‘ક્લેશ-કંકાસનો કરંડિયો’ કે ‘સુખ-શાંતિનું સરનામું’?
કબૂતરોનુ ધૂ-ઘૂ્ૂ, કોયલ કજ ક-ક-ફ; ચકલા ઉંદર યુ-શૂ-યૂ ઇણૂદેનું છ-ફ– [જનમાં શી કક્વારી? હું દરતને પછુ છું. પૂવડ શમા ધૂધવાટા કરતો, માનવ ધૂરક હંહ. બાળપણમાં ગુજરાતી પાઠ્યપૃસ્તકમાંથી શ્રીદિનકરરાય વૈ્રની આ કવિતા આપણે ધણીવાર વાંચી હશે, મુખપાક કરી હશે, તેની પરીક્ષા પણ આપી હશે; પણ આ કવિતા પર કયારેથ વિયાર થયો છે? યાલો, આજે જ કરી લઈએ. આપણા પરિવારમાં જ્યારે ક્યારેય પણ અશંતિ સજાંતી હશે, ત્યારે તટસ્થપણે જો કારણ શોધવા બેસીશું, તો તેના મૂળ પહોંચશે આ કવિતા સુધી. અશાતિનું કારણ મળશે: અહંકાર, તો શું આપણા પરિવારમાં ચાલતા રોજના ‘મહાભારત’નો ઉપાય સુચવતી કોઈ ‘ગીતા’ છે? જ્યાંથી શાંતિનું સરનામું મળે? હા. છે. વાત કરીએ બેક એવા મહાનુભાવની જે સર્વગુણસપત્ર હોવા છતાં તેઓની અહશૂન્યતા, તેઓની નષ્નતા સૌને ઊડીને આંખે વળગતી. તેઓ જ્લારે બહાર જનતાની વચ્થે પધારે ત્યારે હાથ જોડેલા હોય; તેઓ સભામાં પધારે ત્યારે પણ હાથ જોડેલા હોય; કોઈ તેઓને હાર પહેરાવે તોપણ તેઓના હાથ જોડેલા હોય અને કોઈ મ્રહાનુભાવની મુલાકાત હોય ત્યારે પણ તેઓના હાથ જોડેલા હોય. તેઓના મુખારવિંદ પર કે વાણીમાં. તેઓની ચાલમાં કે વર્તનમાં. જાહેરમાં કે ખાનગીમાં, કોઈને પણ, ક્યરેથ પણ ‘અહંકાર’નો લેશ અનુભવ નથી થયો! તેમણે આ માત્ર વિનમ્રતાનો ગણ કેળવ્યો નહોતો પણ તેઓ ‘અહંકાર-રડિતતા’ની સવોચ્ય સ્થિતિએ બેઠા હતા. જ્યાં હં લાવનો સંપૂર્ણ પ્રલય થઈ ગયો હોય. હા. આ વાત છે વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજની. એક-બે નહીં પણ તેઓના જીવનપ્રસંગોની હારમાળાઓ સજાયેલી છે, જેમાં તેઓની ‘અનહંકૃતિ’નું વિરલ દરન થયું છે. સમગ વિષને ઉન્નત પરેરણ આપતા સ્વામિનાસયણ ખક્રધામ સ્મારકને જોઈને ભલભલા
નતમસ્તક થઈ જાય છે : ‘મત્ર પાંચ વર્ષમાં આ દિવ્ય સર્જન કરનાર વિશ્કમા કોણ છે? જ્યરે સૌ આ બેનમૂન રચનાનો યશકળશ પ્રમુખસ્વામી મહાસજ પર ઢોળે ત્યારે તેઓ બોલી ઊઠે : ‘ના, મેં કાંઈ કર્યુ નથી. આ તો યોગીજી મક્ષરજ (તેઓના ગુરૂનો સંકલ્પ, શસજી મહારાજ (તેઓના દીક્ષ ગુરૂ) અને ભગવાન સ્વામિનારાયણની કૃપા અને સૌ સંતો-ભક્તોની મહેનત. આપણાથી તો શેક્યો પાપડ પણ ભાગે નહીં ભક્તો ફરી-ફરીને તેઓનો જયજયકાર કરે ત્યરે તેઓ ભાવાર્હ થઈ જાય : ‘આપણે કાંઈ કર્યુ નથી. ભગવાન સર્વકરતકર્તા છે. જયજયકાર એમનો કરે. અમે તો દાસ છીએ” ન ૧૯૩૮ની વાત છે. પરમ પૂજ્ય પમુખસ્વામી મહારાજ વિદેશની ધરતી પર સનાતન હિં ધમનો ધ્વજ લહેરાવી ભારત પધા્યં, તરે મુંબઈ યુવકમંડળ દવસ તેઓનો વિશિષ્ટ સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે રસપ્રદ સાંૃતિક કાર્યકમોની પસ્તુતિ થવાની હોવાથી તેની િકિટો પણ વેચવામાં આવેલી. પરંતુ કાર્યક્રમના સમયે ગરબડ એ થઈ કે ટિકિટધારકો આવે તે પહેલા તો હૉલ હરિભક્તોથી ભરાઈ ગયો. આવું થઈ, હૉલનો મૅનેજર ગભરાયો. તેણે આયોજક યુવકોને કહ્યું : ‘તમે પરિસ્થિતિ થાળે પાડો. નહીં તો પોલીસ બોલાવીશ.” હવે તો યુવકો મૂંઝાયા. તેઓ અંદર કાર્યક્રમ નિહાળી રહેલા પ્રમુખસ્વામી મહારાજ પાસે આવ્યા અને તેઓને. પરિસ્થિતિથી વાકેફ કર્યાં. વિગત જાણી પ્રમુખસ્વામી મહારાજ તરત જ બહાર પધાર્યા અને અકળાયેલા આગંતુકેને વિનવતાં કહું હું આપની માહી માંગું છું. અમારી ભૂલ છે. તમારા માટે ખાસ બીજો કાર્યકમ રાખીશું” આ શબ્દોથી જ સૌનો રોષ ડંડો પડી ગયો, ટિકિટધારકો શાંતિથી વીખરાઈ ગય. પરંતુ હવે આયોજક યુવકોને મનમાં દુઃખ અને અતિ-આધર્યની મિશ્રિત લાગણીઓ ઉભરાઈ આવી કે ‘હૂલ અમારી અને પ્રમુખસ્વામી મહારાજે અમારો દોષ પોતાના માથે લઈ લીધો! તેઓના પોતાના જ સન્માન સમારંભમાં તેમણે પોતે જ માડી માંગી! પ્રમુખસ્વામી મહારાજ એમાંના પુરુષ નહોતા કે જે અહંકારને વશ થઈને પોતાના ‘ેટસ’ કે ‘પ્રસ્ટિજની, ચિંતા કર્યા કરે. તેઓએ અન્યોનું દુ:ખ ખાળવા માટે જ તો જનમ ધર્યો હતો. તેથી કાર્યકમ બાદ યુવકોનું દુ:ખ પોતાને માથે વહોરી લેનાર પ્રમુખસ્વામી મહારાજ જ્યારે મંદિરે પધાર્યા ત્યારે યુવકોએ આ બાબત દિલગીરી વ્યક્ત કરી. પ્રતિભાવમાં પ્રમુખસ્વામી મહારાજ એટલું જ બોલ્યા કે ‘તમે સેવા કરો છો તો તમાર માટે હું આટલું ન કં?” અહો! આ ઘટનામાં ખરેખર વાંક કોનો હતો? છતાં માફી કોણે માંગી? ભૂલ કરનાર યુવકોને કોણ જાણતું હતું? અને માફી માંગનાર મહાપુરુષને કોણ નહોતું ઓળખતું? છતાં પ્રમુખસ્વામી મહારાજે ‘બમારી ભૂલ થઈ છે” એમ કહીને આપણને ‘પ્રમુખ દરશન’ કરાવ્યું કે ક્યરેક હં પણું છોડીને, બીજા માટે થોડું સહન કરી લઈએ, તેમાં જ સજ્જન તરીકેનું શાણપણ રહું છે. આપણા નિત્યજીવનમાં શું આપણે પણ આવું ન કરી શકીએ? ધરમાં આપણા સૌ પરિવાર સભ્યો વચ્ચે ક્યારેક કોઈ પ્રશ્ન આવે. ‘વાતાવરણ ગરમ થઈ જરે એવું લાગે, તયારે ‘મારી ભૂલ થઈ ગઈ’ એટલું જ બોલવાનું છે પણ પછી એનો જાદુ જુઓ, કેવો ચાલે છે! નમી દઈને, માફી માંગીને, પોતાનું જતું કરીને પ્રમુખસ્વામી મહારાજ જેવું વર્તન આપણે અપનાવીએ તો આપણું ધર ‘કલેશ-કંકાસનો કરંડિયો’ નહીં પણ ‘મુમ-શતિનું સરનામું’ બની જશે… છળ 8 10 ગ, (હાડા