ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિપદ ના ઉમેદવાર ?

અમેરિકા માં ૨૦૨૪ શ્રં વોજીનારી રાષ્ટરપતિપદ ની ચૂંટણી માં ડોનાલ્ડ સ્પ રિપબ્લિકન પાર્ટી ના રાષ્ટ- પતિપદ નો પોતાની ઉમેદવારી ટૂંક સમય માં જાહેર કરી શકે છે. અમેરિકા ના રાષ્ટ્રીય
રાજકીય થટનાકમ અને તેની આંતરશષ્ટ્રીય પરિસ્થિતિ જોત પૂર્વ રાષ્ટ-તિ ટૂચ્ષ ટૂંક સમય માં પોતાની ઉમેદવારી જાહેર કરીશકેછે. એક તરફ અમેરિકા માં અભૂતપૂર્વ એવા કેપિટલ હાઉસ ઉપર સ ડો કં ના હુમલા ની તપાસ શરૂથઈ છે. જેમાં આંડોલનકારીઓ એ સીધી કે પછી આડકતરી રીતે ઉશ્કેરવા નો તતાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ષ્ય ઉપર આરોપ લગાવાઈ રહ્યા છે. વળી અમેરિકા માં ગ્રધ્યસત્રી ચૂંટણી ના પરિણામો પણ ડોનાલ ટમ્ય ની તરફેણ માં અને ટ્રમ્પ સ્થકો નો ઉત્સાહવધારનારા છે. રિપબ્લિકન પાર્ટી માં જટ્્ય ની રાષ્ટ્પતિપદ ની ફરી ઉમેદવારી નો વિરોધ કરનારાઓ નો મધ્યસત્રી ચૂંટણી માં પરાજય થયો છે. જે નિશંકપણે ટ્રમ્પ સમર્થકો નો ઉત્સાહ વધારનાર ભાબત છે. આ પરિસ્થિતિ માં ૮૦ ટકા રિપમ્લિકન્સ ટસ્ય ની ઉમેદવારી નું સર્થન કરી ચુક્યા છે. વળી મિડટર્મ ઈલેક્શન ના પરિણામો થી ટ્રમ્પ સમર્થકો ઘણા ઉત્સાહ અને જોશ માં છે. જેનો લાભ લઈ ને ડોનાલ ટ્રમ્ય પોત- [ની ઉમેદવારી નો માસ્ટર સ્ટ્રોક રમી શકે
છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રશિયા-યુકેન યુધ્ધ માં અમેરિકા ની ભૂમિકા, અમેરિકા દ્વારા રશિયા ને વેરવા લાગુ કરાયલા વિવિધ પ્રતિબંધો પણ રશિયા ઉપર બે અસર પૂરવાર થયા છે. જ્યારે રશિયા ઉપર લગાવાયેલા આર્થિક પ્રતિબંધો છતા વિશ્વ ના અન્ય દેશો તો ઠઈક પરંતુ નાટો ના જ ઘણા દેશો હજુ આજ ની તારીખે પ્રરશિયા પાસે થી જ ઓઈલ અને ગેસ ખરીદી રહ્યા છે. આમ નાટો માં એકસૂત્રતા નો અભાવ દેખાઈ રહ્યો છે. જ્યારે આંતરરાષ્ટ- ય મંચ ઉપર પ્ર વિશ્વ ની એકમાત્ર મહાર-પતા હોવા નો પ્રભાવ પાડવા માં બાયડન નિષ્ફળ જ રહ્યા છે. જ્યારે અવાર નવાર પ્લેન નીસીડી થડતા ગબડતા કે સાર્થકિલગ કરતા પદ્મ ગબડતા, પડતા અમેરિકા ના રાષ્ટ્રપતિનો વિડીયો તેમના વૃધ્ધત્વ અને શારીરિક નબળાઈ ના પૂરાવા સમાન છે જે અમેરિકનો ને પસંદ નથી. આવા બધા સાનુકૂળ સંજોગો માંપૂર્થરાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પ ટૂંક સમય માં રાષ્ટ્રપતિષદ ની ફરી ઉમેદવારી જાહેર કરી શકેછે.


Leave a Reply

Your email address will not be published.