ અને એન્ડ યુઝર્સ માટે ની સમજૂતી સહિત ના
અનેક પરિમાણો ઉમેરે છે. વિશ્વ ના સૌથી ઓછા ખર્ચે ઈલેક્ટ્રોન નું ઉત્પાદન કરવા ની અમારી ક્ષમતા ઉપર અમારો મજબૂત ભરોસો અમો ને વિશ્વ ના સૌથી ઓછા ખર્ચે ગ્રીન હાઈડ્રોજન નું. ઉત્પાદન કરવા ની અમારી ક્ષમતા ને આગળ દોરી જશે. ટોટલ એનર્જીસ ના ચેરમેન અને સીઈઓ પેટ્રીક પોયાને પણ ભારત ના અદાણી ગૃપ સાથે ના જોડાણ ને મજબૂત બનાવતા આ કરાર ઉપર ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. આમ આ નવા સાહસ સાથે અદાણી પોર્ટફોલિયો એલએનજી ટર્મિનલ્સ, ગેસ યુટિલિટી બિઝ- નેસ, રિન્યુએબલ એસેટસ અને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ને એનર્જી સેક્ટર માં આવરી લે છે.