જી-૨૦ નું યજમાન ગુજરાત

વિશ્વ ના સૌથી શક્તિશાળી વગદાર ૨૦ દેશો ના સમુહ જી-૨૦ ની આવતાવર્ષ ૨૦૨૩ નીમિટીંગો નું યજમાન ગુજરાત બનશે. અથાત કે વિશ્વ ના સૌથી સમર્થ ૨૦ દેશો ના શક્તિશાળી શાસકો ગુજરાત નું આતિથ્ય માણશે. જી-૨૦ એક ગ્લોબલ ફોરમ છે જેનો ભારત પણ સભ્ય દેશ છે. ડિે.-૨૦૨૨ થી નવેમ્બર ૨૦૨૩ સુધી ના એક વર્ષ માટે ભારત જી-૨૦ ગ્લોબલ ફોરમ નું પ્રમુખ બનવા નું છે. જી-૨૦ સમુહ ની ર૦૨૩ ની મિટીંગો ભારત યજમાની કરશે. હવે ગુ જરાત સરકારે ૨૦૨૩ ની જી-૨૦ મિટીંગો ની યજમાન પદ માટે પોતાના સકીય પ્રયાસો શરુ કરી દીધા છે. ચાલુ માસ નાિિં ડ)રંભે જ ભારત ના પ્રમુખપદ હેઠળ જી-૨૦ ની ઈવેન્ટ્સ માં ગુજરાત ની યજમાનગિરી ની સંભાવનાઓ બાબતે જી-૨૦ ના એક અધિકારી એ રાજ્ય સરકાર ના લાગતા વળગતા મંત્રાલય ના અધિકારીઓ સાથે બેઠક કરીને આ અંગે ની ચર્ચાઓ કરી હતી. આ અંગે ગુજરાત રાજ્ય ના મુખ્ય સચિવ પંક્જ- કુમાર ની આગેવાની માં રાજ્ય ના ઉચ્ચ અધિકારીઓ એ વિદેશ મંત્રાલય ના અધિકારીઓ સાથે પણ બેઠક કરીLeave a Reply

Your email address will not be published.