હવે સેના માં અગ્નિવીરો

ભારત ની કૈન્દ્ર સરકારે એક મહત્વ નું પગલુ ઉઠાવતા ભારતીય સેના ની ત્રણેય પાંખ થલ સેના, નૌસેના અને વાયુ સેના માં મોટી સંખ્યા માં યુવાનો નીપબ્ર ભરતી કરવા અને દેશ માટે કંઈ કરી છૂટવા ની દેશદાઝ થી ભરેલા યુવાનો ની મર્યાદિત ચાર વર્ષ માટે સેના માં ભરતી કરવા અગ્નિપથ રિફૂટ- કેન્ટ સમ અગત અહિર યોજના દાબલકરીિ પાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ તરફ
થી અગ્તિપથ રિકરટમેનટ સ્કીમ અંતર્ગત શોર્ટ ટર્મ માટે વધારે સૈનિકો ની ભરતી કરવા માં આવશે. સરકારે પોતાનું વેતન અને પેન્શન બજેટ ઓછુ કરવા તેમ જ સૈન્ય દળ માં યુવાઓ ની સંખ્યા વધારવા માટે આ યોજના બનાવી છે. અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી થનારા અગ્નિવીર એક રીતે ભાવિ સૈનિક જ હશે. આ યોજના હેઠળ દર વર્ષે અંદાજે ૪૫ હજાર યુવાનો ને સેના માં ભરતી કરશે. તેમની ઉમર ૧૭.૫ વર્ષ થી ર ૧વર્ષ વચ્ચે ની હોવી જોઈએ. તેમને સેના માં ચાર વર્ષ સુધી શેવા કરવા નો મોકો આપવા માં આવશે. જે દરમ્યાન ના પ્રથમ છ માસ તેમને બેઝીક ટ્રેનિંગ આપવા માં આવશે. તેને આ ચાર વર્ષ દરમ્યાન ૩૦ થી ૪૦ હજાર નો પગાર આપવા માં આવશે. તેમ જ ત્રજ્ેય સેના ના સ્થાનિક સૈનિકો ની માફકજ એવોર્ડ, મેડલ અને ઈન્શયોરન્શ કવર – ૪૪ લાખ રૂ. સુધી નું આપવા માં આવશે. આ અગ્નિવીરો ની ભરતી અગ્નિપથ યોજના અંતગત કરાશે. તેમની પસંદગી હાલ ના મેડીકલ અને ફિઝીકલ નિયમો અંતર્ગત જ કરાશે. સર્વિસ ની જરુરિયાત પ્રમાશે મહિલાઓ ને પળ તક અપાશે. ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ સુધી ના યુવાઓ અરજી કરી શક્શે. આર્મ્ડ ફોર્સના નિયમ પ્રમાણે લઘુત્તમ ૧૦ મુ અથવા ૧૨ મુ ધોરણ પાસ હોવું જરરી છે. ૧૦ મુ ધોરણ પાસ કરી ને આવેલા અગ્નિવીરો ને ૧ર નું સરટિફેકેટ અપાવા માટે પણ યોગ્ય પધ્ધતિ અપનાવવા માં આવશે. જેથી અભ્યાસ માં રુકાવટ ના આવે. તે માટે તૈયાર કરાયેલા ખુબ જ આકર્ષક સેલેરી પેકેજ માં અઅ્વિવીરો નું પરથમ વાર્ષિક પેકેજ ૪.૭૯ લાખ નું હશે. જે ચોથા વર્ષ સુધી માં ૬.૯૨ લાખ સુધીનું થઈ જશે. જોમમ અને મુશ્કેલીઓ ના આધારેઅન્ય એલાઉન્સ પણ મળશે. આ ઉપરાંત તેમના ભવિષ્ય માટે સેવાનિધિ પેકેજ પણ તૈયાર કરાયું છે. જેમાં પોતાની સેલેરી માં થી ૩૦ ટકા યોગદાન જે અઅ્તિવીર કરશે તેટલું જ યોગદાન સરકાર પણ કરશે જેનાથી ચારવર્ષપુરા થયા બાદ તેમને અંદાજે ૧૧.૭ લાખ રૂ. મળશે. તદુપરાંત તેની ઉપર ઈન્ક- મટેલ માં થી પૂરી છૂટ પણ મળશે. જે તેમને ભાવિ જિંદગી માટે ખૂબ ઉપયોગી થશે.. આ ઉપરાંત જે અગ્નિવીર ચાર વર્ષ બાદ પણ સેના માં કામ કરવા ઈચ્છતા હશે તેમને સ્થાયી કેડર માં ભરતી કરતા મેરીટ અને મેડીકલ ફિટ– વેસ ના આધારે મોકો આપવા માં આવશે. જે સૈનિક સ્થાયી કેડર માં પસંદ થશે તેમનો કાર્યકાળ ૧૫ હર્ષ નો રહેશે. પ્રાથમિક ચાર વર્ષ ના કોન્ટ્રાકટ માં તેમને પેન્શન મળશે નહીં. આમ રપ ટકા અગ્નિવી- શે બીજી પંદર વર્ષ સુધી સેના માં જોડાઈ ને સેવા આપી શકશે. જયારે બીજા ના ૭૫ ટકા અગ્નિવીરો તેમને સેવા નિધિ પેકેજ થકી મળનારી લગભગ ૧૨ લાખ ની રકમ ઉપરાંત તેમને મળનારા પ્રમાણપત્ર ના આધારે બેન્ક લોન મેળવી ને પણ તેઓ જે તે કેતે ઈચ્છતા હોય તે સ્થળે પોતાની કેરિયર શરુ કરવામાં મદદરુપ થશે. આ યોજના ની ખાસ વાત એ છે કે ભારતીય સેના માં હાલ જાતિ, ધર્મ અને ક્ષેત્ર ના આધારે જે રેજિમેનટો છે તેની જંગ્યા એ સમગ્ર દેશવાસીઓ તરીકે ભરતી થશે. અર્થાત દેશવાસી કોઈ પલ ધર્મ, જાતિ અને કત્ર ની રેજિમેન્ટ માટે અરજી કરી શકશે. વળી વડાપ્રધાન મોદી ના આ ડરીમપ્રોજેક્ટ થી સેના માં સામેલ થઈ રહેલા યુવાનો નીએવરેજ ઉમર ઘટાડવા નો પણ પ્રયાસ છે. તેમજ રક્ષાબળ ના ખર્ચ માં પણ ઘટાડો થશે. હાલમાં સેના
માં જવાન ની એવરેજ ઉંમર ૩૨ વર્ષ ની છે. જે હવે

Leave a Reply

Your email address will not be published.