અમેરિકા માં મંદી ના સંકેતો
સતત લગભગ બે વર્ષો સુધી મહામારી ના માર અને ત્યાર બાદ રશિયા- યુક્રેન યુધ્ધ ના કારણે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓ ક્ષતિગ્રસ્ત થઈ છે. ત્યારે અમેરિકા માં ફુગાવા ને મોંઘવારી ને કાબુ માં લેવા ફેડરલ રિઝર્વ એ છેલ્લા ૨૮ વર્ષો માં પ્રથમવાર ધિરાણ દર માં ૦-૭૫ ટકા ના વધારા ની જાહેરાત કરી હતી. મા દર ૮.૬ નોંધાયો હતો. આવી પરિસ્થિતિ માં મોંઘવારી ઉપર અંકુશ મેળવવા માટે અમેરિકા ની સેન્ટ્રલ બેંક દ્વારા આવુ પગલુ લેવા ની જરૂરિયાત ઉભી થઈ હતી. ફેડરલ ની નીતિ થડનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટી એ આ વાત ની પુષ્ટિ કરતા કહ્યું હતું કે ફુગાવા ને તેના ર૨ ટકા ના નિર્ધારીત આંક ઉપર પરત લાવવા માટે આવો નિર્શય લેવો પડ્યો હતો. નવેમ્બર ૧૯૯૪ બાદ પ્રથમવાર ધિરાણ દર માં ૦.૭૫ ટકા નો વધારો કરાયો હતો. ફેડ ના અધ્યક્ષ જેશેમ પોવેલ કેન્દ્રીય બેંક ની યોજનાઓ તૈયાર કરાવી રહ્યા છે. આગામી બેઠકો માં નીતિ નિમતાઓ હજુ વધુ આક્રમક બને તેવા સંકેતો મળી રહ્યા છે. સમિતિ ના સભ્યો ફેડરલ ફંડ દર. ને ૩.૪ ટકા ના સ્તરે સમાપ્ત થતા જોઈ રહ્યા છે.જે ત્રિમાસિક સરેરાશ અનુમાન મુજબ માર્ચ ના ૧.૯ ટકા ના અંદાજ થી લગભગ બમણા થી થોડો જ ઓછો છે. તેમને એવી પણ આશંકા છે કેફેડ નો ફગાવો ઈન્ડેક્સ વર્ષ ના અંત સુધી માં વધી ને પ.ર ટકા થઈ જશે જે નિર્ધારીત ર ટકા કરતા અહી ગણા થી પણ વધારે છે. જેના થી ૨૦૨૨ માં અગાઉ
જીડીપી માં ૨.૮ ટકા નીવૃધ્ધિના અનુમાન કરતા ઘટી ને ૧.૭ ટકાથઈ જશે. યુન ઉપર રશિયાના યુધ્ધ સ ની અસર ના કારણેી ડગાવો વધી રવો છે. તેમ જ વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓ ને.
પણ્ય અસર થઈ રહી છે. આ ઉપરાંત ચીન માં કોરોના માં વૃધ્ધિ ના કારણે અટકેલુ ઉત્પાદન પણ એક કારણ છે. આવી પરિસ્થિતિ માં મોંઘવારી હજુ વધવા નો અંદેશો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ ના ચેરમેન, જેશેમ પોવેલ એ વ્યાજદર માં ભાવિ માં પણ વધારા નો સંકેત આપ્યો હતો. તેમના જબાવ્યા અનુસાર ફેડ જુલદ્ધી માં ફરી થી ૦.૭૫ ટકા નો વધારો કરી શકે છે. તેમણે એમ પણ ઉમેયું હતું કે ફેડ પાસે ફુગાવા ને નિયંત્રણ માં લેવા ના અન્ય વિકલ્પો પણ છે. જો કે અમેરિકી વ્યાજદર માં વધારો કરવા ની વિશ્વ ના અન્ય દેશો ઉપર પણ અસર પડશે. ભારતીય શેરબજારો માં આ વ્યાજદર માં વધારો કરવા ના નિર્ણય ની નકાર- ।ત્મક અસરો થઈ છે.