ટીમ ઈન્ડિયા નું વ્યસ્ત શિડ્યુલ

ભારત અને દ.આફ્રિકા વચ્ચે નાપાંચ ટી-૨૦ સિરીઝ પૈકી ની અંતિમ ટી-૨૦ વરસાદે ધોઈ નાંખતા આખરે ટી-૨૦ સિરીઝ ડરો માં પરિણમી હતી. ઘરઆંગણે દ.આફ્રિકાસામેનીટી-૨૦ ની સિરીઝ ૨-૨ થી ડ્રો માં પરિણમવા સાથે સિનિયર ક્રિકેટરો એ ઈંગ્લેન્ડ પહોંચી નેપ્રેક્ટીસ શર, કરી દીધી છે. જો કે ચાહુ રષ રમાનાર, ક્રિકેટ વર્લ્ડ કપ ના કારણે આગામી છ માસ ટીમ ઈન્ડિયા
નું શિડ્યુલ એકદમ વ્યસ્ત છે અને તેઓ બેક ટુ બેક સિરીઝ “2 રમવા ના છે. ભારત – ઈંગ્લેન્ડ સિરીજ ૧ લી જુલાઈ થીશરુથશે.જો કેતે અગાઉટીમ ઈન્ડિયા આયરલેન્ડ સામે બે ટી-૨૦ મેચો ની સિરીઝ રમવા ની છે. ર૬ અને ર૮ જૂને રમાનારી આ બે ટી-૨૦ મેચો માં ટીમ ઈન્ડિયા ની કપ્તાની હાર્દિક પંડ્યા કરશે. ૨૮ જૂને આયરલેન્ડ સામે નીસિરીઝપૂરી કર્યા બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ માં ૧ થી પ જુલાઈ ના રોજ ટેસ્ટ મેચ ૭,૯ અને ૧૦ જુલાઈ એ ત્રણ ટી-૨૦ અને ત્યાર બાદ ૧૨,૧૪ અને ૧૭ જુલાઈ એ ત્રણ વન ડે ઈંગ્લેન્ડ માં રમશે. ઈંગ્લેન્ડ સામે ની સિરીઝ સમાપ્ત થયા પછી ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ ના પ્રવાસે જનારી છે જ્યાં વેસ્ટ ઈન્ડિઝ સાથે ત્રણ વન-ડે અને પાંચ ટી-૨૦ રમશે. આ પૈકી ૨૨,૨૪અને ર૭જુલાઈ ની ત્રણેય વન-ડે પોર્ટ ઓફ સ્પેન ખાતે અને ત્યાર બાદ ૨૯ જુલાઈ, ૧,૨,૯ અને ૭ ઓગસ્ટ એમ પાંચ ટી-૨૦ રમશે. જે પૈકી ટ અને ૭ ઓગસ્ટ ની છેલ્લી બે વન-ડે અમેરિકા માં ફલોરીડા ખાતે રમાનાર છે. અમેરિકા માં પણ ક્રિકેટ ને પ્રોત્સાહન આપવા આમ કરાયું છે. વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ ની સમાપ્તિ બાદ ટીમ ઈન્ડિયા ૨૭ ઓગસ્ટ થી ૧૧ સપ્ટે. દરમ્ધિન રમાનાર એશિયા કપ માં ભાગ લેશે. જ્યા ટમ ઇન્ડયા
પાકિસ્તાન સામે ટકરાશે. આ વખતે એશિયા કપ શ્રીલંકા માં યોજાનારો છે. એશિયા કપ પછી ટીમ ઈન્ડિયા ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-૨૦ રમનાર છે જો કે હજુ સુધી આ ત્રણ ટી-૨૦ ની તારીખો જાહેર કરાઈ નથી પરંતુ તે ટી-૨૦ ના વર્લ કપ અગાઉ રમાશે. ત્યાર બાદ ઓક્ટોબર-નવેમ્બર માં ઓસ્ટ્રેલિયા માં આયોજીત ટી-૨૦ વર્લકરપ મુકાબલા માં ૨૩ મી ઓક્ટોબર એ પાકિસ્તાન સામે મેચ રમીવર્લકપ ટુર્નામેન્ટ ની શરુઆત કરશે. વર્ઈ કપ ની ભારત-પાકિસ્તાન વચ્ચે ની આ મેચ ઉપર ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વભર ના કરોડો ક્રિકેટ પ્રેમીઓ ની નજર રહેશે. સ્વાભાવિક રીતે જ ટીમ ઈન્ડિયા આ મેચ જીતી ટુર્નામેન્ટ ની વિજયી શરુઆત કરવા ઉપરાંત છેલ્લી મેચ ની હાર નો બદલો લેશે.


Leave a Reply

Your email address will not be published.