ઢીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ રવાના
ટીમ ઈન્ડિયા કોરોના ના કારણે અધૂરી રહેલી, પડતી મુકાયેલી ઈંગ્લેન્ડ સિરીઝ, ની પાંચમી અને અંતિમ ટેસ્ટ, ત્રણ ટી-૨૦ અને ત્રણ વન-ડે કે જે૧ લી જુલાઈ થી ૧૭ જુલાઈ, વચ્ચે ઈંગ્લેન્ડ માં રમાનાર છે તે રમવા ગુરુવારે ૧૯ મી જુને રવાના થઈ ગઈ છે. ભારત માં રમાતી આઈપીએલ અને વિવિધ ક્રિકેટ એકેડેમી ના કારણે જ આજે ભારત પાસે એટલા અનુભવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા ખેલાડીઓ છે કે થર આંગણે ટીમ ઈન્ડિયા દ.આફ્રિકા સાથે હજુ મેચો રમાઈ રહી છે ત્યારે ઢીમ ઈનિયા ના અન્યકિકેટરો ઈંગ્લેન્ડ ટૂર માટે રવાના થઈ ગયા છે. આ ઈંગ્લેન્ડ ટૂર ની પ મી ટેસ્ટ ૧ થી પ જુલાઈ એમ્ખેસ્ટન ખાતે રમાનાર છે.


આ અધૂરી રહી ગયેલી સિરીઝ ની અગાઉ ચાર ટેસ્ટ રમાઈ ચૂકી છે જેમાં ટીમ ઈન્ડિયા -૧ થી સરસાઈ ભોગવે છે. જ્યારે એક ટેસૂ ડ્રો માં પરિણમી હતી ત્યારે ગુરુવારે બીસીસ ]ીઆઈ એ ટીમ ઈન્ડિયા અ ઈગલેનડ ટીમ ઈન્ડિયા અ ઉડાન ભરી તેની કેટલી તસ્વીરો સોશ્થિલ મિડીય માં અપલોડ કરી હતી. જેમ પૂર્વ કપ્તાન કોહલી, પૂજારા આર.આંશ્ચિન રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ, મોહમ્મદ સામી, મોહમ્મદ સિરાજ બુમરાહ, શાદુલ ઠાકુર સિધ્ધ ક્રિશ્ના હનુમ વિહારી તથા કે.એસ. ભરત દૃષ્ટિગોચર થાય છે જો કે કપ્તાન રોહિત શમાં અને કે.એલ.રાહુલ જશાતા નથી. કે.એસ. રાહુલ હજુ તેની ઈજા માં રિકવર થઈ શક્યો નથી. તે આ ટૂર માં થી બ્રેક પણ લઈ શકે છે. જો કે. બીસીસીઆઈ, એ આ અંગે [ હજુ સુદી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેની ગેરહાજર માં રોહિત શમાં સાથે શુભમન ગિલ ઓપનીંગ કરી શકે છે. અન્ય વિકલ્પ કોહલી નો પણ છે.