અંતે પાણી માં બેસતા નરેશ પટેલ

ભનુસંધાન પાન નંબર ૧ નુ આગળ…)

કારકિર્દી બનાવવા – રાજકારણ કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નું તાલિમ કેન્દ્ર શરુ કરશે. આ પ્રસંગે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે પોતાના રાજકારણ માં જોડાવા સંદર્ભે તેમણે સમાજ માં કરાવેલા સર્વે માં ૫૦ ટકા મહિલાઓ જ્યારે ૮૦ ટકા યુવાનો એ એવો મત પ્રગટ કર્યો હતો કે તેમણે રાજકારણ માં જોડાવું જોઈએ. જો કે સમાજ ના વડીલો નું માનવું એવું છે કે મારે રાજકારણ માં ના જોડાવું જોઈએ. આથી રાજકારણ માં જોડાવા નો નિર્ણય “હાલ પૂરતો મોફૂક’ રાખવા માં આવ્યો છે. હવે નરેશ પટેલ ની જાહેરાત માં સૌથી અગત્ય નો શબ્દ “હાલ પૂરતો’ છે. રાજકારણ માં હંમેશા જે દેખાડાય છે તે હોતું નથી અને જે નથી દેખાડાતું તે વાસ્તવ માં હોય છે. અહીં નરેશ પટેલ ની રાજકારણ માં જોડાવા ની સંભાવના પાછળ તેમની પ્રથમ રાજકીય મહત્વકાંક્ષા, તેમની ચૂંટણી ચાણક્ય પ્રસાંત કિશોર સાથે ની નજદીકીયા અને તેમના દ્વારા પ્રચાર કરાયેલો કહેવાતો પાટીદાર સમાજ ઉપર નો તેમનો આભાસી દબદબો પ્રમુખ કારણ રહ્યા હતા. જો કે આજ પરિબળો તેમના રાજકારણ માં પ્રવેશવા માટે બાધારુપ પણ બન્યા હતા. મૂળ સ્વરુપે ખોડલધામ ખાતે ગુજરાત ની લોકસભા અને રાજ્યસભા ની ચૂંટણીઓ વખતે ભાજપા અને કોગ્રેસ ના પ્રાદેશિક અને કેન્દ્રીય નેત 1ગિરી પાટીદારો ના મતો મેળવવા જે રીતે નરેશ પટેલ ને રિઝવવા તેમને મળવા જતા અને દૂધ માં અને દહીં માં પગ રાખવા માં માહેર નરેશ પટેલ જે રીતે મગ નું નામ મરી ના પાડતા બન્ને પક્ષો ના નેતાઓ ને હાથ ઉપર રાખતા ત્યાર થી તેમની રાજકીય ઈચ્છાશક્તિ જાગૃ ત થઈ હતી વળી ૨૦૧૫-૧૬ માં ગુજરાત માં થયેલા પાટ- દાર અનામત આંદોલન અને ત્યાર બાદ પાસ અને પાટીદાર સમાજ ના લબરમુછીયા યુવાનો જે રીતે કોંગ્રેસ, આપ અને થોડા થણા ડડ અંગે ભાજપા માં જોડાઈ રાજકીય નેતા બની ગયા તે બાબતે નરેશ પટેલ ની રાજકીય મહત્વકાંક્ષા ને ક જુપ્રજ્વલિત કરવા માં આગ સઝ માં થી હોમવા જેવું ઉદ્દીક નું કામ કર્યું. જો કે બધા રાજકીય પક્ષો સાથે સારો ઘરોબો ધરાવતા નરેશ પટેલ સામે કયા રાજકીય પક્ષ માં જોડાવા થી પોતાની મહત્વકાંક્ષા સંતોષી શકાશે તે માટે મિત્રને ચૂંટણી ચાણક્ય પ્રશાંત કિશોર નો સંપર્ક કરાયો. આ દરમ્યાન પ્રશાંત કિશોર પોતે પણ કોંગ્રેસ માં ગોઠવાઈ જવા પ્રયત્નશીલ હતા. જેમણે નરેશ પટેલ ની મનોસ્થિતિ સમજી. નરેશ પટેલ ને બન્ને પક્ષોની ઓફર જાણવા કહ્યું. સ્વાભાવિક રીતે બન્ને પક્ષો ભાજપા ને કોંગ્રેસ, તેમને પોતાના પક્ષ માં લેવા આતુર હતા. જો કે ગુજરાત માં છેલ્લા અઢી દાયકા થી સત્તા થી દૂર રહેલી કોંગ્રેસ ની નબળી પ્રાદેશિક નેતાગિરી સામે પી.કે. રાહુલ ગાંધી ને એ સમજાવવા માં સફળ રહ્યા કે નરેશ પટેલ ને યક કોંગ્રેસ માં જોડાવા થી પાટ- દારો ના મત પણ કોંગ્રેસ ને મળતા જે ગત વખતે ૭૦ બેઠકો સાથે સત્તા ઢૂકડી રહી ગઈ હતી તે ફળીભૂત થઈ શકે છે. નરેશ પટેલ ને ભાજપા માં જતા અટકાવવા સ અને કોંગ્રેસ માં લાવવા માટે જે ઓફર ભાજપા ના આપી શકે તેવી ઓફર પી.કે. ના માર્ગદર્શન થી કોંગ્રેસ એ નરેશ પટેલ ને આપતા તેઓ જપુખ્યમંત્રીપદ ના ઉમેદવાર બનાવવા નું વચન આપ્યું. નરેશ પટેલ ને પણ હાર્દિક અને અન્ય પાટ- દાર યુવાનો ને પોતાના થી જુનિયર માનતા તેમને પણ મુખ્યમંત્રીપદ માં જ રસ હતો. જો કે ભાજપા ની કેન્દ્રીય નેતાગિરી એ તેમને કેનદ્ર માં સાચવી લેવા ની હૈયાધારણ આપી. પરંતુ નરેશ પટેલ ના દિલો દિમાગ ઉપર તો ગુજરાત નો નાથ બનવા નું શમણું છવાયેલું જો કે આમાં મોટી પીછેહઠ પીકે ના
કોંગ્રેસ સાથે નું જોડાણ અટકી પડતા થઈ. ગમ મ સા સરત ર નડ કહવે કોંગ્રેસ માં નરેશ પટેલ ના રાજકીય ગુરુઅને પથદર્શક પીકે બ્હાર થઈ ગયા. ત્યાર બાદ પી.કે.ની જ સલાહ થી નરેશ પટેલ એ કોંગ્રેસ માં જોડાવા પૂર્વે ત્રણ શરતો રાખી. ગુ-જરાત માં પોતાને મુખ્યમંત્રીપદ ના ઉમેદવાર (૨) રાજ્ય માં સત્તા મેળવવા જરુરી ત્રિપ- ઊ₹૬ર૧ખીયો જંગ ટાળવા કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબ-જ ધન માં ચૂંટણી લડવી અને (૩) ગુજરાત માં ચૂંટણી નું તમામ કાર્ય પ્રશાંત કિશોર ની કંપની ને સોંપાય અને તેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડાય. હવે કોંગ્રેસ ને પ્રથમ શરત સામે તો કોઈ વાંધો ન હતો. કારણ કે વાસ્તવ માં તો. કોંગ્રેસ એ આપેલી ઓફર જ હતી. પરંતુ હજુ ગુજરાત માં પ્રથમવાર વિધાનસભા ની ચૂંટણી લડી રહેલી આપ સાથે ગઠબંધન અને ગુજરાત વિધાનસભા ચૂંટણી નું સુકાન પી.કે. ને સોંપવું કોંગ્રેસ ને મંજુર ના હોવા થી કોંગ્રેસ એ પોતાની રાજકીય આદત મુજબ સ્પષ્ટ હા કે ના કરવા થી દૂર રહી સમય વ્યતિત કર્યો જ્યારે સાથે પોતાના પાટીદાર વટ ઉપર અટકી ગયેલા નરેશ પટેલ પણ બાંધછોડ કરવા તૈયાર ના થયા. આ દરમ્યાન ભાજપા એવી લાઈન ઉપર કાર્યરત હતું કે જો નરેશ પટેલ ભાજપા માં ના જોડાય તો અન્ય કોઈ સરકારી પક્ષ માં પણ નહીં. આખરે ૧૬ મી જૂને નરેશ પટેલ એ રાજકારણ માં જોડાવા નું હાલ પૂરતુુ લત્વી ની જાહેરાત કરી દીધી હતી.Leave a Reply

Your email address will not be published.