ઈમરાન ડ્રગ એડિક્ટ – અતા તરાર

પાકિસ્તાન ના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન ઉપર તે ડ્રગ્સના બંધાણી હોવા નો. આરોપ તેમની પૂર્ ક્રિકેટર તરીકે ની કારકિર્દી શી માંડી ને પાક.ના વડાપ્રધાન હતા ત્યાં સુધી, અવારનવાર લાગતા રહ્યા છે. આવા આરોપ, તેમના પૂર્વ કિકેટર સાથીઓ, તેમના પૂર્વ પત્ની અને હવે પાકિસ્તાન ના સૌથી મોટા પ્રાંત પંજાબ, ના ગૃહમંત્રી અતા તસરે લગાવ્યો હતો. પાકિસ્તાન પંજાબ
ના હોમ મિનિસ્ટર અતા તરારે કહ્યું હતું કે ઈમરાન ખાન શરુઆત થી જ ડગ, એડિક્ટ રહ્યા છે. સરકાર, જનણ છે કે તેમના આલિશાન વર બનીગાલા સુધી ડ્રગ કોણ પહોંચાડે છે. ચરસ કે કોકેન વગર ઈમરાન ખાન બે કલાક, પણ રહી શકતા નથી. આ કોઈ પ્રથમ પ્રસંગ કે પ્રથમ વ્યક્તિ નથી કે તેણે ઈમરાન ખાન ઉપર ડ્રગ એડિક્ટ હોવાનો આરોપ લગાવ્યો હોય. આ અગાઉ ૨૦૨૦ માં કે જયાર ઈમરાન ખાન પાકિસ્તાન ના વડાપ્રધાન હતા, સત્તા તેમના હાથ માં હતી ત્યારે પણ પાકિસ્તાન ના પૂર્વ જ્નણિતા ક્રિકેટર અને ફાસ્ટ બોલર સરફરાઝ, નવાઝે ખુલ્લેઆમ ટીવી ઉપર આવા જ આર- પો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ૧૯૮૭માં ઈમરાન સારી બોરિંગ કરી શક્તા ન હતા. એક, વખત ઈમરાન, કાદિર, સલિમ મલિક અને મોહસિન ખાન મારા થરે આવ્યા હતા જયારે ઈમરાને મારા ઘરે કોકેન લીધું હતું. તે ઘણા લાંબા સમય થી ડ્રગ્સ લે છે અને તેના કોઈ નવી. વાત નથી. જ્યારં ઈમરાન ની બીજી પત્ની અને બીબીસી ની પૂર્વ એન્કર રેહમ ખાન એ ક્યું હતું અને પોતાના પુસ્તક માં પણ જણાવ્યું હતું કે ઈમરાન સ્પષ્ટ રીતે ડ્રગ એડિક્ટ હોવા ઉપરા- ‘ત સમૈગિંક પણ છે. ઈમરાન વડાપ્રધાન હોવા છતા આ બલ્ને સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરાઈ ન હતી. પંજાબ ના હોમ મિનિસ્ટર અતા _તરાર એ પ્રેસ કોન્ફરન્સ માં કહુ હતું કે ડૂગ્સ ક લેવા ના આરોપ માં અમે ઈમરાન ની કોઈ પણ સમયે ઘરપકડ કરી શકીએ છીએ, તેનાર્સેકડો એકર માં કલાયેલા આલિશાન થર બનીગાલા ધી ડ્રગ્સ કોણ પહોંચાડે છે તૈ પણ અમે જાણીએ છીએ. ચરસ નો ઉપયોગ તેઓ ્રિકેટર હતા તે સમય થી કરતા આવ્યા છે. અમે તેની ધરપકડ કરી જેલ માં પુરવા એટલા માટે નથી માંગતા કારણ કે તે ચરસ અથવા કૉ- કેન વગર બે કલાક થી વધુ સમય રહી શકતા નથી. અમે તેને જેલ માં કોકેન નહીં આપીએ.. હાલ માં તો અમે તેમના ડ્રગ્સ ના બંધાણ ની નહીં પરંતુ તેના અબજો રૂપિયા ના કરપ્શન ની તપાસ કરી રહ્યા છીએ. આ પ્રેસ કોન્ફરન્સ માં હાજર કાયદા મંત્રી મલિ મોહમ્મદ અહમદ ખાને જણાવ્યું હતું કે ઈમરાન ની પતી બુશરા બીબી અને તેની કરાર થઈ ગયેલી મિત્ર કરાહ, ખાને અબજો રૂ.નો ભ્રષ્ાચાર કર્યો છે. જયારે ઈમરાન ના કરપ્શન ની વાતો બહાર આવવા લાગી, તેમની સરકાર પડવા ની હતી ત્યારે તૈમણે વિદેશી પડયંત્રનું નાટક શરુ કરી દીધું.


Leave a Reply

Your email address will not be published.