૮૦૦૦ બલુચો ગુમ !
આખા વિશ્વની આતંકવાદ ની ફેક્ટરી અને તેનું પાલન, પોષલ અને પ્રશિક્ષણ આપવા માટે કુખ્યાત પાડોશી દેશ પાકિસ્તાન ના સૈન્ય પોતાના જ દેશ ના બલુચો ઉપર એવુ દમન ગુશનરે છે કે છેલ્લા ર૩ વર્ષો માં ૮૦૦૦ યુવા કાર્યકરો ગુમ થયા છે. પાકિસ્તાને આઝાદીબાદપી.ઓ.કે.ની માફક જ બલુચિસ્તાન ઉપર કરેલા કળ્જા બાદ થી બલોચ આઝાદી માટે મ ની લડાઈ લડી રહ્યા છે. તેમાં. પણ દેવા માં ડૂબેલા પાકિ-સ્તાને ચીન સાથે સીપેક ના નામે ગિલગિટ-બાલ્િતન ના કુદરતી સંશાધનો અને બલુચિસ્તાન ના ગ્વાદર બંદર ચીન ને વિકચીત કરવા ભેટ ધરવા સામે બલુચો નો વિરોધ છે. જો કે માનવાધિકાર ના ધજાગરા ઉડાવતા પાકિસ્તાની સૈન્ય અને પાકિસ્તાન પોતાના દેશ ની લઘુમતિઓ ઉપર ગુજાર-[તા અમાનુષી અત્યાચાર ની માફક જ બલુચ નાગરિકો કે જે પોતાના હક્ક ની લડાઈ લડતા કાર્યકર ને પાકિસ્તાન સેના ઉઠાવી જઈ ને ગુમ કરી દે છે. બલુચિસ્તાન માં લોકો ના ગુમ થવા ની શરુઆત પરવેઝ મુશર્રફ ના સરમુખત્યારી શાસન દરમ્યાન અર્થ શરુ થઇ હતી. જે અત્યાર સુધી માં ર૩ વર્ષો માં ૮૦૦૦ લોકો ગુમ થયા છે. જેની સામે યુવાનો કવેટા, લાહોર, કરાંચી, ઈસ્લામાબાદ અને ફૈસલાબાદ માં દેખાવો કરી રહ્યા છે. આ બલોચ લોકો ના ગુમ થવાની તપાસ કરવા નોર્વે ના માનવાધિકાર કાર્યકર પાકિસ્તાન પહોંચ્યો. તેની ઉપર જે જુલ્મોસિતમ ગુજારાયા તે બાબત ચોંકાવનારી છે. અહેસ- [ન એકમન્ડી ૩૧ જુલાઈ ૨૦૦૮ એ બલુચિસ્તાન .પહોંચ્યો હતો. તયારે તેની યાત્રા પ્રતિબ- ધિત કરાઈ. છ ઓગસ્ટે કરાંચી આવતી બસ માં બેઠેલા અહેસાન ને બીજ દિવસે ૭ મી ઓગસ્ટે બલુચિસ્તાન અને
સિંધ વચ્ચે બસ માં થી નીચે ફેકી દીધો. તેની ઉપર પ માસ સુધી પાશવી અત્યાચાર ગુજાર-. [થો. જેમાં ઉંધો લટકાવી ને મારવા ઉપરાંત પગ ના નખો ઉખાડી નાંખી ને તેની ઉપર મરચુ ભભરાવા જેવા પાશવી કૃત્યો આચર્યા હતા. તેને કોઈ પણ આરાપો વગર ૧૨ વર્ષો સુધી કસ્ટડી માં રખાયા બાદ આખરે નોર્વે સરકાર ની દરમ્યાનગિરી બાદ ઓગસ્ટ ૨૦૨૧ માં મુક્ત કરાયો હતો.