મહારાષ્ટ્ર માં સમરાંગણ
મહારાષ્ટ્ર ના રાજકારણ માં ભૂચાલ આવ્યો છે. શિવસેના ના સૌથી વગદાર નેતા એકનાથ શિંદે એ બળવા નું બ્યુગલ ફૂંકી દીધું છે. તેઓ ૪૦ ધારાસભ્યો – શિવસેના અને અપક્ષ સાથે પહેલા સૂરત અને હવે આસામના ગુવાહાટી ખાતે એક જૂટ થઈ ને રહે છે. મહારાષ્ટ,ની મહાવિકાસ, અઘાડી ની શિવસેના, અનસીખી અને કોંગ્રેસ ના અપવિત્ર ગઠબંધન ની સરકાર સામે મહાવિકાસ, અથાડી સરકાર ના નગર વિકાસ મંત્રી અને શિવસેના ના એકનાથ શિંદે એ મોરચો ખોલી દેતા હાલ ની શિવસેના હવે બાળાસાહેબ ની શિવસેના રહી નથી. કોંગ્રેસ અને એનસીપી સાથે સત્તા ખાતર જોડાણ કરવા થી એનસીપી ની મરાઠાવાદી અને કોગ્રેસ ની મુસ્લિમ તરફી નીતિઓ સાથે સમાધાન કરતા કરતા શિવર 1ના બાળાસાહેબ ની શિવસેના હિન્દુત્વવાદી પાર્ટી ની ઈમેજ થી દૂર થઈ ગઈ હતી. આથી એકનાથ શિંદે એ અત્યાર શિવસેના નથી છોડી, પરંતુ હાલ ની શિવસેના નહીં, પરંતુ બાળાસ’ ।હેબ ના સિધ્ધાંતો ઉપર પાછા ફરવા અને હાલ નું કોંગ્રેસ-એનસીપી સાથે નું જોડાબ તોડી ને. ભાજપા સાથે ગઠબંધન કરવા ની શરત ઉધ્ધવ ઠાકરે સામે રાખી છે. ગુજરાત માં સૂરત ની લા મેરેડિયન હોટલ કાતે શિવસેના ના ૩૩ અને ૭ અપક્ષો અને ૧ એનસીપી એમ ૪૧ ધારાસભ્યો રખાયા હતા. જો કે સૂરત ખાતે કોંગ્રેસી સ્થાનિક નેતાઓ તથા શિવસેના ના પણ બે નેતાઓ પહોંચી જતા હવે તમામ ને ગુવાહાટી ખસેડાયા છે.ઓરિસામાં હેમંત બિસ્વા ની સરકારે ગુવાટી એરપોર્ટ થી હોટલ સુધી અને હોટલ રાં પણ જબરદસ્ત સ્ધ્રકાા બંદોબસ્ત કરી દીધો છે. “5-2 પહ ચ્યા પછી સાંજે ચાર વાગ્યે બળવાખોર નેતાઓ પોતાની સાથે ૪૬ધારાસભ્યો હોવા નો દાવો કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે એ ઈમરજન્સી કેબિનેટ નીમિટીંગ બોલાવી હતી. જો કે કેબિનેટ મિટીંગ
માં એકનાથ શિંદે સહિત ૮ મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા. ત્યાર બાદ ઉધ્ધવ ઠાકરે એ તમામ ધારાસભ્યો ની બેઠક બોલાવી અને ગેરહાજર રહેનારા ધારાસભ્યો સામે પગલા લેવા નો જીપ
જરી કરાવતા એકનાથ શિંદે એ તે વ્હીપ ને જ ગેરકાયદેસર ગણાવતા ચીફ વ્હીપ સુનીલ પ્રભુ ને હટાવી ને ભરત ગોગવલે ને નવા ચીફ વ્હીપ પદે નિયુક્ત કરી દીધા. આમ અત્યાર સુધી સરકાર બચાવવા ફાંફા મારતા ઉધ્ધવ ઠાકરે હવે તેમની સરકાર સાથે શિવસેના બચાવવા ફાંફા મારે છે.