બોલિવુડ એક્ટ્રેસ, મલ્ટિ ટેલેન્ટેડ મલાઈકા અરોરા કિલ્મ માં પોતાના આઈટમ સોંગ ના પર્ફોર્મન્સ ના કારણે તો મશહુર છે જ. તે ઉપરાંત ટીવી ના વિવિધ રિયાલિટી શો માં જજ હોવા ઉપરાંત પોત- [ની ફિટનેશ અને ફેશન સેન્સ ના કારણે પણ ચર્ચામાં રહે છે. જો કે હવે ફિટનેશ ટ્રેનર ઉપરાંત મલાઈકા પોતાની બેસ્ટ ફ્રેન્ડ અને ગર્લ્સ ગેંગ ની સાથી કરીના કપૂર ખાન ની જેમ લેખિકા પણ બની ગઈ છે. મલાઈકા અરોરા ૪૮ વર્ષેય તેની ફિટ- નૈસ માટે બહુ પ્રખ્યાત છે. ભલભલા આ ઉંમરે * પણ તેને મેઈનટેઈન કરેલા ફિંગર થી અવાચક છે. તાજા મળતા
સમાચાર પ્રમાણે હવે આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટ્રેસ હવે તેના ફિટનેશ ના દિવાના લોકો ની માંગ ઉપર હેલ્ધી ડાયેટ ઉપર એક પુસ્તક લખી રહી છે. આમ આ બુક દ્વારા હેલ્થ અને ફિગર કોન્શ્યસ લોકો ને કેવું ખાવું અને કેટલું ખાવું અને શું ના ખાવું તેના વિષે જબ્રાવશે. હાલ માં તે આ પુસ્તક ના લેખન કાર્ય માં બિઝી છે અને આ વર્ષ ના અંત પહેલા પુસ્તક પબ્લિશ થઈ જવા ની ધારણ છે. મલાઈકા ના ફ્રિટનેશ ના કારણે તે ૪૮ વર્ષ ની ઉમરે પણ અને ૨૦ વર્ષ ના પુત્ર અરહાન ખાન ની માતા પોતા ના થી ૧ર વર્ષ નાના અર્જુન કપૂર સાથે લાંબા સમય થી રિલેશનશીપ માં છે અને તેમના આંતરીક વ્તુંળો ના જણાવ્યા પ્રમાણે આ વર્ષ ના નવેમ્બર અથવા ડિસેમ્બર માં લગ્નગ્રંથિ થી જોડાઈ જશે. જો કે બસે જણા બિગ ફેટ મેરેજ ફંક્શન માં માનતા ના હોવાથી માત્ર અંગત અને નજીક ના લોકોની હાજરી માં જ લગ્નવિધિ સંપન્ન થશે. ડિર- નમ્બર માસ માં લગ્ન થવા ની સંભાવનાઓ વધુ છે કારણ કે મલાઈકા નો પુત્ર અરહાન હાલ અમેરિકા માં રહી ને અભ્યાસ કરી રહ્યો છે. અરહાન ને પણ માતા મલાઈકા માટે ખૂબ લાગણી છે. મલાઈકા અરહાન ને અમેરિકા મળી ને પરત ફર્યા ના ૪૮ કલાક બાદ જ મલાઈકા ને મુંબઈ-પૂના હાઈવે ઉપર અકસ્માત થયા ના સમાચાર જાણી અરહાન ખૂબ રડ્યો હતો અને માતા પાસે ખબર જોવા પાછા આવવા ની જીદ કરતો હતો. આખરે થોડી સ્વસ્થ થયા બાદ જ્યારે મલાઈકા એ ખૂદ તેની સાથે વાત કરી પછી જ તેને શાંતિ થઈ હતી. આમ મલાઈકા હવે લેખિકા પણ બની ચુકી છે.
Leave a Reply

Your email address will not be published.