“ઈન્ડિયા ફેમિલી એસોસીએશન ઓફ
કેનેડા નો માતૃભૂમિ માટે અનોખો પ્રયાસ’
ઈન્ડિયન ફેમિલી એર- ઘોસીએશન ઓફ કેનેડા [હછ) નામની સંસ્થા જે વાતન પ્રેમ માટે પ્રયાસો કરતી રહે છે. આ સંસ્થાની સ્થાપના બ્રેમ્પટન (કેનેડા) નિવાસી શ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ ના પ્રયાસોથી જાન્યુઆરી ૨૦૧૮ માં થઈ હતી. જે “&છ તરીકે પણ ઓળખાય છે. આ સંસ્થ- મમાં સૌ સભ્યો મિત્રભાવે, પોતાની જવાબદારીઓ નિભાવે છે અને આ સ્થા અનોખી છે કારણ કે તેમાં કોઈ હોદ્દેદારો નથી. ૨૦૨૦ ના વર્ષમાં કોવિડ-૧૯ દરમ્યાન સંસ્થાએ જરૂરતમંદોને અનાજ અને ખોરાકની સુવિધા પૂરી પાડી હતી તે સાથે લોકડા-. ક ન દરમ્યાન છાણ કેરોકેટર ક્લબ થકી કેનેડાના તથા ભારતના સંગીત પ્રેમીઓને સંગીતની રસ લ્હાણી કરી જે આ બે દેશો સિવાય પણ પ્રચલતિ થઈ. જે કાર્યકમો હસ્દ્ારા પ્રસારિત થતા રહ્યા અને સાથે સાથે વિલીયમ ઓસલર હેલ્થ સીસ્ટમ માટે પણ, ફાળો મળતો રહ્યો. ૨૦૨૧ ની ૧ લી જુલાઈએ ગુ- જરાતના વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદીના હટષ્ટીહ્ી*ક્રી પર ચોટ લાના નવાગામ ખાતે મદારીઓના આવાસોમાં બાળકોને શિક્ષણ લેવા માટે દિવાલ વગરની જે શાળા હતી જે માટે ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ ટહેલનાંખેલી. જેના પ્રતિસાદમાં શ્રી જયેશભાઈ બ્રહ્મભકરનાં’ હછ દ્રારા પ્રયત્નોથી ૧૩ દિવસમાં ૨૬,૦૦૦ કેનેડીયન ડોલરનો ફાળો ભેગો થયેલ, જે ભારતીય મ ચલણમાં આશરે રૂપિયા ૧૨ લાખ જેટલો થયો. શ્રી જગદીશભાઈ છિવેદીએ પોતાના ૫૦
મા જન્મદિવસથી પોત- 1ની તમામ કમાણી જરૂરિયાત વિસ્તારમાં સ્કુલ માટે તથા આરોગ્ય સુવિધાઓ માટે ‘ર્મિ સરોજ ચેરીટેબલ ટૂસ્ટ’ દ્રારા કરે છે. જે સં- સ્થાના સહભાગી થવાનું”હછ ને ગૌરવ થયું. ખૂબ જ ટૂંકા સમયમાં તા. ૧૭-૧૦-૨૦૨૧ ના રોજ નવાગામ ખાતે સ્કૂલનો ઉદ્ઘાટન સમારંબ થયો જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષ- ગત્તમભાઈ રૂપાલા, પ.પૂ.શરી રમેશભાઈ ઓઝા (પૂ,ભાઈશ્રી),પ.પૂ. માધવ્્રિય દાસજી (સ્વામિનારાયણ), સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ.નિતીનભાઈ પેઠાણી અને પદ્મશ્રી શાહબ- દીન રાઠોડની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ, ઉજવાયેલ.