ડોક્યુમેન્ટરી કાલિ નો પોસ્ટર વિવાદ

બોલિવુડ અને કિલ્મ બેકર- પે માં હિન્દુધર્મ ને અને હિન્દુ દેવી દેવતાઓ ને અપમાનિત કરવા ની જાણે કેશન થઈ ગઈ છે. પોતાની જાત ને સુધરેલા અને આધુનિક ગણાવતા કિનદુ ધર્મ ની રૂટિંગત માન્યતાઓ પ્રહાર કરતા આવા સુધારાવારીઓ આવી જ હિંમત મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મ માટે દાખવવા ની ડિંમત કેમ કરી શક્તા નહીં હોય ? કિલ્મ મેકર વીના મણિમેકલાઈ એ ર જી જુલાઈએ પોતાની ડોક્યુમેન્ટરી પોસ્ટરના સી પાત્ર ને કાલી માતા ના સ્વાંગ માં સિગારેટ પીતા સેમ જ એક હાથ માં ત્રિશૂળ અને બીજી હાથ માં એલજીબીટીક્યુસમુદાય નો ઝંડોપકડેલો દ્શાન્યો છે. પોસ્ટર લોંચ કરી ને લીના એ કું હતું કે તે થણી જ ઉત્સાહીત છે. કારણ કે આ ડોક્યુમેન્ટરી કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ માં લોંચ કરવા માં આવશે. જોકે આ પોસ્ટર રિલીઝ થતા જ સોર્યિલ મિડીયા માં યુઝર્સો ભડક્યા હતા. યુઝર્સો અને ગૃહમંત્રી શી શાડી ને પ્રધાનમંત્રી ને ટેગ કરી ને લીના ની (સપકડ કરવા ની માંગ કરી હતી. થોડી વાર માં જ એરેસ્ટ લીનામણિમેકલાઈ હેશટેગ ટન્ડ થવા લાગ્યું હતં. દેશભરમાં થી લીના સામે સોસ્િલ મિડીયા માં ઉઠેલા વ્યાપક વિરોધ બાદ વીના એ કહું હતું કે મારી પાસે ગુમાવના જેવું કશું જ નથી. જે નિડર થઈ ને બોલે છે તેમના માટે છું અવાજ ઉકાવીશ. જો તેની કિમત મારું જીવન છે તો હું તે પણ આપીશ. તેની આ કિલ્મ ટોરોન્ટો ના આગ- ।ખાન મ્યુઝિયમ માં થયેલી ઈવેન્ટ રિધમ ઓક કેનેડા નો એક ભાગ છે. જો કે કેનેડા નો હિન્દુ સમુદાય પણ આગાખાન મ્યુઝિયમ સામે મોટાપ- [થે વિરોધ નોંાવાતા આખરે તેમણે આ મામલા શી પોતાને અલગ કરી દેવા ઉપરાંત દિલગીરી પણ વ્યક્ત કરી હતી. આ કાલી પોસ્ટર નો વિરોધ ભારત બાદ કેનેડા માં પણ વધવા લાગ્યો હતો. કારણ કે લીના કેનેડા માં રહે છે અને આ ડોક્યુમેન્ટરી કેનેડા ઈન્ટરનેશનલ કિલ્મ ફેસ્ટીવલ માં બતાવનારી હતી. જો કે આની સામે કેનેડા પુછુ ખાતે ના ભારતીય ઉચ્ચાયુક્ત દ્વાર પલ કેનેડા ની સરકાર સામે લોકો ની ધાર્મિક લાગણી દુભવતી આ કિલ્મ ના પ્રદર્શન ઉપર રોક લગાવવા પત્ર મોકલાયો હતો. જ્યારે દેશ માં બંગ-ળી એક્ટ્રેસ અને સાંસદ નુસરત જહાં એ સ્પષ્ટ ક્લું હતું ક મે ડિએટીવિટી ને ંબેશા થી અલગ સપોર્ટ કર્યો છે, પરંતુ હું હમેશા થી માનુ છું ક કોઈ ની પણ ધાર્મિક ભાવનાઓ ને ઠેસ પહોચાડી શકાય નહીં. જ્યારે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા એ ફિલ્મ મેકર નો પથ લેતા જણાવ્યુ હતું કેમારા માટે મહાકાળી માતા માંસ ખાનારા તથા મદિરા ગ્રહણ કરનારા દેવી છે. તમને તમારા દેવી નીક્ધના કરવા ની સ્વતંત્યતા છે. મને આ ફિલ્મ ના પોસ્ટર સામે કોઈ આપત્તિ નથી. મને મારી રીતે મહાકાળી ને જોવા ની આઝાદી છે. જો કે મહુઆ મોઈત્રા ના નિવેદન બાદ દેશભર માં અને પ.બંગાળ માં પણ વધતા વિરોધ ને જોતા તૃશમૂલ કોંગ્રેસ તેનાથી કિનારો કરતા સ્પષ્ટતા કરી હતી ક મહુઆ મોઈત્રા નું નિવેદન તેમની અંગત માન્યતા ને દર્શાવે છે, જેની સાથે ટીએમસી સંમત નથી અને આ નિવેદન થી ટીએમસી ને કોઈ લેવાદેવા નથી.


Leave a Reply

Your email address will not be published.