વોશિંગ્ટન ડી.સી.
માં ફાયરીંગ – ૧ નું મોત
અમેરિકા ની રાજધાની વોશિંગ્ટન ડી.સી. માં અને અમેરિકી રાષ્ટ્રપતિ ના સત્તાવાર નિવાસસ્થાન થી માત્ર બે માઈલ ના અંતરે એક મ્યુઝીકલ કાર્યક્રમ માં ફાયરીંગ ની થટના માં એક કિશોર નું મોત થવા ઉપરાંત ત્રણ જણા થાયલ થયા હતા. રવિવાર ની રાત્રે વોશિંગ્ટન ડી.સી. ખાતે યુ સ્ટ્રીટ, નાદેથવેસ્ટ ખાતે માચેલા નામક એક મ્યુઝીકલ કોન- સર્ટ દરમ્યાન કાર્ય મ ના સ્થળે અથવા તેની નજીક માં ફરી એક વાર માસ શૂટિંગ ની ઘટના બની હતી. જેમાં એક કિશોર નું મોત થઈ જવા ઉપરાંત ત્રણ ઘાયલો પૈકી એક એમપીડી ઓફિસર નાપગમાં ચોળી વાગી હતી. વિશ્વ ની એક માત્ર મહાસત્તા અમેરિકા માં અવારનવાર જાહેર સ્થળો ઉપર શૂટિંગ ની થટનાઓ બનતી રહે છે. જેમાં હજુ તો ૨૦૨૨ ના છ માસ પણ પૂરા નથી થયા ને અત્યાર સુધી માં અમેરિકા માં આવી શૂટિંગ ની ઘટનાઓ માં ર૫૦ નિર્દોષ નાગરિકો એ પોત-ા ની જીંદગી ગુમાવી દીધી છે. એક માત્ર મહાર- તતા હોવા ના રુઆબ થી જગત જમાદારી કરવા ટેવાયેલા અમેરિકા ને વિશ્વ ના અન્ય દેશો ની આંતરીક બાબતો માં ન માત્ર ચંચૂપાત કરવા ની આદત છે, પરંતુ તે પોતાનો અધિકાર માને છે. અન્ય કોઈ દૈશ માં માત્ર સાત માસ માં ૨૫૦ લોકો ના મોત થયા હોત તો તે દેશ ને ઠપકો આપતા સંદેશ ઉપરાંત ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવા ઉપરાંત યુ.એન. , વર્લ હ્યુમન સઈટ્સ ઓર્ગેનાઈઝેશન જેવી વિવિધ સ્વાયત્ત સા’સ્થા- 1ઓ દ્વારા આ દેશ ની સામે કાગારોળ કુમચ। વવ દેશ માં કાયદા અના” વ્યવસ્થા ખાડે ગયા નું તારણ આપી દીધું હોત. પંરતુ પોતા નાજ દૈશ માં છેલ્લા બે માસ માં જાહેર સ્થળો ઉપર પાંચ શૂટિંગ ની ઘટના અને સાડા પાંચ મહિના દરમ્યાન ૨૫૦ અમેરિકી નાગરિકો ને મોત ને ઘાટ ઉતારનારી શૂટિંગ ની ઘટનાઓ બાદ પણ દેશ માં પ્રવર્તમાન ગન કન્ટ્રોલ ના કાયદા માં જરુરી ફેરફારો કરવા ની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ની કદાચ ઈચ્છાશક્તિ હોવા છતા ફેરફાર કરવો સંભવ નથી,એટલી શક્તિશાળી અમેરિકન ગન લોબી છે. પછી ભલે દેશ ના નિદદોષ અમેરિકન નાગરિકો વીના કારણ કેમ મોત ના મુખ માં હોમાઈ રહ્યા હોય.