કરણ ફરી રડી પડ્યો
બોલિવુડ ના ધરખમ બેનર ધર્મા પ્રોડક્શન ના કરણ જોહર અને આલિયા ભ્હનું બોન્િગ બોલિવુડ માં કોઈ થી અજ્લ્યું નથી. આલિયા ભક દિગ્ગજપ્રૉડયુસર/ ડિરેક્ટર મહેશ ભટ્ટ અને એક્ટ્રેસ સોની રાઝદાન ની સુપુત્રી છે. પરંતુ બોલિવુડ માં આલિયા ના ફન્ડ, ફિલોસોફર, ગાઈડ અને ગોડ ફાધર કરણ જોહર જ છે. તે આલિયાનેપુત્રી, સમાન માને છે. આવિયા ને પોતાની ફિલ્મ સ્ટુન્ટ ઓફ ધ યરથી ૨૦૧૨માં લૉંચ કર્યા બાદ દસ, વર્ષો માં આવિયા એ કરંલી ર૩ ફિલ્મો માં થી ૧૨ હિલ્મો તો ધરમાં પ્રોડક્શન્સ ની જુ છે. બોલિવુડ માં ઘણા પ્રસંગો એ કરણ,
જોહર તો કહી ચુક્યો છે કે તે આવિયા ને પોતા ની પુત્રી જ માને છે. પોતા ની જ ફિલ્મ થી. બોલિવુડ માં પદાર્પણ કરાવ્યા બાદ પણ એક પિતા ની જેમ આંગળી પકડી ને ફિલ્મી ખૂબ સફળ કેરિયર બનાવવા માં તમામ સહાય કરી. છે.આથી જ આલિયા-રણબીર ના લગ પ્રસંગે પણ કરણ જોહર ખૂબ રડ્યો હતો. અને હવે જ્યારે આલિયા એ ત પ્રેગનન્ટ હોવા ની જાહેર- છ કરી ત્યારે પણ કરણ ની આંખો માં આંસુ આવી ગયા હતા. કરણ ના જણાવ્યા પ્રમાણે તે [આઢિયા ને પુત્રી સમાન માને છે તેથી પોતાનાબાળક સમાન જ ટ્રીટ કરે છે. અને. આલિયા પણ તેને પિતા સમજે છે. એક પિતા માટે તે ક્ષણ બહુ ખાસ હોય છે જ્યારે તે દાદા કે નાના બને છે. કરણે એ પળો ને યાદ કરતા જણાવ્યું હતું કે તે મારી ઓફિસે આવી હતી અને તેણે જ્યારે મને આવા ગુડ ન્યુઝ આપ્યા ત્યારે મારી આંખો માં આંસુ આવી ગયા હતા. ત્યારે આલિયા મારી પાસે આવી અને મર્ને હગ કર્યું. ત્યારે શે કહયું કે મને પુ વ) વિશ્વાસ નથી થઈ રહ્યો કેતુ બાળક ને જન્મ ઝૂ માપવા ની છે. 1 એવું લાગે છે કે “પિવત ર તેવા 4 [જિ આવવાનું છેી અ 1! મારા માટે આ બહુ ખાસ અને ઈમોશનલ ક્ષણ હતી. જો. તેને એક યુવતિ માં થી સારી આર્ટિસ્ટ, એક
આત્મવિશ્વાસી મહિલા બનતી જોઈ છે અને હું આલિયા માટે પ્રાઉડ કીલ કરું છું. હું તેના પેરન્ટ્સ સમાન છું. મે તેનો ઉછેર કર્યો છે. જ્યારે તે ૧૭ વર્ષ ની હતી ત્યારે મારી ઓ” ફસ આવી હતી અને આજે તે ર૯ વર્ષ ની છે અને પાછલા ૧૨ વર્ષો મારા માટે ઘણા શ્ેજિકલ રહ્યા હતા. આલિયા ની સાથે મારુ ખાસ બોન્ડીંગ છે અને તેના બાળક ને મારા ખોળા માં રમાડવા હવે રાહ નથી જોઈ શકતો. પહેલી વખત જ્થારે મે મારા બાળકો ને ખોળા માં લીધા હતા તેવો જ અનુભવ આવિયા ના બાળકો સાથે રહેવાનો.