રણબીર કપૂર ની આગામી કિલ્મ બ્રહ્યાસ્ત કે જે ધર્મા પ્રોડક્શન ની કિલ્મ છે તેની પહેલા ર ર મી જુલાઈ એ યશરાજ બેનર ની ફિલ્મ શમશેરા દેશભર માં અને વિદેશો માં થિયેટરો માં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ શમશેરા માં રણબીર કપૂર ની સાથે સંજય દત્તઅને વાણી કપૂર જોવા મળશે. ફિલ્મ ને કરણ મલ્હોત્રા એ ડિરેક્ટ કરી છે અને અન્ય કલા- કારો માં આશુતોષ રાણા, રોનિત રોય અને સૌરભ શુક્લા જોવા મળશે. ફિલ્મ ની રિલીઝ ડેટ સાથે જ રિલીઝ કરાયેલા ટ્રેલર મા લાંબા વાળ અને દાઢી સાથે મોઢા અને નાક ઉપર થા ના નિશાન થી ખૂંખાર લાગતો રણબીર આ ફિલ્મ માં ડાકુ ની ભૂમિકા ભજવી રહ્યો છે. લાંબા હવા માં ઉડતા વાળ, ગંદા કપડા અને હાથ માં કુહાડી સાથે ખૂંખાર ડાકુ બનેલા રણબીર ની ફિલ્મ શમશેરા ની ટેગ લાઈન છે કે કર્મ થી ડાકુ, ધર્મ થી આઝાદ – ફિલ્મ ના લગભગ ૧ મિનિટ ના જહેર કરાયેલા ટિઝર માં ત્રણેથ સ્ટાર્સ – રણબીર, વાણી અને સંજય દત્ત ને હથિયારો થી ઘેરાથેલી ધૂંધળી પ્રકાશવાળી જગ્યા ના કેન્‍દ્રમાં બેઠેલા દર્શાવાયા છે. પેન ઈન્ડિયા ફિલ્મ ને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ માં પણ બનાવાઈ છે. રણબીર ના ચાહકો અને પ્રશંસકો રણબીર ના આ અનોખા ગેટઅપ નેજોઈ ને ખૂબ સંતોષ સોશ્થિલ મિડીયા પર પ્રસ્તુત કરી રહ્યા છે. રણબીર કપૂર છેલ્લે ૨૦૧૮ માં રિલીઝ થયેલી ફિલ્મ સંજુ માં દેખાયો હતો. આમ ચાર વર્ષ બાદ હવે આ ૨૦૨૨ ના વર્ષ માં રણબીર ની
શમશેરા – યશરાજ બેનર ની આદિત્ય ચોપરા ની ફિલ્મ શમશેરા અનેત્યાર બાદ વર્ષ ૨૦૨૨ માંજ બ્રહ્માસ માં દેખાશે. જરો કે હાલ માં તો રણબીર સ્પેન માં ડિરેક્ટર લવ રંજન ની ફિલ્મ નું શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ માં તેની સાથે શ્રધ્ધા કપૂર કામ કરી રહી છે. તેમાં પણ શૂટિંગ ના એક વિડીયો ખૂબ વાથરલ થઈ રહ્યો છે. જેમાં સ્પેન ની સડકો ઉપર રણબીર ઘૂંટણીયે પડી ને શ્રધ્ધા કપૂર ને પ્રપોઝ કરતો દેખાય છે અને ત્યાર બાદ તેને પોતાની બાહો માં સમેટી ને કીસ પણ કરે છે. જ્યારે આવા એક દશ્ય માંશ્રધ્ધા ને ઉઠાવી ને બ્ને ને પ્રેમ કરતા દર્શાવાયા છે. રણબીર ના ચાહકો ને. રણબીર-શ્રધ્ધા કપૂર ની કેમેસ્ટ્રી પ ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ નું ટાઈટલ હજુ ફાયનલ થયું નથી. પરંતુ ૨૦૨૩ માં ફિલ્મ રિલીઝ થશે. આમ આગામી સમય
માં રણબીર ના ચાહકો તેને પ્રથમ શમશેરા, બ્રહ્માસ્ર, અઘોષિત રિમેકવાળી ફિલમ અને એનિમલ માં જોશે.


Leave a Reply

Your email address will not be published.