જળવાયુ પરિવતન અને સમૃધ્ધ દેશો
આજે જ્યારે સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જ – જળવાયુ પરિવર્તન ની અસરો અને તેની ભિષણ્તા નો સાક્ષાત્કાર કરવા લાગ્યો છે, ત્યારે તેની સામે શોર બકોર તો બહુ કરે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સુધારવા માટે ચિંતિત છે અને તે દિશા માં યોગ્ય પરિવર્તન કરી રહ્યો છે ખરો તે પાયા નો પ્રશ્ન છે. આજે વિશ્વભર માં વિષમ ઠૈંડી અને ભારે હિમપ્રપાત, ભિષણ ગરમી અને અનરાધાર વરસાદ અનેપૂરપ્રકોપ થીવિશ્વના મોટાભાગના દેશો આવા સંભવિત ફેરફારો અનુભવી રહ્યા છે. આ બાબતે હજુ પણ આપણે નિશિંત છીએ તેવું પણ નથી. જળવાયુ પરિવર્તન ના વિષયે આંતર- રાષ્ટ્રીય સતરે મોટી મોટી કોન્ફરન્સો, સમિટ્સ અને સેમિનાર કરી રહ્યા છીએ પરંતુ વાસ્તવ માં આ બાબતે હજુ પણ આપણે ગંભીર છીએ ખરા? આજે વિશ્વ ના ઘણા દેશો અવકાશ કષત્રે કે યુધ્ધ ના શસ-સરંજામ, પરમાણુ આધુનિક શો કે મંગળ. ગુરુ અને ચંદ્ર જેવા ગ્રહો ના ખનીજો શોધવા પાછળ જે અબજો ડોલર નો ખર્ચો કરીએ છીએ તેની જગ્યા એ આપણી ધરતીમાતા ને ફરી પાછી લીલીછમ, હરિયાળી થી તરબતર કરવા આપણે કેટલો ખર્ચ કરીએ છીએ ? આધુનિકતા ની આંધળી દોડ માં ૈસર્ગિકતા નું આપણે હજુ કેટલું હનન કરીશું ? ઈન્ટરનેટ ના પ જી ના આધુનિક યુગ માં આ જ અદશ્ય ચુંબકીય જાળું જે રચયુછે તે કેટલી નિર્દોષ જીવ-પ્રજાતિઓ ને લુપ્ત કરવા સાથે માનવશરીર પર પણ કેટલી વિપરીત અસર કરે છે તે બાબતે ક્યારેય ગંભીરતા થી વિચાર્યું છે ખરું ? વાસ્તવ માં આની સામે અવાજ ઉઠાવનાર વ્હિસલ બ્લોઅર નો અવાજ ને આ ક્ષેત્રે પ્રવૃત અબજોપતિ ઉદ્યોગપતિઓ ની વિશ્વવ્યાપી મંડળી કાયમ માટે તે અવાજ ને શાંત કરી દે છે. જે રીતે વૈકલ્પિક ઈંધણ તરીકે ઓટોમોબાઈલ તર પેટ્રોલ ના વિકલ્પો ઈલેક્ટ્રીક/સૌર ઉર્જા ગ્રીન ગેસ દાયકાઓ અગાઉ સંશોધનકારો એ વિકલ્પ
તરીકે રજૂ કર્યા જ હતા, પરંતુ શક્તિશાળી પેટ્રોલ લોબી એ અમેરિકા સહિત વિશ્વ ના દેશો ને આવા સંશોધનો થી રોકવા ઉપરાંત ઘણાખરા કિસ્સાઓ માં સંશોધનકારો ને પાયમાલ કરી દીધા હતા. પર્યાવરણ ના નુક્સાન બાબતે નજીક ના ભૂતકાળ માંજે પાત્રપેટ્રોદેશો ભજવતા હતા તે સમગ્ર વિશ્વ ને ઈંધણ ના હથિયાર થી બ્લેકમેલ કરતા હતા. આજે એ જ પાત્ર માં કહેવાતી ટેલિકોમ્યુનિકેશન કાંતિ ના નામે આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓ કરી રહી છે. વિચારવા નું આપણે સૌ એ છે કે આ કાંતિ અને સુવિધા શેના ભોગે મેળવીએ છીએ? આજે વિશ્વભર માં જળવાયુ પરિવર્તન સામે ની લડત નું મુખ્ય ધ્યેય કાર્બન ઉત્સર્જન ઉપર રોક અને ઓઝોન ના પડ ને પાતળુ કરી તેમાં છીદ્ર કરનારા જોખમી ગેસ નો વપરાશ અટકાવવા ઉપર છે. જો કે આપલે જોખમી ગેસ જ્યાં વપરાય છે તેવા ઉત્પાદનો જેમ કે ફીજ કે એશી નો ઉપયોગ થટાક્યો કે વધાર્યો તે વાચક પોતે જ નક્કી કરી શકે છે. વળી વિશ્વ ના વિકાર- [શીલ દેશો કાર્બન ઉત્સર્જન મામલે ભારત, ચીન ઉપરાંત વિકાસશીલ દેશો ને દોષી ઠેરવે છે. જો કે પોતાના દેશ માં પ્રતિબંધિત ઉત્પાદનો તેઓ વિશ્વ ના કારખાના સમાન ચીન અને ભારત જેવા દેશો પાસે કરાવવા ઉપરાંત પોતાને ત્યાં પ્રતિબંધિત થર્મલ પાવર પ્લાન્ટ, એટોમિક પ્લાન્ટ બનાવતી અબજોપતિ કંપનીઓ ને વિકાસશીલ દેશો માં કામ કરતા અટકાવતી નથી, ઉલ્ટા નું પ્રોત્સાહિત કરતી વિદેશનીતિ અપનાવે છે. આ બાબતે વિકસીત દેશો નો આવી કોન્ફરન્સો માં વિરોધ કરાતા ૨૦૦૯ ની કોપનહેગન સમીટ માં વિકસીત દેશો માં ભારત જેવા વિકાસશીલ દેશો ને દંડ તરીકે ૨૦૨૦ સુધી વાર્ષિક ૭.૮૦ લાખ કરોડ ર. આપા નું વચન આપ્યું હતું. આ ફંડ નો ઉપયોગ વિકાસશીલ દેશો એ કાર્બન ના ઉત્સર્જન ને ઘટાડવા માટે કરવા નો હતો પરંતુ શરમજનક રીતે વિકસીત દેશો પોતાના વચન માં શીફરી ગયા હતા અને તે કામ થઈ શકયું ન હતું. ક્લાઈમેટ ફાઈનાન્સ તરીકે પ્રખ્યાત આ ફંડ માં થી ૨૦૨૨ સુધી માં ૮ હજાર કરોડ ડોલર થી અધિક ની રકમ ખર્ચનારી હતી પરંતુ ખર્ચવા માટે માત્ર ૪ હજાર કરોડ ડોલર જ ઉપલબ્ધ કરાવાયા હતા. ભારત ને અત્યાર સુધી માં આ મદદ ના પેટે નામ માત્ર ના જ પૈસા મળ્યા છે. કોલસા ઉપર ની નિર્ભરતા દૂર કરવા માટે મોટા ફેરફારો અને અને ટેકનોલોજી ની જરુર છે અને તેના માટે જંગી મૂડી રોકાણ ની. પરંતુ વિકસીત દેશો એ દંડ તરીકે નિશ્ચિત કરાયેલી રકમ ભંડોળ માં જમા ના
કરાવતા આ શક્ય બન્યું ન હતું. જેના પરિણામ સ્વરુપ વીજ ઉત્પાદન તેમ જ અન્ય સેક્ટર માં હજુ આજે પણ ભારત સહિત અનેક વિકાસશીલ દેશો કોલસા નો જ ઉપયોગ કરી રહ્યા છે. જરો કે ભારત માં કાર્બન ઉત્સર્જન માં ઉર્જા ક્ષેત્ર નો હિસ્સો ૫૧.૭ ટકા સ્ટીલ અને અન્ય ઉત્પાદનો માં ૨૨ ટકા, ટ્રાન્સપોર્ટેશન નો ૧૦.૭ ટકા, આગ કે અન્ય વસ્તુઓ સળગાવવા થી ૮.૧ ટકા, બિલીંગ અને ઈન્ફાસ્ટ્રક્ચર થી ૭૦૫ ટકા નો રહે છે. અથતિ કે સર્વાધિક કાર્બન ઉત્સર્જન વિજળી ના ઉત્પાદન માં થી નીકળે છે જે કુલ ઉત્સર્જન ના ૫૦ ટકા થી પણ અધિક છે. જ્યારે બીજા નંબર ઉપર સ્ટીલ અને અન્ય ઉત્યાદનો માટે જે તે ફેક્ટરીઓ માં ઈંધણ તરીકે વપરાતા કોલસા ના કારણે છે. જો કે કાર્બન ઉત્સ- ર્જેન કરનારા વિકસીત અને વિકાસશીલ દેશો ના આંકડા તો આના થી પણ ચોંકાવનારા છે. આમાં સવાધિક કાર્બન ઉત્સર્જન કતાર જેવો ટચૂકડો દેશ કરે છે જે ૩૨.૪ ટકા સાથે પ્રથમ કમાંકે છે. ત્યાર બાદ કુવૈત ૨૧.૯ ટકા, યુ.એ.ઈ. ૨૦.૮ ટકા ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને કેનેડા બન્ને દેશો ૧૫.૫ ટકા, કેનેડા થી દસ ગણી વસ્તી ધરાવતો દૈશ અમેરિકા ૧૫.૨ ટકા, રશિયા ૧૧.૧ ટકા, ચીન ૭.૫ ટકર અને ભારત ૧.૮ ટકા માત્ર છે. વિશ્વ ના શક્તિશાળી દેશો ભારત ને જળવાયુ પરિવર્તન ને અનુલક્ષી ને કોલસા નો ઉપયોગ નિયંત્રીત કરવા દબાણ કરી રહ્યા છે પરંતુ ચાલુ વર્ષે દ જૂન થી ૨૬ જૂન સુધી જર્મની ના બોન શહેર માં આયોજીત ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ માં ભારતે સમૃધ્ધ દેશો ને અરીસો બતાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે વિશ્વ ની માત્ર ૧૦ ટકા વસ્તી પર ટકા ઉત્સર્જન માટે જવાબદાર છે. અમેરિકા એક્લુ જ વિષમ હવામાન નો સામનો કરી રહ્યું નથી. ભારત અને ચીન ને વિકસીત દેશો કોલસા નો ઉપયોગ બંધ કરવા દબાશ કરે છે, પરંતુ અહી બનતી, ઉત્પાદીત થતી મોટાભાગ ની
પ્રોડક્ટ્સ નો ઉપયોગ આ જ વિકસીત દેશો કરે છે. જ્યારે તેમને જરુરી ચીજો બનાવવા ગરીબ અને વિકાસશીલ દેશો તેને બનાવવા માટે કોલસા નો ઉપયોગ કરે છે. આવી સ્થિતિ માં ભારત અને ચીન ઉપર દબાણ લાવતા પહેલા આ વિકસીત દેશો એ આવા ઉત્પાદનો નો વપરાશ ઘટાડવો જોઈએ. વિકસીત દેશો માં વિશ્વ ની માત્ર ર૪ ટકા વસ્તી રહે છે જ્યારે ત્યાં થતો ચીજવસ્તુઓ નો ઉપયોગ વિશ્વ ના વપરાશ માં ૫૦ થી ૯૦ ટકા નો હિસ્સો ધરાવે છે. ગ્લોબલ નોર્થ ના આઠ દેશો – કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ કોરિયા, જાપાન અને સિગાપ- [૨ વૈશ્વિક વપરાશ ના ફર્ટીલાઈઝર – ૯૦ ટકા, પેપર-૮૧ ટકા, કોપર અને એલ્યુમિનિયમ-૮૬ ટકા, આયર્ન અને સ્ટીલ-૮૦ ટકા અને વાહનો ૯૨ ટકા વાપરે છે. જેના માટે જરરી પાર્ટ્સ અને સ્પેર્સ ના ઉત્પાદનો ભારત અને ચીન ઉપર- [ત અન્ય ઘણા વિકાસશીલ દેશો બનાવે છે અને વિકસીત દેશો દોષ નો ટોપલો આવા દેશો ઉપર ઓઢાડે છે.