કોમી રમખાણો ભડકાવવા નું ષડયંત્ર
[અનુસંધાન પાન નંબર ૭ નુ આગળ…)
સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરવુ ઘણા લોકો અને દેશો ની ઈર્ષ્યા નું પણ કારણ બનવુ અને વડાપ્રધાન ના મજબૂત ટેકા થકી વૈશ્વિક આત- “રરાષ્ટ્રીય મંચ ઉપર કુશાગ્ર બુધ્ધિમત્તા ધરાવતા
ભારત ના વિદેશમંત્રી અ સ્।ા. જયશ’કર મા દ્વારા પશ્ચિમી ક દેશો અને ખાસ કરી ને યુરોપ ના દેશો ને પોતાના બેબાક નિવેદનો દ્વારા આયનો બત- ।વાતા આવા દેશો પણ ભારત ની શાન ઠેકાણે લાવવા મોકા ની તલાશ માં હતા. આ ઉપરાંત મોદી સરકાર ની મજબૂત અને સુસ્પષ્ટ નીતિઓ ના કારણે ભારત માં સૈકાઓ થી શાંતિપૂર્ણ, કાયદાકીય લડાઈ બાદ અયોધ્યા રામમંદિર વિવાદ નો સર્વમાન્ય ઉકેલ અને ત્યાર બાદ આશાવાદી અને જાગૃત બનેલા હિન્દુ સમાજ દ્વારા સૈકાઓ પહેલા ધાર્મિક કટ્ટરતાવાદી વિધર્મી આક્રાંતા અને શાસક ઔરંગઝેબ દ્વારા તથા અન્ય મોગલ શાસકો દ્વારા દેશ ની બહુમત હિન્દુ આબાદી ના ૩૬,૦૦૦ ધાર્મિક આસ્થા ના કેન્દ્રો ના કરાયેલા સર્વનાશ અને મંદિરો ના કાટમાળ થી જ તે જ સ્થળે ઉભી કરાયેલી મસ્જિદો પૈકી, ભગવાન શ્રીકૃષ્ણ ની મથુરાની જન્મસ્થળી એ ઉભી કરાયલ શાહે ઈદગાહ મસ્જિદ કે જેનો ઉલ્લેખ આજે પણ ત્યાં મુકાયેલા શિલાલેખ માં ર૭ હિન્દુ અને જૈન મંદિરો ના નાશ કરી ઉભી
કરાયેલી કુતુબમિનાર પરિસર ની કવતુલ ઈસ્લામી મસ્જિદ કે પછી કાશી વિશ્વનાથ કોરિડોર માં મંદિર ના જ પથ્થરો થી મંદિર નીજ જગ્યા એ ઉભી કરાયેલી અને જેનું નામ પણ આ જગ્યા હિન્દુઓ ની હોવા ની સાક્ષી છે તેવી જ્ઞાનવાપી વિવાદીત સંકુલ સામે હિન્દુઓ ન્યાયિક લડાઈ લડી રહ્યા છે. પાકિસ્તાન આજે ભારત ને આ મામલે – પયગંબર ઉપર ટિપ્પણી મામલે વિરોધ નોંધાવી રહ્યું છે પરંતુ શું આમ કરવા નો તેનો નૈતિક અધિકાર પણ છે ખરો? આઝાદી બાદ જ્યાં ભારત માં મુસ્લિમ આબાદી એટલી ફૂલી ફાલી છે કે આજે વિશ્વ માં બીજા નંબરે સૌથી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે જ્યારે આઝાદી સમયે પાકિસ્તાન ના જ ૧૮ ટકા લઘુમતિ વસ્તી વધવા ના બદલે ઘટી ને ૧.ર ટકા થઈ ગઈ છે. આજ દિન સુધી માં કેટલા હિન્દુ મંદિરો તોડ્યા ? દેવી દેવતાઓ ની મુર્તિઓ તોડી ? કેટલી નોન-મુસ્લિમ બ્હેન-દિક- રીઓ ના અપહરણ અને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યા ? તેઓ કયા મોઢે ભારત માં બહુમતિ પ્રશ્ને બોલી પણ શકે ? અને આ વાસ્તવિકતા મામલે કતાર, ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, ઈરાન, તુર્કી સહિત ના ઓએઆઈસી ના તમામ મુસ્લિમ દેશો તેમ જ યુએન કેમ મૌન છે ? અને ભારત માં લઘુમતિ મામલે વિરોધ દર્શાવે છે ? સભ્યતા કે માનવ અધિકાર ના માપદંડો અલગ-અલગ કેવી રીતે સંભવી શકે? જો કે મોદી સરકારે યથાયોગ્યરીતે જ હિન્દુ-મુસ્લિમ નો ભેદભાવ કર્યા વગર નુપૂર શર્મા, નવિન જિંદલ તેમ જ તસ્લીમ રહેમાની, અસદુદ્ીન ઓવૈસી સહિત લગભગ ૩૧ લોકો સામે દિલ્હી પોલિસે ધાર્મિક લાગણી દુભાવવા તેમ જ સમાજ માં કોમી વૈમનસ્ય ફેલાય તેવા ભડકાઉ ભાષણો કરવા બદલ એફઆઈઆર નોંધી નોટિસો પાઠવી છે. ભાજપા એ તો પોતાના પ્રવક્ત- 1ઓ ને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે અન્ય રાજકીય પક્ષો જેવા કેએઆઈએમઆઈએમ કે કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટી કે ટીએમસી કે મહુઆ મોઈત્રા જેવા પોતાના નેતાઓ કે જેઓ લઘુમતિ તુષ્ટિકરણ કરતા હિન્દુઆ ની ધાર્મિક લાગણી દુભવી હતી તેમની સામે કોઈ પગલા કેમ નથી ભરતા ? જ્યારે શુક્રવારે દિલ્હી, યુ.પી. અને ઝારખંડ ના અનેક શહેરો માં જુમ્મા ની નમાજ બાદ પૂર્વ આયોજીત હિંસક તોફાનો થયા હતા. જો કે દરેક જગ્યા એ ચાંપતા પોલિસ બંદોબસ્ત ના કારણો તો- ફાનીઓ પોતાના મક્સદ માં કામિયાબ થયા નહતા. જ્યારે કાનપુર સહિત યુપી ના શહેરો માં તો આવા દંગાઈઓ ની ઓળખ જાહેર અને ખાનગી સીસીટીવી કેમેરા થકી કરાઈ ને તેમના પોસ્ટરો લગાવાયા બાદ તેમની ઉપર ગેંગસ્ટર એક્ટ અને અન્ય ધારાઓ હેઠળ ન માત્ર જેલ માં ધકેલાયા હતા પરંતુ તેમની જમીન ખાલસા
કરવા અને ઘર ઉપર બુલડોઝર ચલાવી નેસ્તાનાબૂદ કરી દેવાયા હતા. ઝારખંડ અને પ.બંગાળ માં પણ તો- ફાનો થયા હતા.