વિશ્વ નો સોથી
શાંતિપૂર્ણ દેશ આઈસલેન્ડ

આખા વિશ્વ માં સૌથી શાંતિપૂર્ણ દેશ આઈસલેન્ડ જાહેર થયો છે. દર વર્ષે આ અંગે ની યાદી બ્હાર પાડતા ગ્લોબલ પીસ ઈન્ડેક્ષ એ જાહેર કરેલી ૧ £૩ દેશો ની યાદી માં આઈસલેન્ડ એ નં. નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સ એ સ્થ- 1નિક અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, સમાજ માં સલામતી અને સુરક્ષા, લશ્કરીકરણ ની ડિગ્રી સહિત ના વિવિધ ર૩ પરિમાણો થી ચકાસ્યા બાદ આખરે તમામ દેશો નું મુલ્યાંકન કરી ને તેના આધારે હાલ માં યુરોપ સૌથી શાંતિપૂર્ણ પ્રદેશ છે અને યુરોપ માં પણ સૌથી શાંતિપૂર્ણ દેશ આઈસલેન્ડ છે. ત્યાર બાદ યુરોપ ના ૧૦ સૌથી શાંતિપૂર્ણ દેશો માં હંગેરી, ફિનલેન્ડ અને ડેન્માર્ક નો નંબર આવે છે. જો કે આ યાદી માં સૌથી શાંતિપૂર્ણ દેશ ની માફક જ વિશ્વ ના સૌથી ખતરનાક દેશનું પણ નામાંકન થયેલું છે અને સૌથી
ખતરનાક દેશો ની યાદી માં અફઘાનિસ્તાન ટોચ ઉપર છે. આ સતત પ મું વર્ષ છે કે જ્યારે અફઘાનિસ્તાને વિશ્વ ના સૌથી ખતર- નાક દેશ નો ખિતાબ જાળવી રાખ્યો હોય. તાજેતર ના સમય ના રશિયા- યુક્રેન યુધ્ધ ના કારણે ન માત્ર આ બન્ને દેશો ના વૈશ્વિક શાંતિ સૂચકાંક માં ઘણું નુક્સાન થયું છે. જો કે વૈશ્વિક હિંસા ના કારણે વૈશ્વિક અથંત્ર ને પહેલા કોરોના મહામારી અને
હજુ મહામારી માં થી બ્હાર નિકળી અર્થતંત્ર ની ચાડી પાછી પાટે ચહે તે સાથે જ રશિયા- યુક્રેન યુધ્ધ ના કારણે વધેલા ફૂડ ના ભાવો અને તેના પરિણામે વધેલી મોંઘવારી એmવિશ્વભર ના દેશો ને ઓછા વધતા અંશે અસર પહોંચાડી છે. વૈશ્વિક અર્થતંત્ર ને ૨૦૨૧ માં ૧૨૮૭ લાખ કરોડ રૂનું ભયંકર આર્થિક નુક્સાન થયું છે. જે વૈશ્વિક અર્થતંત્ર ના ૧૦.૯ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
જ્યારે રશિયા-યુકરન યુધ્ધ ના કારણે યુક્રેન પોતાના અગાઉ ના રેન્ક થી ૧૭ સ્થાન નીચે આવી ગયું છે અને હાલ માં યુક્રેન નું સ્થાન આ વૈશ્વિક શાંતિ સૂચકાંક માં ૧૫૩ મા સ્થ-।ને આવી ગયું છે. જો કે આમ છતા તે રશિયા થી થોડા ઉપલા કમાંકે જ રહેવા પામ્યું છે. કારણ કે રશિયા તો આ યાદી માં છેલ્લા થી ચોથા સ્થાને અથત કે ૧૯૩ દેશો ની યાદી માં ૧૮૦ મા સ્થાને છે, જવારે સૌથી વધુ ઘટાડો ધરાવતા પાંચ રાષ્ટ્ર માં યુકન, ગિની, બુર્કિના ફાસો, રશિયા અને હૈતી છે. જ્યારે સુધારા માં સાઉદી અને લિબિયા, ઈજિપ્ત ન સિવિયા છે.

Leave a Reply

Your email address will not be published.