લાજવા ને બદલે ગાજતા કોંગ્રેસીઓ
આઝાદીના દપ વર્ષોમાં રાજકારણ નું સ્તર કેટલા નિમ્નસ્તરે પહોંચ્યુ છે તે જ્યારે આઝાદી બાદ ના સમયે કોઈ રાજનેતા ઉપર ભ્રષ્ટાચાર નો આરોપ લાગતો ત્યારે તુરત જ રાજીનામુ આપી તપાસ માં અશિશુધ્ધ નિદ-[ષ સાબિત ના થાય ત્યાં સુધી જાહેર જીવન થી દૂર રહેતા. જ્યાર આજે કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહામંત્રી રાહુલ ગાંધી જે નેશનલ હેરલ્ડ કેસ માં જામિન ઉપર છૂટેલા છે,તેજ કેસ માં મની લોન્ડરીંગ ના મામલે દેશ ની એન્કોસેમેન્ટ ડિરોક્ટોરેટ દ્વારા પૂછપરછ માટે રાહુલ ગાંધી ને બોલાવાતા પૂરા લાવ-લશ્કર સાથે, હજારો કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન કરતા ઈડી કાર્યાલયે પહોંચ્યા હતા. આ ઉપરાંત દેશભર ના વિવિધ રાજ્યો માં લગભગ ૨૦ જેટલા ઈડી ના પ્રાંતિય મુખ્યાલયો ઉપર પણ કોંગ્રેસીઓ એ ધરણા પ્રદર્શન કર્યા હતા. આઝાદી સમય ના અખબાર નેશનલ હેરલ્ડ અને તેની પ્રકાશન સં-સ્થા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કે જેના જેતે સમયે ૫૦૦૦ સ્વાતંત્ર્ય સેનાની શેર હોલ્ડર્સ હતા અને જેની અંદાજે ૫૦૦૦ કરોડ ની રિયલ એસ્ટેટ ની અસ્ક્યામતો ને માત્ર ૫૦ લાખ માં રાહુલ સોનિયા જેના ૩૮-૩૮ ટકા હિસ્સેદાર છે તેવી યંગ ઈન્ડિયા લિ. દ્વારા કઈ ગેરકાનુનીરીતે ગાંધી પરિવારે ઓળવી લેવા ની સાજિસરચી તે જ આ નેશનલ હેરલડ કેસ છે. જેમાંમા-દિકરો હાલ માં જામિન ઉપર મુક્ત છે. ભૂતકાળ માં જ્યારે નરેનદ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમિત શાહરાજ્ય ના ગૃહમંત્રી હતા ત્યારે કોંગ્રેસ એતેમને ખોટા કેસો માંફસાવવા સીબીઆઈને સીટ જેવી અનેકતપાસો તેમની સાથે બેસાડી હતી. જેનો રાજ્ય ના મુખ્યમંત્રી હોવા છતા આવા કોઈ દેખાડા કે શક્તિ પ્રદર્શન વગર શાંતિ થી તપ- 1સ માં સહયોગ આપ્યો હતો. જ્યારે કોંગ્રેસ એ દિલ્હી માં અને દેશભર માં દેખાવો અને વિરોધ પ્રદર્શનો દ્વારા અરાજકતા ફેલાવવા કરેલા ભરચક પ્રયાસો છતા પણ પ્રશાસને પૂરતી તૈયારીઓ સાથે અને સંપૂર્ણ સંયમ સાથે સફળતા થી મામલો થાળે પાડ્યો હતો. જેમાં પ્રથમ દિવસે રાહુલ ની નવ કલાક લાંબી પૂછ-પરછ બાદ જવા દેવાયા હતા. જો કે બીજા દિવસે અથાંત કે મંગળવારે રાહુલ ને ફરી ઈડી ની ઓફિસે હાજર રહેવા આદેશ અપાયો.