ટીમ ઈન્ડિયા ની ૪૮ રને જીત
ભારત અને દ.આફ્રિકા ની પાંચ ટી-૨૦ ની સિરીઝ પૈકી ની ત્રીજી ટી-૨૦, મેચ વિશાખાપકમ ખાતે ભારતે દ.આફ્િકા ને. ૪૮ રને હરાવી ને સિરીઝ માં કમબેક ક્યુ હતું. અગાઉની બન્ને ટી-૨૦ દ.આફ્િકાએ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ૨-૧ થી કમબેક કર્યુ હતુ. ટ૧મ ઈનિયા ના કપ્તાન પભ પંત એ ટોસ હારવા ની રસમ જાળવી રાખતા સતત ત્રીજી વાર ટોસ હારતા ટીમ ઈન્ડિયા એ પ્રથમ બેટીંગ કરી હતી. જો કે શરુઆત થી જ ઓપનરો ઈશાન કિશન અને ગ્હતુરાજ ગાયકવાડ એ આકમક, બેટીંગ કરતા બન્ને ઓપનરો એ શાનદાર અર્ધ શતક ફટકાર્યા હતા. ગાયકવાડે ૩ બોલ માં ૩ ચોગ્ગા અને બે છગ્ગા ની ફટકારી ને પ૯ રન જ્યારે ઈશાને ૩૫ બોલ માં પ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી ને પ૪ રન બનાવ્યા હતા. આ બન્ને ઓપનરો એ ૧૦ ઓવરો માં ૯૭ રન ની ઓપર્નિંગ પાર્ટનરશીપ કરી ને ટીમ ઈન્ડિયા ને મજબૂત શરુઆત કરાવી હતી. જો કે મિડલ ઓર્ડર તેનો ફાયદો ઉઠાવવા માં સફળ નારહેતા આખરે હાર્દિક પંડ્યા એ પોતાની આક્રમક રમત. થી ફિનિ્શિંગ ટચ આપતા ૨૧ બોલ માં ૩૧ અણનમ રન ફટકારતા ટીમ ઈન્ડિયા એ ર૦ ઓવરો માં પ વિકેટે ૧૭૯ રન બનાવ્યા હતા.દ.આફિિકા તરફ થી પ્રિટોરિયસ ને ર જ્યારે રબાડા, તબ્રેઝ શમ્મી અને કેશવ મહારાજ ને ૧-૧ વિકેટો મળી હતી. દ.આફ્િકા ને જીતવા માટે ૧૮૦ રન ના લ્યાંક નો પીછો કરતા દ.આક્રિકા ના કપ્તાન અને ઓપનર બવુમા
માત્ર ૮ રને જ્યારે અન્ય ઓપનર હેન્ડિક્સ પદ્મ ર૩ રન તથા પ્રિટોરિયસ-૨૦, વિકેટ કિપર કલા” શેન-૨૯ અને વેન પામેલ ના ર રન સિવાય અન્ય કોઈ ખેલાડી હર્ષલ પટેલ અને ચહલ ના બોલિંગ એટેક સામે ટકી ના શક્તા આખરે દ.આક્રિકા ની ટીમ ૧૯.૧ ઓવશો માં માત્ર ૧૩૧ રન બનાવી ને ઓલ આઉટ થઈ જતા થીમ ઈન્ડિયા નો ૪૮ રને વિજય થવા ઉપરાંત પાંચ ટી-૨૦ ની સિરીઝ માં ર-૧ થી કમબેક કરતા શ્રેણી જીવંત બનાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા તરફ થી હર્ષલ પટેલ એ રપ રનમાં ચાર વિકેટો જ્યારે યજુવેન્દ્ર ચહલ એ ર૦ રન માં ૩ વિકેટો ઝડપવા ઉપરાંત અક્ષર પટેલ ને ૧ અને ભૂવી ને પણ ૧ વિકેટ મળી હતી.