ઓવેસી અને મદની
ઉશ્કેરે છે : જમાત ઉલેમા-એ-હિંદ
૧૦મીજૂન’ ને. શુક્રવારે જુમ્માની નમાજ પછી દેશ ના ૧ ર રાજ્યો માં મુસ્લિમો એ પથ્થરમારો, આગ અને હિંસા આચરી હતી. આ માટે દેશ ના અગ્રણી ઈસ્લામિક જમાત ઉલેમા-એ-હિંદ એ એઆઈએમઆઈએમ ના નેતા ઓવૈસી અને જમાત-એ- એહિન્દ નાબીજા જૂથ ના નેતા મૌલાના અર્શદ મદની ને જવાબદાર ઠેરવ્યા હતા. જમાત ઉલેમા-એ-હિન્દ ના પ્રમુખ મુર્લયા મુ
કાસમી એ ક્દ્યું હતું કે રાજકીય એઆઈએમઆઈએમ ના સાંસદ અસદુદીન ઓવૈસી પોતાના રાજકીય લાભ અને પોતા ને મુસ્લિમો ના મસિહા બતાવવા માટે અને જમાત ના બીજા જૂથ ના નેતા અર્શદ મદની પોતા ના અંગત સ્વાર્થ ખાતર મુસ્લિમ યુવાઓ ને ઉશ્કેરે છે. કાસમી એ કહ્યું હતું કે ઓવૈસી અને મૌલાના મદની ના આકરા નિવેદનો થી મુસ્લિમ યુવાનો ને ઉશ્કરેવા નો, વિરોધ પ્રદર્શનો નો એજન્ડા છે. ઉત્તરપ્રદેશ ના પ્રયાગરાજ થી રાંચી સુધી હિંસક, વિરોધ પ્રદર્શનો માં આયોજિત હિંસા નું મોડ્યુલ સામે આવ્યું છે. દેશ ને તોડવા નું ષડયંત્ર કરન- 1રા લોકો આ હિંસા માં સામેલ હતા. મુસ્લિમ ।નો ઉશ્કેર ડી હિંસા આચર્યા બાદ પોસ્ટર માં ફોટો છપાયેલો જોઈ ડરી જાય છે. જો કે ત્યાર બાદ પોલિસ ની આકરી તપાસ અને કોર્ટ ના ચક્કરો માં જ બીજા ૧૫-૨૦ વર્ષો બરબાદ થઈ જાય છે. જ્યારે ઓવૈસી મુસ્લિમ યુવાઓ ને ગુમરાહ કરી ને પોતે મુસ્લિમો ના નામે મલાઈ ખાઈ રહ્યા છે. જો કે અમે આવા લોકો – ઓવૈસી અને અર્શદ
મદની સામે ફતવો બહાર પાડીશું. આ ઉપરાંત અન્યએક ઈસ્લામી સંગઠન મુસ્લિમ રાષ્ટ્વેય મંચ એ રવિવારે બાદ દેશ ના અમુક શહેરો માં ફાટી નિકળેલી હિંસા ની આકરી નિંદા કરી હતી. એમઆરએસ (મુસ્લિમ રાષ્ટ્રીય મંચ) એ માંગ કરી હતી કે આ હિંસા માં સંડોવાયેલા લોકો ને ઈસ્લામ માં થી બહાર કરવા માં આવે. આ લોકો એ ધર્મ ને/ ઈસ્લામ ને બદનામ કર્યો છે તેમ જ મુસ્લિમો ને. પણ શર્મજનક પરિસ્થિતિ માં મુકી દીધા છે. જ્યારે પ્રયાગરાજ હિંસા ના માસ્ટ- રમાઈન્ડ જાવેદ પંપ ના ઉપર સખ્ત કાયદાકીય પગલા લઈ જેલ ના સળીયા પાછળ ધકેલવા ઉપરાંત ગૌસનગર વિસ્તાર ના આલીશાન ઘર ને તોડી પડાયું હતું.