રેવલોન એ બેંકરપ્સી નોંધાવી
અમેરિકા ની કોસ્મેટીક શષત્ર ની અગ્રણી કંપની રેવલોન ઈન્ક એ ચેપ્ટર ૧૧ અંતર્ગત બેંકરપ્સી ફાઈલ કરી છે. લિપ- સ્ટીક તેમ જ હેર ડાઈ અને અન્ય ઘણા સૌંદર્ય પ્રસાધનો બનાવતી આ વિશ્વપ્રસિધ્ધ ૯૦ વર્ષ જૂતી કંપની હવે તેના દેવા ની ચૂકવણી કરવા સક્ષમ ના રહેતા બેંકરપ્સી નોંધાવી હતી. ન્યુયોર્ક ની આ કંપની રેવલાના ઈદ્ક નો માલિકી હક્ક અબજોપતિ ઉદ્યોગપતિ શ ન પેરેલમેન ની કંપની મેક ટ એન્ડ્યુઝ એન્ડ ફોબ્સ પાસે છે. આ કંપની રેવલોન ઈન્ક નો ઈતિહાસ થશો જૂનો છે. ૯૦ વર્ષ જૂની આ કંપની તેના પ્રારંભિક સમય માં માત્ર નેલ પોલિશ નો કારોબાર કરતી હતી. ત્યાર બાદ ૬૭ વર્ષો પહેલા ૧૯૫૫ માં તેમણે લિપસ્ટીક ના કારોબાર માં આવવા નો નિર્ણય કર્યો. આમ એક પછી એક સૌંદર્ય પ્રસાધનો ના ઉત્પાદન માં પ્રવેશતા ૯૦ વર્ષ પુરાણી આ કંપની પાસે હાલ ૧૫ થી વધારે બ્રાન્ડ્સ છે જેમાં એલિઝાબેથ ટેલર અને એલિઝાબેથ એન્ડર નો પણ સમાવેશ થાય છે. તદુપરાંત આંતરરાષ્ટ્રીય સતરે પોતાના ઉત્યાદનો માટે ખ્યાતિપ્રાપ્ત આ કંપની વિશ્વ ના ૧૫૦ દેશો માં પોતાનું વ્યવસાયિક સાપ્રાજ્ય ખડુ કરી ચુકી છે. અમેરિકા માં ૧ લી માર્ચ ૧૯૩૨ ના રોજ ન્યુયોર્ક શહેર માં આ કંપની ની શરુઆત થઈ હતી જેના સ્થાપક બે ભાઈઓ રાસે રેવસન અનેજોસેફ રેવસન નામક ઉઘોગ સાહસિકો હતા. તેમની સાથે એક કેમિસ્ટ ચેરિસ લેચમેનપણજોડાયો હતો. જેથી તેના નામ માંથી એલ અકર નો ઉપયોગ બન્ને રેવસન ભાઈઆ ની અટક માં ઉમેરી ને આ બ્રાન્ડ રેવલોન ઉભી કરવા માં આવી હતી. જ્ઞો કે કોવિડ મહામારી ના બે વર્ષ ના સમયગાળા ની જે પ્રતિકૂળ અસ્।ાર। ટ,ચ૧ઝમ
ઈન્સસટ્રીઝ ઉપર પડી તેમ કોસ્મેટીક ઈન્ડસ્ટ્રી ઉપર પણર પ્રતિકૂળ અસરો છોડી હતી. માર્ચ- ૨૦૨૨ સુધી માં કંપની ઉપર ૩.૩૧ અબજ ડોલર નું દેવુ થઈ ગયું હતું. જો કે લોકડાઉન ના
નિયમો હળવા થતા કોસ્મેટીક ની માંગ માં તેજી આવી હતી, પરંતુ સ્પર્ધક કંપનીઓ તરફ થી રેવલોન ને ભારે સ્પર્ધા નો સામનો કરવો પડ્યો હતો. સપ્લાઈ ચેઈન ને લઈ ને ભારે મુશ્કેલીઓ
નો સામનો કરતી રેવલોન એ કંપની બચાવવા, કંપની એ ધિરાણકર્તાઓ સાથે પણ વાતચીત કરી હતી, જો કે તેની કોઈ ફળદાયી ફળશ્રુતિ ના મળતા આખરે ચેપ્ટર ૧૧ બેંકરપ્ી પ્રોટેક્શન
ફાઈલ કરી હતી.