ચીન ગિલગીટ પડાવશે ?
આર્થિક રીતે કંગાળ અને દેવાળીયા થવા ના આરે પહોંચી ગયેલા પાકિસ્તાન ના શાસકો હજુ આજે પણ અર્થંત્ર ને સુધારવા ના બદલે દૈવાળિયા થવા થી બચવા, હપ્તા ભરવા માટે આઈએમએફ ની લોન અથવા તો ચીન અનેસાઉદી અરેબિયા સામે કટોરો લઈ ને ઉભા રહેતા સ્ડેજ પણ શરમાતા નથી. અને આવી ભીખ મેળવી પણ લે છે તો પાછા દેશ માં આવી
નેઆનેપોત- પતી સફળતા ગણાવતા હોલ ટીપે છે. સતાન ઉપર સીપેક તેમ જ આપેલી અન્ય સહાયો બાદ કુલ ૧૯ હજાર કરોડ રૂપનું દેવું છે. જે ચૂકવી શકવા ની સ્થિતિ માં પાકિ-સતાન નથી, જે વાત ચીન પણ બહુ સારી રીતે સમજે છે. પાકિસ્તાન ને આઈએમએક પાસેથી ૯૦ હજર કરોડ ની લોન લેવા માટે એડીચોટી નું જોર લગાવ્યું હતું, પરંતુ હવે તે નહીં મળે તેમ જણાતા ચીન પાકિસ્તાન ના પીઓકે ના વિસ્ત-રો કબજે કરવા ના પ્રયતો કરી રહ્યું છે. જયારે પાકિસ્તાન વધુ આર્થિક સહાય મળવાની અપેક્ષા એ આમ કરવા સહર્ષ તૈયાર પણ છે. હમણાં જ પાકિસ્તાને ગિલગીટ-બાલ્ટિસ્તાન સહિત પીઓકે ના પર કાયદાઓ પોતાના હસ્તક લીધા છે. જેનાથી પાક.સરકારને આ પ્રદેશ ની જમીન કોઈ પણ દૈશને લીઝ ઉપર આપવાનો અધિકાર,
મળી ગયો છે. હાલ માં પણ ચીન પાકિસ્તાન ના ચીન સાથે ના દેવા ના બદલા માં પીઓકે ના હુંજનમાં કે જે ગિલગીટ-બાલ્ટિસતાન માં આવેલું છે ત્યાં મોટા પાયે ખોદકામ કરી રહ્યું છે. ચીન
અહીંયા ઈલેક્ટ્રીક વાહનો ની ચીપ માટે જરરી _તૈયોથીખ નું ખોડલ કરી રહું છે. પજ માં મોતી-મારણક, અને કોલસા લાંબા સમય ના કરાર થી લીઝ ઉપર મેળળી છે. આજ રીતે પાકિસ્તાને યુએઈ ને ૮ હજાર કરોડ, ર. ના દૈવા સામે ૨૦ સરકારી કંપનીઓ ના વધુ ૧૨ ટકા શેરો આપવા નો નિર્ણય કર્યા છે. ચીન-પાકિસ્તાન નો સીપેક એક નિષ્કળ પ્રોજેક્ટ છે જેમાં છેલ્લા આઠ વર્ષ થી ખાસ કોઈ પ્રગતિ થઈ નથી. આથી ચીન પાકિસ્તાન ઉપર ના દેવા ના બદલે ગિલગીટ-બાલ્ટિસ્તાન સહિત પીઓકે પાકિસ્તાન સરકાર પાસે થી ૯૯–વષાની લીઝ ઉપર મેળવવા પ્રયત્નશીલ છે. ભારત સરકાર ની આ મામલે શું વિદેશનીતિ છે તે અંગે હાલ માં તો સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.