વડાપ્રધાન ના માતુશ્રી ૧૦૦ વર્ષ ના થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મીજૂનેરાત્રેબે દિવસ ની ગુજરાત યાત્રા એ આવ્યા હતા. આ દરમ્યાન ૧૮ મી જૂને તેમની માતા હિરાબા ના શતાબ્દી જન્મદિવસ ઉપરાંત ઘણી બધી યોજનાઓ ના ભૂમિપૂજન કે લોકાર્પણ ના કાર્યક્રમો ના પણ આયોજન થયા હતા. વડાપ્રધાનના નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન માં રાત્રિ રોકાણ કર્યા બાદ ૧૮ મી જૂને વ્હેલી સવારે સાડા છ વાચ્ે ગાંધીનગર માં રાયસણ ખાતે આવેલા તેમના નાનાભાઈ અને નિવૃત્ત સરકારી અધિકારી પંકજ મોદી ની સાથે રહેતા તેમના માતુશ્રી ને. જન્મદિન ની શુભેચ્છા પાઠવવા પહોંચી ગયા હતા. જ્યાં નરેન્દ્ર મોદીએ તેમની માતા હિરાબા ના પગ ધોઈ, તે પાણી આંખે અને માથે લગાવી નેમાતુશ્રી ને ગુલાબ નો હાર પહેરાવા ઉપર- 1ત શાલ પણ ઓઢાડી હતી. ઘરમંદિર માં ભગવાન ની પૂજા-આરતી કર્યા બાદ માતુશ્રી નુંમોહું પણ મીઠું કરાવ્યું હતં. વડાપ્રધાન મોદી સત્તાગ્રહણ કયાં બાદ માતા ના આશીવાંદ લેવા, તેમના જન્મદિન નિમિત્તે આશીર્વાદ લેવા એમ ઘણી વાર ગાંધીનગર સ્થિત ઘરે પાછલા ૮ વર્ષો માં ૪-૫ વખત આવ્યા હતા. જ્યારે વડાપ્રધાનના કુટુંબીજનો માં થી ફક્ત તેમના માતુશ્રી પાટનગરી નવી દિલ્હી ખાતેવડાપ્રધાન ના સત્તાવાર નિવાસસ્થાન ની માત્ર એક વાર મુલાકાત લઈ ચુક્યા છે. જેના ફોટા સોશ્યિલ મિડીયા ઉપર વાયરલ થયા હતા. વડાપ્રધાન મોદી ના માતા-પિતા મહેસ- [ણા ના વડનગર નિવાસી હતા. તેમના પિતાશ્રી નો ટી-સ્ટોલ હતો. જેના માટે તેઓ નિયમિત સવારે મ્‌ારવાગ્યેઘરે થીનિકળી જતા હતા. નાનપણ માં વડાપ્રધાન મોદી એ પણ પિતા ને કામ માં મદદકરવા ચ્હા ના સ્ટોલ ઉપર
કામ કર્યું હતું. વડાપ્રધાન મોદી નો ચૂંટણી સમયે ચાય પે ચર્ચા નામ થી જનસંપર્ક નો કાર્યક્રમ યોજાતો હોય છે. માતા ના ૧૦૦ મા જન્મદિને લખેલી ભાવુક પોસ્ટ માં વડાપ્રધાન ના જણાવ્યા પ્રમાણે જો તેમના પિતા હયાત હોત તો એક સપ્તાહ અગાઉ તેમનો ૧૦૦ મો જન્મદિન ઉજવાયો હોત. ૧૮ મી જૂને રાત્રે વડનગર ના હાટ- કેશ્વર મંદિર ખાતે માતુશ્રી હિરાબા ના શત- 1બ્દિ જન્મદિને યોજાયેલા સમારોહ માં પણ વડાપ્રધાન મોદી એ હાજરી આપી હતી.


Leave a Reply

Your email address will not be published.