BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યુ૮
BAPS સ્વામિનારાયણ મંદિર ટોરોન્ટોમાં જૂન ૪, ૨૦૨૨ ના દિવસે મ્ઈંજી સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ નું ભવ્યતાથી ઉદ્ઘાટન થયું. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ કાર્યક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં અનેક ભક્તો અને સરકારી નેતાઓએ વ્યક્તિગત હાજરી આપીને તથા વિશ્વભરના હજારો લોકો જીવંત પ્રસારણ દ્વારા આ એતિહાસિક સમાર [હના સાકી બન્યા. ચાલીસથી વધુ હિંદુ મંદિરો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પબ્ર આ પ્રસંગે હાજર રહ્યા હતા. BAPS સ્વામિનારાયણ રિસર્ચ સંશોધનનું માધ્યમ પુરુ પાડશે. આ
ઈન્સ્ટીટ્યુટ દ્વારા સામાજીક સંવાદિતા, વિવાધ ધર્મો વચ્ચેનો સંવાદ, સમાજ સાથે જોડાણ, અને શૈક્ષણિક વ્યાખ્યાનો ના આયોજન થશે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને આ ઈનસ્ટિટ્યુટના પ્રેરક એવા પરમ પૂજ્ય મર્હત સ્વામી મહારાજે જીવંત પ્રસારણ દ્વારા ભારતથી આ સમારોહનો શુભારંભ દીપ પ્રાગટય દ્રારા કર્યો હતો તેમણે એક વિશેષ સંદેશ પણ મોકલ્યો હતો કે, “વસ- ,ધૈવ કુટુબકમ્ એટલે કે આ વિશ્વ એક પરિવાર જજ. છે, એવી ભાવના સાથે આપણે વૈશ્વિક સંવાદિત- ખે આગળ વધારીએ.” પ.પૂ, મહંત સ્વામી, મહારાજે ભારતથી

મહામહોપાધ્યાય પૂજ્ય સદશદાસ સ્વામીને ઉદ્ઘાટન કાર્યક્રમના અધ્યક્ષપદે મોકલ્યા હતા. પૂજય ભદ્રેશદાસ સ્વામી ભારતીય તત્વશ્નમાં તેમના અમૂલ્ય યોગદાન, તથા હિંદુ સંસ્કૃતિ પ૨
તેમની વિદ્ત્તા માટે વૈશ્ચિક સતરે પ્રખ્યાત છે. ઘણા વિદ્વાનોએ પૂજ્ય ભદરેશદાસ સ્વામી દવારા પરહ ડા ઇખાયેલા સ્વામિનાર- મ ।થણ ભાષ્યમને હિંદુ ધર્મ અને ભારતીય તત્વ્ઞાનમાં પાછલી કેટલીક સદીઓમાં સૌથી મહાન યોગદાન તરીકે ગલાવયું છે. ઉદ્ઘાટન સમાર- ગહ દરમ્યાન પૂજ્ય ભદ્દેશદાસસ્વામીએ આગ્રંથ Hon.Ahmed Hussen, Minister of Housing and Diversity and Inclusion ને ભેટમાં આપ્યો હતો.