
બોલિવુડ ના ખિલાડીકુમાર નો બોક્સ ઓફિસ ઉપર જમીન થી બે વેત અધ્ધર દોડતો રથ લાગલગાટ ત્રણ ફલોપ ફિલ્મો – અતરંગી રેં, બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ બાદ જમીન ઉપર આવી ગયો છે. પોતાની આગામી ફિલ્મ રક્ષાબંધન ની રિલીઝ ડેટ ૧૧ ઓગસ્ટ જાહેર કરી છે. જ્ઞો કે ૧૧ ઓગસ્ટે આમિર ખાન ની ફિલ્મ લાલરસિંહ ચક્ટા ની રિલીઝ અગાઉથી જ જાહેર કરાઈ હતી. આમ હવે ૧૧ ઓગ- સ્ટે આ બન્ને ફિલ્મો ની બોક્સ ઓફિસ ઉપર ટક્કર સુનિશ્ચિત છે. આમિર ખાન ની પણ આ મહત્વકા- ક્ષી ફિલ્મ છે. આ ફિલ્મ હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્ય ની ઓ” ફશ્થિલ રિમેક છે. આ ફિલ્મ ના રાઈટ્સ મેળવવા આમિર આઠ વર્ષો થી મહેનત કરતો હતો. આખરે સફળ થતા આને બોલિવુડ સ્ટાઈલ માં ઢાળવા માટે વિવિધ ભાષા ની ફિલ્મો માં એક્ટિંગ કરી ચૂકેલા અતુલ કુલકર્ણી એ લખી છે. કોરોના કાળ માં આ ફિલ્મ નું શૂટિંગ કરવા આમિર ઈસ્તંબુલ ટકી ગયો હતો. આ ફિલ્મ આમિર ખાન અને વાયકોમ એ પ્રોડ્યુસ કરી છે. જ્યારે અરે તયંદન ના ડિરેક્શન માં આ ફિલ્મ બની છ .આમ આમિર માટે આ હોમ પ્રોડક્શન ની અને મહત્વ ની ફિલ્મ છે. અક્ષયકુમાર ની ફિલ્મ રક્ષાબંધન માં અક્ષયકુમાર ની સાથે ભૂમિ પેડનેકર છે. આ ફિલ્મ ની સ્ટોરી કરનિકા ધિલ્લોન અને હિમાંશુ શર્મા એ લખી છે અને આ ફિલ્મ નું ડિરેક્શન આનંદ એલ.રાય નું છે. અક્ષયકુમાર ની કાર્યપધ્ધતિ પ્રમાણે હજુ ગયા વર્ષે જ આ ફિલ્મ ની જાહેરાત કરાઈ હતી. અને હવે ૧૧ મી ઓગસ્ટે રિલીઝ માટે યાર છે. આ ફિલ્મ ટ્રેલર રિલીઝ કરતા અક્ષથકુમારે ટિવટ કર્યુ હતું કે આ કથા છે પ્રેમ, કુટુંબ અને તેમની વચ્ચે ના તોડવા માટે અસંભવ એવા બંધન ની. તમને એવા ધચા અને સર્વોત્તમ સંબંધ ની ગાથા તમને તમારા સંબંધો ની યાદ અપાવી દેશે. અત્યારે બોલિવુડ ની ફિલ્મો સાઉથ ની હવે બનવા લાગેલી પેન ઈન્ડિયા ફિલ્મો સામે આમેય થૂંટણીયા ટેકવી ચૂકી છે. જ્યાં સાઉથ ની ફિલ્મો માં ૮૦૦-૧૦૦૦-૧૧૦૦ કરોડ નો ધંધો કરી લેતી હોય છે ત્યાં ૩0૦ કરોડ ના ખર્ચે બનેલી સપ્રાટ પૃથ્વીરાજ –
અક્ષય ની લેટેસ્ટ ફિલ્મે લાઈફટાઈમ વકરો ૮૪ કરોડ જ રળી અને ફલોપ સાબિત થઈ હતીત્યાં હવે ૧૧ ઓગસ્ટ આ બન્ને ફિલ્મો ની ટકકર જોવા મળસે.