નુપૂર શમા વિવાદ જ્ઞાનવાપી મામલો શાંત પાડવા ?

ભારતીય મિડીયાગૃહો, ટીવી ન્યુઝ ચેનલો, અખવારો અને રેડીયો ઉપર છેલ્લા સતત ત્રણ અઠવાડીયા થી સતત છવાયેલા રહેતા જ્ઞાનવાપી વિવાદીત માળખા નો મામલો, મથુરા ની શાહી દરગાહ નો મામલો, કુતુબમિનાર પરિસર ને તાજમહેલ ના મામલે ચાલતી કોર્ટ ની કાર્યવાહી ના કોઈ સમાચાર છેલ્લા બે સપ્તાહ થી ક્યાંય જોવા, સાંભળવા મળતા નથી. આખા મે મહિના માં ભારતીય સમાચાર પત્રો, ટીવી ન્યુઝ ચેનલો, રેડિયો, સમાચાર બધે જ શઞાનવાપી વિવાદીત સંકુલ નાસર્વેનાસમાચાર છવાયેલાર્યા. તેમાં પણ સર્વે દરમ્યાન કમિશ્નર બદલવા ની મુસ્લિમ પક્ષની અપીલ, સુપ્રિમ કોર્ટ ના નિર્દેશો અને ત્રણ દિવસ ચાલેલી કમિશન ની ઈન્કવાયરી અને વિડીયોગ્રાકી, ફોટોગ્રાફી ની પળે પળ ની માહિતી ૨૪9 ન્યુઝ ચેનલો પિરસતા હતા. તેમાં પણ અંતિમ દિવસે વજુખાના માં થી બાબા કાશી વિશ્વનાથ મહાદેવ મળી ગયા હોવા ના સમાચારે તો હિન્દુ સમાજ માં હર્ષ ની હેલી ચડાવી હતી. જો કે મુસ્લિમ પક્ષ નો આ તો ફુવારો હોવા ના પ્રતિદાવા અને વિવાદો ચાલતા હતા. આ દરમ્યાન, કાશી વિશ્વનાથ પરિસર ની માફક જ મથુરા શ્રીકૃષ્ણ મંદિર પરિસર માં પણ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ જ્યાં થયો હતો તે કંસ ના કારાગાર ની જગ્યા એ પણ ઔરંગઝેબ એ ઈમારત તોડાવી ને શાહી ઈદગાહ મસ્જિદ બનાવી હોવા નો કોર્ટ માં ચાલી રહેલા વિવાદ માં પણ કાશી વિશ્વનાથ મંદિર ની જેમજગ્યાનો સર્વે કરવા ની માંગ ઉઠી હતી. સાથોસાથ કુતુબ મિનાર પરિસર ની કુબતુલ ઈસ્લામ મસ્જિદ કે જેના શિલાલેખ માં જ આ મસ્જિદ ૨૭ હિન્દુ અને જૈન મંદિરો ને તોડી ને બનાવાઈ હોવા નો ઉલ્લેખ છે તે જગ્યા નો વિવાદ, આમા ના તાજમહેલ ને પણ તે શિવમંદિર તાજા મહાલય હોવા નો દાવો અને નીચે ભોંયરા ના સીલ કરાયેલા ૧૨ ઓરડાઓ ખોલાવી ને સર્વે કરાવવા ની અપીલ લખનૌ ની ટીલેવાલી મરિજેદ પણ ભોજશાળા હોવા નું અને જગ્યા નો સર્વે કરાવવા ની એમ દેશભર માં હિન્દુ મંદિરો ની જગ્યા એ ઉભી કરાયેલી મસ્જિદો અને દરગાહો સામે કોર્ટ માં અરજીઓ થવા માંડી હતી. આ એ બાબત નો અણસાર હતો કે દેશ નો હિન્દુ હવે જાગૃત થઈ રહ્યો હતો. વિદેશી આક્રાંતા શાસક ઔરંગઝેબ એ ૪૦૦૦ હિન્દુ મંદિરો ધ્વંસ કર્યા હતા જ્યારે
મોગલ શાસન દરમ્યાન આખા ભારત વર્ષ માં ૯૦,૦૦૦ મંદિરો નષ્ટ કરાયા હતા. હવે દેશ માં રાષ્ટ્રવાદી સરકાર આવતા દેશ નો હિન્દુ જાગૃત થઈ ને પોતાનો હક્ક માંગી રહ્યો હતો. આ બધા
સમાચારો ટ૧ ૧૧ ચનાલા ઉપર ચાલી રહ્યા હતા. આવી જ એક ટીવી ચેનલ ઉપર ની ચાલી શ્જુરહ લે ડિબાટ દરમ્યાન ભાજપા ની પ્રવક્તા નુપૂર શર્મા ની તથાકથિત મોહમ્મદ પયગંબર ઉપર ની ટિપ્પણી ઉપર ઘટનાક્રમ ના લગભગ એક સપ્તાહ બાદ થી અચાનક વિવાદ ઉભો કરાયો. જેના પગલે ન માત્ર દેશભર ના મુસ્લિમો પરંતુ પાડોશી દેશ અને પાકિસ્ત- ।નની ચડવણી થી ૧૧ જેટલા મુસ્લિમ દેશો અને તેમના પ૪ દેશો ના મુસ્લિમ સંગઠન આઓએઆઈસીદદ્વારા પણ ઘટનાક્રમ નીયથાર્થતા તપાસ્યા વગર પયગંબર સાહેબ ની શાન માં ગુસ્તાખી થઈ હોવા નો જોરદાર વિરોધ પ્રદર્શનો દેશભર માં ચાલુ થઈ ગયા જેમાં ૩ જી જૂન અને ૧૦ મી જૂને વિવિધ શહેરો માં જુમ્મા ની નમાજ પઢ્યા બાદ મુસ્લિમો મસ્જિદ માં થી નિકળતા જ પથ્થર, લાઠી અને
અમુક જગ્યા એ તો બંદુકો સાથે રસ્તા ઉપર આતંક મચાવતા ખાનગી-જાહેર મિલ્કતો ઉપર પથ્થરમારો, લૂંટફાટ અને આગજની કરતા ભય અને આતંક નું સામ્રાજ્ય ખડુ, કર્યું હતું. આ મુદ્દા ને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા માં પાડોશી દેશ પાકિસ્તાન અને કતાર નો સિંહફાળો હતો. જેમાં એકંદરે ભારત માં મુસ્લિમ સમાજ પિડીત હોવા નું અને તેમના પયગંબર સાહેબ નું અપમાન
થથું હોવા નો જૂઠો અને ભ્રામક પ્રચાર કરાયો. હતો. આથી ભારત ની મોદી સરકાર પણ પોતાની આક્રમકતા છોડી ને સંરક્ષણાત્મક ભૂમિકા માં આવી જતા પોતાની જ પાર્ટી ના પ્રવક્તા નુપૂર શમાં ને સસ્પેન્ડ કરવા ઉપરા- ‘ત અન્ય એક પક્ષ ના પદાધિકારી ને પક્ષ માં થી નિષ્કાસિત કરી દીધા હતા. જો કે દેશ ના ઘણા જાગૃત નાગરિકો અને હિન્દુ સંગઠનો એનનુપૂર શર્મા એ કરેલા નિવેદન ના ટેકા માં આવી ને ઉભા રહી ગયા હતા. જો કે આ નવો વિવાદ એટલો જબરદસ્તમિડીયામાં ઉઠાવાયો કેતેનાકારણે જ્ઞાનવાપી ના સમાચારો ટીવી, ન્યુઝપેપર


Leave a Reply

Your email address will not be published.