સ્વીટ રોટી

સામગ્રી

૧૦૦ ગ્રામ ઘઉનો લોટ
૧૦૦ગ્રામ ગોળ

અડધી વાટકી દૂધ

ર ચમચી ચણાનો લોટ

૨ ચમચી કોપરાની છીણ

૧ ચમચી ખસખસ

૧ ચમચી રવો

૧ ચમચી શેકેલા તલ

અડધી ચમચી ઇલાયચી પાવડર
અડધી ચમચી જાયફળનો ભૂકો
ચપટી તજનો ભૂકો

ચપટી કેસર

રીતઃ

સૌ પ્રથમ ઘઉંનો લોટ, રવો અને ઘીનું મોણ લઇ દૂધ અને પાણીથી ઢીલી કણક બાંધી લો.હવે તેલમાં ચલાનાં લોટને હળવો શેકી લો. લોટ ઠંડો પડે ત્યારે તેમાં ઝીણો સમારેલો ગોળ, કોપરાની
છીણ, તલનો ભૂકો, ખસખસ, ઇલાયચી પાવડર, તજનો ભૂકો, જાયફળનો ભૂકો અને કેસર ઉમેરી બરાબર મિક્સ કરીને પુરણ તૈયાર કરી લો. ત્યાર બાદ તૈયાર કણકનાં નાના લુવા કરી લો. હવે લુવાને વણીને નાની રોટલી બનાવીને તેમાં પુરણનો ગોળો મુક્રીને કચોરી વાળી લો. હવે તેને એકવાર ફરીથી વણીને જાડી રોટલી બનાવી લો. હવે તવાને ગરમ કરી તેની પર તૈયાર રોટલીને બંને બાજુથી બરાબર શેકી લો. હવે પ્લેટમાં લઇને ઉપરથી ઘી ચોપડીને ગરમાગરમ સર્વ કરો. આ જ રીતે બીજી રોટલીઓ વણીને તૈયાર કરી લો.

વાલની કરી
સામગ્રી

૧૦૦ગ્રામવાલ
૧૦૦ગ્રામ કોળુ.
૧ મોટીડુંગળી
૧મોટુટમેટુ
તજન્લવિંગનો ભૂકો
સુકુલાલ મરું
આખાધાબ્રા
સવાદપ્રમળે મીઠુ
આદુ-મરચાં-લસલની પેસ્ટ
ચપટી અજમો
અડધી ચમચી જીરુ
અડધી મથી ખાંડ
આદુંનીપેસ્ટ
હિંગ
ગીરી સમારેલી કોથમીર
નારિયેળનું છીલ્ર
હળદર
રીતઃ

સૌ પ્રથમ વાલને છ થી આઠ કલાક પલાળી, શખો.ત્યારબાદતેનેનીતારીનેબાંધી રાખો. લાંબા ફગાં કરવા. ત્યાર બાદ ડુંગળી અને ટમેટાને સમારો. કોળાને સમારી લો. લાલ મરમાં, આખા
પાણા અને જીરાને શેકીને સહેજ પાલીથી પેસ્ટ જેવું, તૈયાર કરી લો. ત્યાર બાદ લીલા મરચાને વએથી. ચીરીને મોટા ટુકડા કરી લો. હવે વાલ અને કોળાને. કુકરમાં બાફી લો. હવે પેનમાં તેલ ગરમ કરી અજમો, હિંગ, લીલુ મરચુ અને આદુની પેસ્ટનો વધાર કરી ડુંગળી ઉમેરી સાંતળો. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યારે તેમાં ટમેટુ ઉમેરી તેલ છુટુ પડે વાયાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં વાલ અને કોળુ ઉમેરી મીંઠુ, હળદર અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હલે હાકીને રહેવા દો. બે થી પાંચ મિનિટબાદ શાક બરાબર ચડી જાય ત્યાર બાદ તેમાં તજન્લવિંગનો ભૂકો,કોપરાની છીળ અને કોથમીર ભભરાવીને ગરમાગરમ પરોઠા સાથે સર્વ કરો.

સ્પાઇસી કુલચા

સામગ્રી
૨૦૦મ્રામ મેંદો
અડધી ચમચી બેકિંગ
પાવડર

ચપટી સૌડ
બાયકાર્બોનેટ
સ્ાદપ્રમાણે મીઠુ
૧૨મચીદહી

અહ્યોકપદૂય
૧ ચમચી ખાંડ
નંગ બાફેલા બટાકા

એકડુંગળી

૧ ચમચી જીરા પાવડર
૧ ચમચી દાડમના દાણા
ઝીબરી સમારેલી કોથમીર,

રીતઃ

સૌ પ્રથમ ૧૦૦ ગ્રામ મેંદામાં બેકિંગ પાવડર, સોડા બાયકાર્બોનેટ, સવાદ પ્રમાલે મીઠુ, દ, દૂધ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો. ત્યાર બાદ ભીના કપડાથી ઢાંકીને એક કલાક સુધી રહેવા દો. હવે બાકી રહેલા ૧૦૦ ગ્રામ મેંદામાં મીઠુ ઉમેરી માખલમાં એકદમ કરકરો લોટ થાય ત્યાં સુધી ફીલો ત્યાર બાદ થોડુક થોડુક દૂધ ઉમેરી નરમ કલક બાંધો. હવે તેની પર ભીનુ કપડું હ્ાંકીને ૧૦ મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ, સ્ટિંગ માટે બાફેલા બટાકામાં ઝીણી સમારેલી ડુંગળી, મીંઠુ, લીલા મરચાં, જીરા પાવડર, દાડમનાં દાણા અને ઝી સમારેલી કોથમીર ઉમેરી બરાબર, મિક્સ કરીને પુરણ તૈયાર કરી લો. હવે પડ માટે તૈયાર કરેલી કબરકમાંથીલુવો લઇ તેની રોટલી વળ્યો હવે તેમાં વચ્ચે તૈયાર પુરલર મુકી રોટલીને કિન-. 1રીએથી ચપટી વાળી ભેગી કરીને ગોળો વાળી લો. હવે બીજી કણકમાંથી લૂવો લઇ તેની રોટલી વણી મિશ્રણવાળા ગોળાને વચમાં મુકીને ગોળો વાળી થોડુક અટામણ લઇને પોચા હાયે વી લો. હવે.
પ્રેશરકુકરને ગરમ કરી કુલચા પર સહેજ પાલી લગાવી, પાણીવાળી સપાટીને કુકરની અંદરની તરફ સાચવીને ચોંટાડો. ત્યાર બાદ કુકરને આંચ. પર એ રીતે ઉંધુ ગોઠવો કે તેના ખુલ્લા ભાગથી, આંચ ઢંકાઇ જાય. બે-ત્રણ મિનિટ સુધી તેજ આંચ પર રહેવા દઇ ફરી મીમી આંચ કરી લો. હવે કુક- રને હળવેથી સીધુ કરી કુલચાને સાચવીને કાઢીલો. ગરમાગરમ કુલચાને દી ક લીલી ચટ સાથે સર્વ કરી લિજ્જત માણો.


Leave a Reply

Your email address will not be published.