મહાકાલિ મંદિરે
૫૦૦ વર્ષ બાદ ધ્વજા ફરકી

ગુજરાત ના પંચમહાલ જિલ્લા સ્થિત પ્રસિધ્ધ યાત્રાસ્થળ મહાકાલિ મંદિર, પાવાગઢ ના ૧૨૫ કરોડ ના ખર્ચે થયેલા પુનઃવિકાસ બાદ ભવ્ય વિશાળ મંદિર પરિસર નું ઉદ્થાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કર્યા બાદ મંદિર ઉપર સ્થ- ।પિત સ્વર્ણ કળશ અને ધ્વજદંડ ઉપર ૫૦૦વર્ષ બાદ ધર્મવવજા ફરકાવી હતી. લોકવાયકા પ્રમાણે મહાગ્ધપિ વિશ્વામિત્ર એ પાવાગઢ માં કાલિકા ના મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. પંરતુ ૫૦૦ વર્ષ અગાઉ અલ્લાઉદ્દીન ખિલજી એ ગુ- જરાત ઉપર કરેલા આક્રમણ બાદ તેના ગુજરાત ના સુબા મહેમુબદ બેગડા એ સોમનાથ, પાવાગઢ સહિત ગુજરાત ના અનેક હિન્દુ ધાર્મિક સ્થળો નષ્ટ કરીત્યાં મસ્જિદ કે દરગાહ ના નિર્માલ કરાવ્યા હતા.પાવાગઢ ખાતે પણ મંદિર ના શિખર ને વસ્ત કર્યા બાદ ૧૧ મી સદી માં બંધાયેલા આ મંદિર નો ૧૫ મી સદી માં શિખર અને ધ્વજ દંડ ધ્વંસ કરાયા બાદ આજ દિન સુધી ધ્વજા ફરકી ન હતી. ત્યાર બાદ ત્યાં સદનશાહ પીર ની દરગાહ પરિસર માં બનાવી દેવાઈ. લોકકથા છે કે સદનશાહ હિન્દુ હતા અને તેમનું. અસલી નામ મહાદેવ જોષી હતું. મહાકાલી ના મંદિર ને ધ્વંસ થતું બચાવવા અને શિખર ધ્વંસ કર્યા બાદ મંદિર ને બચાવવા માં તેમની અહમ ભૂમિકા હતી. તેમણે જ મહેમુદ બેગડા ને ખુશ કરવા ઈસ્લામ અંગીકાર કર્યો હતો. જો કે આ વખતે મંદિર ના પુનરકાસ ના કામ વખતે દરગાહ ની દેખરેખ કરવાવાળા ઓ સાથે શાંતિપૂર્ણ, સૌહાદપૂર્ણ વાતાવરણ માં મંદિર પરિસર માં થી દરગાહ ને નજીક ના અન્ય સથળે સ્થાનાંતરીત કરવા અંગે ની સમજૂતિ થતા દરગાહ ખયેડાઈતી. ત્યારબાદ મંદિર ઉપર સવર્ણ કળશ અને ધ્વજદંડ
સ્થાપિત કરયા હતા. ૧૮ મી જૂન ૨૦૨૨ ના રોજ પાવાગઢ પર્વત ઉપર ધુમ્મસ છાયા વાત- [વરણ અને મંદિર માં અમીછા- ટણ વચ્ચે મા મહાકાલિ માં અખૂટ શ્રધ્ધા અને આસ્થા ધરાવતા વડાપ્રધાન નરેનદ્ર મોદી એ લોકાર્પણ ક્યું તું. આ સમયે ૫૦૦ વર્ષ બાદ ફરી મહાકાલિ મંદિર ના શિખરે ધ્વજદંડ ઉપર ધર્મ ધજા ફરકાવવા માં આવી હતી. હાલ માં મરિરે જવા રોપ વે ની સુવિધા છે. જે પરિસર સુધી લઈ જાય છે. પરંતુ મંદિર જવા પગથિયા ચઢવા પડે છે. જ્યાં પણ ટૂંક સમય માં લિફટ ની સગવડ માટે કામ શર થઈ ચુક્યુ છે. આમ ૫૦૦ વર્ષ બાદ નવનિર્મિત મંદિરે ધર્મ ધજા ફરકાવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.