બાયડન બીજી ટર્મ જાળવશે ?

અમેરિકા અને પૂરા વિશ્વ માં એ બાબતે ચર્ચા ચાલી રહી છે કે ૭હવર્ષે રાષ્ટ્રપતિ બનનારા જો બાયડન ૮૨ વર્ષે બીજી ટમ જાળવી શક્શે. જો કે બાયડન ના સ્વાસ્થ્યને જોતા ખુદ તેમની જ પાર્ટી ના અમુક સભ્યો સંમત નથી. અમેરિકા માં ચાલુ વર્ષે જ નવેમ્બર માં યોજાના મિડટમ’ ઈલેક્શન માટે કન પાર્ટી ના ૪ કિંગમેકર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્ય આક્રમક પ્રચાર અને તોફાની વલણ સામે બાયડન નબળા અને નિરસ જણાઈ રહ્યા છે. તેમની પાર્ટી ના જ સેનેટરો અને કાઉન્ટી નેતાઓ સાથે સંદર્ભ ની વાતચીત માં તેમની ઉમેદવારી ને પાર્ટી નીજ સંમતિ મળવી મુરકેલ જણાઈ રહી છે. હાલ માં જ વાયરલ થઈ રહેલા એક વિડીયો માં એક ટીવી શો ના ઈન્ટર્ું માટે લોસ એન- જેલસજઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાયડન ફરી એક વાર પ્લેન ની સીડીઓ ચડતા લપસી પડ્યા હતા. જો કે સાઈડ ની રેલિંગ પકડી ને મહામુસિબતે બેલેન્સ જાળવ્યુ હતું. વિશ્વ ની એક માત્ર મહાસત્તા અમેરિકા ના વિશ્વ ના સૌથી તાકતવર નેતા ગબ્રાતા અમેરિકી પ્રમુખ તરીકે બાયડન ની ઈમેજ નબળા અને વૃધ્ધ નેતા ની ઉપસી રહી છે. જે અમેરિકનો માટે અસ્વિકાર્ય બની શકે છે. વળી હાલ માં બાયડન પ્રશાસન સામે ચાર ગંભીર પડકારો


છે. જે પૈકી ઈંધલ્ર અને તેના પગલે ખાઘ સામગ્રી ના ભાવો અને મોંઘવારી પાછલા ચાર દાયકા માં સૌથી વધારે છે. અમેરિકામાં માસશૂટીંગ ની સમસ્યાઓ વધી રહી છે. તમામ રાજ્યો ગન કન્ટ્રોલ લાવવા તૈયાર નથી. કોરોના મહામારી ના પગલે અર્થતંત્ર ડામાડોળ બન્યુ છે અને વૃધ્ધિદર માં સરેરાશ ૧.૫ ટકા નો ઘટાડો નોંધાયો છે. જ્યારે વિવાદીત એબોર્શન કાયદો ખતમ કરશે તો લેટિન અને અશ્વેત અમેરિકનો માં નારાજગી વધશે અને વોટબેંક ગુમાવવા નો પણ ડર છે. ડેમોકેટીક પાર્ટી માં જ ઘણા સભ્યો એવુ માને છે કે મિડટર્મ ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ જો બાયડન એ ૨૦૨૪ ની રાષ્ટ- પતિપદ ની ચૂંટણી નહીં લડવા ની જાહેરાત કરી દેવી જોઈએ. જેના પગલે પાર્ટી ને અન્ય સશક્ત ઉમેદવાર શોધવા નો તેમ જ જો તે ઉમેદવાર ને પબ્ર ૨૦૨૪ ની ચૂંટણી અગાઉ અમેરિકન મતદારો સાથે તાદાત્મ્ય સાધવા નો પૂરો અવકાશ રહે જે રિપબ્લિકન ના સંભવિત ટ્રમ્પ જેવા કદાવર નેતા નો સામનો કરવા જરુરી છે. આથી હવે ડેમોકેટીક પાર્ટી માંજ નવા નેતા ની શોધ ચાલુ થઈ ગઈ છે. બાઈડન અ નાપાર્ટી માં જ વિર- ધીઓ પ્રચાર કરી રહ્યા છે કે ૨૦ર૪ માં ૮૨ વર્ષ] નીવયે બાય- ડન માટેટ્રમ્ય ના ઝંઝાવાતી પ્રચાર ને ટક્કર આપવી મુરકેલ બનશે. જો કે બાયડેન ના સ્થાન માટે પણ પાર્ટીમાં ઘણા ચ્હેરા રેસ માં છે. થણા લોકો પાર્ટી માં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ ને બાયડન ના ઉત્તરાધિકારી માને છે. જો કે તેનો વિરોધ
સેનેટર એમી ક્લોબુકર, બર્ની સેનડર્, કોરી બુક્ટઅને એલિઝાબેથ વોરેન જેવા મજબૂત નેતાઓ કરી રહ્યા છે. બીજો ઉમેદવારી નો. ચહેરો ટેક્સાસ ના રિપ્રેઝન્ટેટીવ ૪૧ વર્ષીય અશ્ચેત મહિલા જેસ્મિન કોકેટ છે. જેસ્મિન થુવાઓ ની ભૂમિકા વધારવા ની પકષદાર છે. અને યુવા જોશ થી ટ્રમ્પ ને ટક્કર આપવા માંગે છે. આ ઉપરાંત કનેક્ટિક્ટ ના સેનેટર ક્રિસ મરફી ની ડેમોકેટીક પાર્ટી માં મજબૂત પકડ છે. બાઈડન ના ગન કન્ટ્રોલ બિલ ને બનાવવા માં પણ તેમની ભૂમિકા મહત્વ ની મનાઈ રહી છે. ડેમોક્રેટીક પાર્ટી ના નેતાઓ અને સેનેટર્સ ઉપર મર્ફી ની પકડ સારી છે. આમ મર્ફી પણ રાષ્ટ્રપતિપદ ની ઉમેદવારી ના એક મજબૂત દાવેદાર મનાય છે. જો કે આ બધી સંભવિતતાઓ નો દારોમદાર ૨૦૨૨ ના મિડટર્મ ઈલેક્શન ઉપર રહેલો છે. જો કે મિડટર્મ ઈલેક્શન અગાઉ ના તાજ પ્રાઈમરી પોલ ના રાઉન્ડ માં થણા રિપબ્લિકન ઉમેદવારો કે જેમને પૂર્રા ષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પ નું સમર્થન પ્રાપ્ત છે તેઓ એ જીત મેળવી હતી. આમ મિડટર્મ ઈલેક્શન થી જ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ૨૦૨૪ ના રાષ્ટ્રપતિપદ ની ચૂંટણી માં પોતાની દાવેદારી આગળ ધપાવતા અને બાયડેન ની નિષ્ફળ નીતિઓ ઉપર પૂરી આક્રમકતા થી પ્રહાર કરતા નજરે પડશે. જો કે આ વખતે ઘણાખરા અમેરિકી મતદારો પણ જો રાષ્ટ- [પતિપદ ની પસંદગી આખરે જો બાયડન અને ટ્રમ્પ વચ્ચે જ કરવા ની આવશે તો ર૦૨૦ નૌ ભૂલ નું પુનરાવર્તન નહીં થવા દે તેમ
મનાય છે.Leave a Reply

Your email address will not be published.