અમેરિકા માં ફરી અશ્વેત ના મોત નો વિવાદ
અમેરિકા ના ઓહાયો ના એક્રોન શહેર માં ર૦ જૂને ફરી એક વાર પોલિસ કર્મીઓ દ્વારા ટ્રાફિક ના નિયમો નું પાલન નહીં કરનાર ઝેલેન્ડ વોકર નામક અશ્વેત વ્યક્તિ ઉપર ગોળીઓ વરસાવાતા તેનું થટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અમેરિકા ના થજા રાજ્યો શાં ઝેલેન્ડ વોકર ની હત્યા ના વિરોધ માં દેખાવો થઈરહ્યા છે. આ ઘટનાક્રમ નો વિડીયો પણ સામે આવ્યો
છે. ધ ન્યુયોર્ક ટાઈમ્સ ના અહેવાલ માં એકોન પોલિસ ચીફ ના જણાવ્યા પ્રમાણે પોલિસ અધિકારીઓ એ ટ્રાફિક ના નિયમો નું પાલનm નહીં કરાતા એક્ોન વોકર ને કાર માં થી બ્હાર
નિકળવા જણાવ્યું હતું. પરંતુ તે માન્યો ન હતો. આખરે પોલિસ અધિકારી એ તેને ખેંચી ને બ્હાર કાઢ્યો હતો. જો કે આમ કરાતા બ્હાર આવી ને તેણે ભાગવા નો પ્રયત્ન કર્યો હતો. પોલિસ
અધિકારીઓ એ તેનો પીછો કર્યો હતો. પરંતુ તે ના અટકતા પોલિસ અધિકારીઓ એ તેની ઉપર ૯૦ રાઉન્ડ ફાયરીંગ ક્યુ હતં. તેનું ઘટના સ્થળે જ શોત થયું હતું. તેની પાસે કોઈ હથિયાર મળ્યું નહતું. અમેરિકા ના થણા રાજ્યો માં લોકો ફરી એક વાર બ્લેક લાઈન્સ મેટર ની ટી-શર્ટ અને પ્લે કાર્ડ સાથે રસ્તા ઉપર પ્રદર્શનો કરી રહ્યા છે અને આ મામલે તપાસ ની માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે ઝેલેન્ડ ને ન્યાય મળે અને