બ્રહ્માસ્ત્ર ટ્રેલર રિલીઝ
૨૦૧૪ માં જાહેરાત કરાયેલી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર’ નું ટેલર આખરે રિલીઝ કરી દેવાયું છે. ધર્મા પ્રોડક્શન્સ ની અને અયાન મુખર્જી ના ડિરેક્શન માં બનેલી આ ફિલ્મ ત્રણ ભાગમાં વહેંચાયેલી છેજેપૈકીનો પ્રથમ ભાગ “શિવા’ નું ટ્રેલર રિલીઝ કરવા સાથે ફિલ્મ ની રિલીઝ ડેટ પણ ૯ સપ્ટે. ર૦રર ની જાહેર કરી દેવાઈ છે. આ બિગ બજેટ ફિલ્મ માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય ઉપરાંત શાહરુખ ખાન નો કેમિયો પણ જોવા મળશે. જો કે ટ્રેલર માં ક્યાંય તેની એક ઝલક પણ દેખાઈ નથી. આ ફિલ્મ માં રણબીરે શિવા નો રોલ કર્યો છે જ્યારે આલિયા એ ઈશા નો. ફિલ્મ ની વાર્તા મુજબ રણબીર પાસે એક એવી શક્તિ છે જેના થી તે સમગ્ર વિશ્વ ને ખરાબ શક્તિઓ થી બચાવી શકે છે, જો કે ખુદ શિવા પોતે આ શક્તિ થી અજાણ હોય છે. બે મનિટ ને ૫૧ સેકન્ડ ના આ ટ્રેલર ના અનેક સીન્સ રુંવાડા ઉભા કરી દે તેવા છે. આ ફિલ્મ નું વીએ- ફએક્સ અદ્ભૂત છે તેમ જ ટ્રેલર માં ફેન્ટસી સીન્સ પણ અદ્ભૂત રીતે ફિલ્માવાયા છે જે કોઈ પણ સિવિખ્યાત હોલિવુડ ફિલ્મ ને પણ ટક્કર આપે તેવા છે. ટ્રેલર જોન- 1રા અનેક ચાહકો એ અદ્ભ્તા વવઅ ફઅક્સા અને ફેન્ટ- સી સીન્સ ના ભરપૂર
વખાણ કર્યા હતા. આ ફિલ્મ માં આલિયા-રણબીર ની ગજબ ની કેમેસ્ટ્રી સિલ્વર સ્ક્રીન ઉપર જોવા મળશે. આ ફિલ્મ ના શુટિંગ દરમ્યાન જ રિયલ લાઈફ માં પણ રણબીર- આલિયા
વાસ્તવિક જીવન માં પણ પ્રેમ માં પડ્યા હતા. ઘણા વર્ષો સુધી સાથે રહ્યા બાદ હવે આખરે આ જોડા એ પ્રભૂતા માં પગરણ માંડી દીધા છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષા માં પણ જોવા મળશે. જો કે ખબ લાંબા અંતરાલ બાદ હવે આ ફિલ્મ ૯ મી સપ્ટેમ્બર ના રોજ દેશ- વિદેશો ના સિનેમાઘરો માં પ્રદર્શિત કરાશે.