૪૫૦ દિવસો નું એક વર્ષ !

શિર્ષક ૪૫૦ દિવસો નું એક વર્ષ તે કોઈ અવકાશી ગ્રહ ની વાત નથી, પરંતુ આપણી પૃથ્વી ઉપર જ ૩૦ કરોડ વર્ષ અગાઉ ૪૫૦ દિવસો નું એક વર્ષ હોવા ઉપરાંત એક દિવસ-રાત નો સમયગ- ળો ૨૪ નહીં પરંતુ ૨૧ કલાક નો હતો. આપણી પૃથ્ી ના પેટાળ માં મધ્યભાગ ને ઈનરકોર કહેવાય છે. જે દર ૬ વર્ષે તેની સામાન્ય જગ્યા એ ફરવા ને બદલે અ।ગાળ પ્11છળ થઈ ને ફરે છે. જેના પરિણામે દર દ વર્ષે પૃથ્વી ના દિવસો ના સમયગાળા માં પણ નજીવી વધઘટ થઈ રહી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ના વિજ્ઞાનીઓ અનુસાર દર ૬ વર્ષે પૃથ્વી ની ઈનરકોર ધીમી થઈ ને પૃથ્વી ના ભ્રમણ ની વિપરીત દિશા માં ફરવા લાગે છે તે પોતાના નિયતચક થી અંદાજે ૧.૯ કિ.મી. વધઘટ થાય છે. જો કે ડરવા ની કોઈ જરુર નથી કારણ કે આ પ્રક્રિયા પૃથ્વી ની સપાટી થી ૪૮૦૦ કિ.મી. નીચે થાય છે.આ અંગેઅગાઉનાનોંધાયેલા ડેટા ઉપર થી જ્ઞાત થાય છે કે ૧૯૬૯ થી ‘૭૧ ના સમયગાળા દરમ્યાન પૃથ્વી ની ઈનરકોર પહેલા ધીમી પડી અને પછી તે વિપરીત દિશા માં ફરવા લાગી. સેસ્મિક ડેટા ઉપર કરાયેલા રિસર્ચ માં એક સાયન્સ એડવાન્સિસ માં પ્રકાશિત થયેલા રિસર્ચ પ્રમાણે ૧૯૯૯ થી ‘૭૧ વચ્ચે એવા પ્રસંગો પણ આવ્યા કે જ્યારે પૃી ની ઈનરકોર પૃથ્વી ના ધરી ઉપર ફરવા નીઝડપ કરતા ધીમી ફરવા લાગી હતી અને ત્યાર બાદ પૃથી થી વિપરીત દિશા માં ભ્રમણકરવા લાગી. આ રિસર્ચ સાથે જોડાયેલા જોન વિડોલ એ કહ્યું હતું કે એ તો જ્ઞાત હતું જ કે પૃથ્વી ની ઈનરકોર જોડાયેલી નથી અને તે અલગ થી ફરે છે. જો કે હવે વિશાનીઓ એ સમજવા માંગે છે કે આ ઈનરકોર કેમ બની? તે શા કારણ થી જોડાયેલી નથી તેમ જ કેટલા નિશ્ચિત સમય પ્રમાણે તેની ચાલ માં કેટલું અને કેવું તેમ જ શા માટે પરિવર્તન આવે છે. અને આ પરિવર્તન શેના આધારેથાય છે ? તેની કોઈ નિશ્ચિત પેટન છે ? તેની પૃથ્વી ઉપર કેટલી અને કેવી અસરો પડે છે?


Leave a Reply

Your email address will not be published.