ઈંગ્લેન્ડ ને ૫૦ રને હરાવ્યુ
ટીમ ઈન્ડિયા એ ઈંગ્લેન સામે ટેસ્ટ મેચ હાયાં ના માત્ર ૧ દિવસ બાદ ૭ મી જુલાઈ એ રમાયેલી પ્રથમ ટી-૨૦ માં ગ્લેન્ડ ને ૫૦ સને કારમો પરાજય આપી ને મેચ જીતી લીધી હતી. થીમ ઈન્ડિયા તરક થી કપ્તાન રોહિત, શર્મા અને ઈશાન કિશન શરુઆત કરતા રોડિત શર્મા એ ૧૪ ૯૧૪. બોલ માં ર૪ ર્ન ફટકારી ને આઉટ થઈ જતા ર૯ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ
ઈશાન કિશન પણ અંગત ૮ સ્ને આઉટ થતા ૪૯ રને બીજી વિકેટ પડી હતી. ત્યાર બાદ દિપક હુડા ના ૧૭ બોલ માં ૩૩ રન, સૂર્ય માર યાદવ ના ૧૯ બોલ માં ૩૯ રન બનાવી આઉટ થતા સ્કોર ૧૧.૪ ઓવરો માં ૧૨૯ સ્નને ચાર વિકેટ નો થયો હતો. ત્યાર બાદ હવે ધોની બાદ ટીમ ઈન્ડિયા માં મેચ હિનિશર ની ભૂમિકા ભજવતા હાર્દિક પંડ્યા એ ૩૩ બોલ માં શાનદાર અડધી સેન્ચુરી પૂરી કરતા ૫૧ રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ અક્ષર પટેલ-૧૭, દિનેશ કાર્તિક-૧૧, હર્ષલ પટેલ ૩ સ્નજ્યારેં ભૂવી અણનમ 1 સ્નજ્યારે અશદિપ સિંગ પણ અણનમ ર સન ની મદદ થી ટીમ ઈન્ડિયા નો સ્કોર ૨૦ ઓવરો ના અંતે ૮ વિકેટે ૧૯૮ રન થયો હતો. ઈંગ્લેન્ડ તરક થી જોર્ડન અને મોઈન અલી એ ૨-૨ જ્યારે ટોપ્લે, મિલ્સ અને પાર્કિન્સન્સ ને ૧-૧ વિકેટો મળી હતી. ઈંગ્લેન્ડ એ જીતવા માટે ૧૯૯ સન ના સ્કોર નો પીછો કરતા જેસન રોય અને કપ્ત- ।ન અને વિકેટ કિપર જોશ બટલર એ દાવ ની રર શરુ અતા “૬૪૬ બટલર શૂન્ય રને આઉેટ
ચતા સ્કોર ૧ રને ૧ વિકેટ જેસન રોય- ૪, મલાન ર૧, લિનિંગ્સટેન – શૂન્ય હેરી બ્રુક ૨૮, મોઈન અવી-૩૪, ફરંન-૪, જોર્ડન-૨૪, ટૌપ્લે-૯ જારે પાર્કિસન્સ શૂન્ય રને આઉટ થતા ૧૯.૩ ઓવરો માં ઈંગ્લેન્ડ ૧૪૮ રન માં ઓલઆઉટ થઈ જતા ૫૦ રને ઘોર પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા તરક થી હાર્દિક પંડ્યા- ૪, અર્શીદિપ ને ર-૨, યજુવેન્દ્ર ચહલ-૨ જારે ભૂવી અને હર્ષલ પટેલ ને ૧-૧ વિકેટો મળી હતી. હાર્દિક પંડ્યા ના સર્વાધિક ૫૧ સન અને ચાર વિકેટ લેતા કરેલા શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શનના પગલે પ્લેયર ઓફ ધ મેચ નો વિજેતા બન્યો હતો..