અમરાવતી માં પણ ટ્રાગેટ કિલીંગ
હજુ તો ઉદેપુર માં કનૈયાલાલ ની ગળુ કાપી ને હત્યા ની થટના ની નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી – એન.આઈ.એ. તપાસ કરી રહી છે ત્યાં મહારાષ્ટ્ર ના અમરાવતી માં કેમિસ્ટ ઉમેશ કોલ્હે ની નુપૂર શર્મા ને કથિત, રીતે સમર્થન કરવા બદલ ગળુ કાપી ને હત્યા કરવા માં આવી હતી. ધાર્થિક ક્ટરતા માં તાલિબાની પધ્ધતિ થી ગળુ કાપી ને હત્યા કરનારાઓ ને સભ્ય સમાજ માં કઈ રીત સાંખી શકાય ? કોઈ પણ, ધર્મ માં માનવ હત્યા ને કઈ રીતે યોગ્ય ઠેરવી શકાય ? જો કે ઉમેશ કોલ્હે ની હત્યા માં સૌથી આયાતજનક બાબત એ હતી કે ઉમેશ ની હત્યા કરાવવા માં મુખ્ય આરોપી તેનો ૧૬ વર્ષ જૂનો મિત્ર યુસુક ખાન જ હતો. યુસુફ ખાન ને ઘણા, પ્રસંગો એ ઉમેશ એ મિત્રતા ના ભાવે આર્થિક સહાય પણ કરી હતી. યુસુક ખાન વેટ- રનરી ડોક્ટર છે. જેલ પોત-. 1ના જ મિત્ર ઉમેશ કોલ્હે ની નુપૂર શર્મા ને સપોર્ટ કરતી પોસ્ટ શંકાસ્પદ વોટ્સએપ ગૃપમાં તેના સ્ક્રીન શોટ સાથે પોસ્ટ કરી હતી. આ ગૃપમાં હત્યાનો માસ્ટરમાઈન્ડ શેખ ઈરફાન જે રહેબર નામક એનજીઓ ચલાવતો હતો તે હતો. તેની આ એનજીઓ નું ફંડીંગ પાકિસ્તાન અને આરબ દેશા થી આવતુ હતું. શેખ ઈરફાને ૧૦-૧૦ હજાર રા. ની લાલચ આપી ને હત્યા કરાવી
હતી. શેખ ઈરફાને બે ઓટો રીક્ષા ડ્રાઈવર અને ચાર મજુરો ને પોતાના એનજીઓ માં બોલાવી ને તેશનું બ્રેઈન વોશ કર્યું હતું. ત્યાર બાદ ૨૧ થી જૂને રાત્રે જ્યારે ઉમેશ રાત્રે દુકાન વધાવી
ને બાઈક ઉપર થરે જઈ રહ્યો હતો ત્યારે તેના થી ૫૦ મીટર દૂર જ તેનો પુત્ર અને પત્ની પણ બાઈક ઉપર આવી રહ્યા હતા. ત્યારે મહિલા કોલેજ ના ઝાંપા પાસે અગાઉ થી જ રાહ જોઈ
ને બેઠેલા હત્યારાઓ એ બાઈક અથડાવી ઉમેશ ને પાડી દઈ ચાકુ થી ધડાધડ થા માર્યા હતા. હત્યારાઓ નો ઈરાદો તો તેનું માથુ ધડ થી જુદુ કરવા નો હતો પરંતુ પાછળ જ આવી રહેલા પુત્ર એ બાઈક ઉભી રાખી બુમો પાડતા પાડતા દોડતા હત્યારાઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ ઉમેશ ને બચાવી શકાયા ન હતા. જો કે બીજા દિવસે ઉમેશકુમાર ની અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર માં પણ કોઈ ને વ્હેમ ના જાય તે મટે યુસુફ ખાન તેના અંતિમ સંસ્કાર માં પણ, હાજર રહ્યો હતો. જો કે ઉમેશ ના મોત અગાઉ ઘણા ક્ટરવાદી મુસ્લિમો એ તેને ફોન ઉપર હત્યા ની ધમકીઓ પણ આપી હતી. જ્યારે ઉમેશ ની પોસ્ટ આ જિહાદી ગૃપ માં સ્કીન શોટ સાથે કોર્વડ કરનાર યુસુક ખાન તેના છોકરા ના ફુલ માં એડમિશન, છોકરીઓ ના લગ્ન વખતે
તેમ ઘણી વાર ઉમેશ પાસે થી રોકડા રૂપિયા ની મદદ લેતો હતો. જ્યારે શેખ ઈરકાન જે અમર- ।વતી ના કમલા ગ્રાઉન્ડ વિસ્તારમાં રહે છે તેના રાહબર નામક એનજીઓ માં ક્ત ૨૧ સભ્યો
છે પરંતુ ફંડીંગ પાકિસ્તાન અને આરબ દેશોથી મળતું હતું. ઉદેપુર ના હત્યાના આરોપીઓ નું પણ પાકિસ્તાન કનેક્શન નિકળ્યું હતું અને અમર- ।વતી ના ડૉ. યુસુક, શેખ ઈરકાન ના રહેબર
એનજીઓ નું ફંડીંગ પણ પાકિસ્તાન ને આરબ દેશથી આવે છે. જ્યારે સવાલ એ ઉભો થાય છે કે શું પાકિસ્તાન અને વિદેશ થી આવા લોકો ને ભંડોળ ખરેખર ભારત ના વિવિધ શહેરોહ્રદેશો માં ચોક્કસ વર્ગ ના લોકો ના ટાર્ગેટ કિલીંગ માટે અપાય છે ? અમરાવતી અને ઉદેપુર ની તર્જ ઉપર હજુ દેશ ના કેટલા શહેરો માં નુપૂર શર્મા ને સમર્થન આપનારા બહુમત હિન્દુ સમાજ ના લોકો ને ડરાવવા, શ્ારવા કે ધડ થી માથુ અલગ કરવા ની ઘાતકી અને બર્બરતા આચરવા ની કોઈ મોટી યોજના તૈયાર કરવા માં આવી છે કે શું ? શું ઉમેશ કાલ્હે અને કનૈયાલાલ ની આટલી બર્બરતા પૂર્ણ આઈસીસ ની જે તર્જ ઉપર હત્યાઓ અને પીએકઆઈ ના સરઘસ માં ઉચ્ચારાયેલા “સર તન સે જુદા’ ની ઘટનાઓ દેશ ના એક મોટા સમુદાય માં ગભરાટ કૈલાવવા નું સરહદ પાર ને વિદેશી આંતરરાષ્ટ્રીય મોટુ પડયંત્ર રચાયું છે શું? આવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારે પણ આ બસને તપાસો સ્થાનિક પોલિસ પાસે થી લઈ ને એનઆઈએ ને સોંપી
દીધી છે. ત્યારે એનઆઈએ દ્વારા નોંધાયેલી અએફઆઈએઆર માં સ્પષ્ટપણે કહેવાયું છે કે દેશ ના એકવર્ગ -ચોક્કસ વર્ગ ને નિશાનો બનાવવા નીયોજના છે. જો કે એનઆઈએ ની તપાસ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ અન્ય નામો અને સંપર્કો પણ ખુલવા ની સંભાવનાઓ છે અને સમગ્ર ઘટનાકરમ ઉપર કેન્દ્રની પણ ચાંપતી નજર છે. જો કે આ બાબતે અન્ય એક સંદેશો એવો પણ જણાય છે કે દેશ નો હિન્દુ સામાન્ય રીતે અતિ સહિષ્ણુ મનાય છે. પંરતુ સુપ્રિમ કોર્ટ ના જજે નુપૂર શર્મા મામલે કરેલી ટિપ્પજ્ઞી પછી ન માત્ર સોશ્થિલ મિડીયા માં જ, પરંતુ જાહેર જીવન માં પણ હિન્દુઓ નો જેવો ઉગ્ર આકોશ ફી નિકળ્યો હતો, તેમ આ મામલે પણ જો એક વાર હિન્દુઓ ની સહિષ્ણુતા ની હદ પસાર થઈ ગઈ અને જો હિન્દુઓ સામે હથિયાર ઉપાડી હૈશે તો તે સમગ્ર દેશ અને સમાજ માટે હિતાવહ નહીં જ હોય.