જી-૨૦ નું યજમાન ગુજરાત

હતી. જે દરમ્યાન ભારત ના પ્રમુખપદ હેઠળ ૨૦૨૩ માં જી-૨૦ ના કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી અને ગુજર- પત ની ટીમ ને સંપૂર્ણ માહિતી અપાઈ હતી. ત્યાર બાદ મુખ્ય સચિવ એ ગુજરાત માં જી-૨૦ મહત્વ ની મિટ- ગા ના આયોજન માટે ભારતના વિદેશ મંત્રાલય અને જી-૨૦ સેકેટેરિલેટ સાથે સમયોજન માટે રાજ્ય સરકાર ના ઉચ્ચ અધિકારીઓ ની એક ટીમ ની રચના કરવા માં આવી હતી. આ માટે વાઈબ્રન્ટ ગુજરાત અને ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ નો બ્હોળો અનુભવ ધરાવતા અધિકારીઓ ના નામ કો-ઓર્ગેનાઈઝર્સ તથા નોડલ ઓ ફસર માટે નક્કી કરાશે.

જી-૨૦ ઈવેન્ટ્સ ના જી-૨૦ સેકેટેરીયેટ અને વિદેશ મંત્રાલય સાથે સમાયોજન માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ નું નામ નોડલ એજન્સી તરીકે નક્કી કરાયું છે. આ ઉપરાંત જી-૨૦ સેકેટેરીયેટ અને વિદેશ મંત્રાલય ની સૂચના અનુસાર વધારે ટીમો પણ બન- વાશે જે જી-૨૦ ના તમામ ઈવેન્ટ્સો જેમાં વિવિધ રાષ્ટ્રપ્રમુખો ની કોન્ફરન્સ તથા પ્રધાન કક્ષા ની જી-૨૦ મિટીંગો ના આયોજન સહિત ના આ ઈવેન્ટ્સ ના તમામ પાસાઓ ઉપર બારીક નજર રાખી ને તે અંગે પૂર્વ તૈયારીઓ સાથે કાર્ય ને પાર પાડવા સુર જજ રહેશે.

Leave a Reply

Your email address will not be published.