પ્રિન્સ વિલિયમ લંડન છોડશે ?

હજુ બ્રિટન ના મહારાણી ના રાજ્યાભિષેક ની ૭૦ મી વર્ષગાંઠ ધામધૂમ થી ઉજવાયા ના સમાચાર ની સ્યાહી પણ સુકાઈ નથી ત્યાં શાહી પરિવાર ના સભ્ય અને કેમ્બ્રિજ ના શાસક પ્રિન્સ અને કેટ મિડલ્ટન ના તેમના બાળકો સહિત લંડન સ્થિત રાજમહેલ માં નહીં રહેવા ના ણય ચકચાર જગાવી છે. ખ્દિટના ના શાહી પરિવાર માં આ અગાઉ જ પ્રિન્સ વિલિયમ ના તાના ભાઈ ન માત્ર લંડન નો પેલેસ – રાજમહેલ જ, પરંતુ શાહી પરિવાર અને તેની વિરાસત છોડી ચૂક્યા છે. ત્યારે હવે પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલ્ટને પણ હવે તેમનું લંડનનું નિવાસસ્થાન કેસિંગ્ટન પેલેસ ને છોડી ને યો- રકશાયર ના મહેલ માં રહેવા જઈ રહ્યા છે. જો કે બ્રિટન અને ખાસ કરીને લંડનના અમુક લોકો આજાહેરાત થી નારાજ છે અને તેઓ આને લોકો ના ટેક્સ ના પૈસા ની બરબાદી ગણાવી રહ્યા છે. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલ્ટન ર૦૧૭ થી કેસિંગ્ટન પેલેસ માં રહી રહ્યા છે. બ્રિટન ના મિડીયા માં પણ શાહી પરિવાર ના પ્રિન્સ વિલિયમ ના પરિવાર સહિત લંડન છોડી જવા નાનિર્ણય થી ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. વાસ્તવ માં કેસિંગ્ટન પેલેસ અને કેમ્બ્રિજ ના પેલેસ ને બનાવવા માટે બ્રિટન ના લોકો ના ટેક્સ ના પૈસા ખર્ચવા માં આવ્યા હતા કે પ્રિન્સ વિલિયમ જ્યારે ઉત્તાર- ।ધિકારી બાન્ાશ ત્યારે આતમના મહ લ હશે. હવે હજુ તોપાંચ વર્ષ થયા છે ને હવે પ્રિન્સ અન! તેમનો પરિવાર લંડન છોડી ને જવા નો નિર્ણયકરે છે તો શું તેઓ પોતાનો ઉત્તરાધિકારી બનવાનો નિર્ણય પણ બદલવા જઈ રહ્યા છે ? જો કેઆ દરમ્યાન વ્હેતા થયેલા સમાચારો મુજબ પ્રિન્સ વિલિયમ્સ નવા મહેલ માં રહેવા જઈરહ્યા છે તે વાત સાચી, પરંતુ શાહી કપલ કેરિ-ટન પેલેસ ને પણ પોતાના આધિપત્ય હેઠળ યથાવત રાખવા ના છે. આમ લંડન માં તેમનાઘર નો અધિકાર પણ યથાવત તેમની પાસે જરહેશે. માત્ર રહેવા નું ઠેકાણું કેસિંગ્ટન પેલેસ થીબદલાઈ ને કેમ્બ્રિજ પેલેસ બની રહેવા નું છે.

Leave a Reply

Your email address will not be published.