દાદીમા ના નુસખાં
મેથીના લાડવા શરીરના દરેક પ્રકારનો સોજામાં મૈથીના લાડવા રામબાલ્ સાબિત થયા છે. આ સોજો દૂર કરનાર, પૌષ્ટિક ઊર્જા આપનાર અને વાનપિત્ને દૂર કરે છે. સામગ્રી – મેથીના દાણા ૪૦૦, ગ્રામ, ૨૫૦ ગ્રામ સૂંઠ, ૪૦૦ ગ્રામ શુધ્ધ થી તથા પીપળ, મરી, ધાણા, પીપરલિડી, સફેદ જીરું, વરિયાળી, તજ અને નાગરમોથ – આ બધાનું ૧૦-૧૦ ગ્રામ સૂરણ. બનાવવાની રીત – બધી જ વસ્તુઓ ને ફ્ટીવાટીને બે લીટર થીમાં આ માવો શેકો. ત્યારબાદ ઠંડુ કરી ૧૦-૧૦ ગ્રામ લાડવા બનાવી લો. માત્રા – દરરોજ એક કે બે લાડવા સવારે નાસ્તામાં ખાઓ. ગરમ પાણ્રીમાં એક ચમચી તુલસીનો અર્ક, એક ચમચી સૂંઠનું ચૂરલ, અને એક ચમચી સરસિયાનું તેલ નાંખી શક કરો. પથ્થ-અપથ્ય – આમ તો રોગીને પોતાને જ ખબર પડીજાયછે કે સોજો કેમ આવ્યો છે? ધારો કે, કોઈ ઔ કે પુરુષને કોઈ ઠંડી વસ્તુ ખાવાથી સોજો ચઢ્યો હોય તોતેલ્ે એવી વસ્તુઓ છોડી દૈવી જોઈએ. સોજો ઓછો કરવા માટે અન્ન, તેલ, થી, મ્રીઠું વગેરે છોડી દેવું જોઈએ. ભોજનમાં કેવળ દૂધ અને ફળ લેવા જોઈએ. જૂના જવ, કાચા કેળા, મૂળા, ચોળાઈ, કાળી ગાજર, પરવળ, બકરી, થોડી તથા ગાયનું દૂય આ રોગમાં ગુણકારી છે. મળમૂત્ના વેગને રોકવો જોઈએ નહીં. ફાસ્ટફૂડ ખાવું જોઈએ નહીં અને ના તો વાસી ભોજન ખાવું જોઈએ. આ ઉપર- 1ત શરીરમાં ગરમી ઉત્પન્ન કરનારા પદાર્થો -અડદ, થી, દહીં, છાશ, શરાબ, સરસિયાનું શાક, તેલ, ચવાણા વગેરે તો ધોમ છેકે જં ચ પુરૂષ ટણો પર હાથ દઈ ઉદે તો સમજો કે તે વૃધ્ધ થઈ ગયો છે અને તેના ૂંટણોમાં દર્દ થવા લાગ્યું છે. સ્થિતિમાં ઘૂંટણના દર્દથી બચવા માટે યોગ્ય ઉપાય તથા આહારવિહારનું પાલન કરું જોઈએ. કારણો – થૂંટણોના હાડકામાં [ચિકાશ ઘટવાને કારણે આ રોગ થઈ જાય છે. વૃધ્ધાવસ્થામાં હાડકામાં શુષ્કતા આવી જીય છે અને શરીરમાં ફોસ્કરસ
નામના તત્વની કમી થઈ જાય છે. આ ઉપરાંત પૌષ્ટિક ભોજન- નો અભાવ, માનસિક, તણાવ અને અશા- તિ, શરીરમાં લોહીની ઓછપતા, ભય, શંકા, ક્રોધ વગેરે કારણોને લીધે પણ્ઞ આ રોગ થાય છે. લકણો – થૂંટ છોનો દુખાવો ડાબા યૂંટ ડે જમણા યૂંટણ અથવા બંને થૂંટણોમાં શકે છ. બેઠા પછી ઉભા થવામાં થણી મુશકેલી નડે છે. તેજ હવાથી, ઠંડી લાગવાથી, ઠંડી વસ્તુઓ ખાવાથી, ઉનાળો, શિયાળો, ચોમાસાની ઝતુમાં આ રૌગવધી જાય છે. ઘૂંટલો સખત થઈ જાય છે. તેમાં ટચાકા બોલે છે. કયારેક તો થૂંટ- ણોમાં સોજો પણ ચઢી જાય છે. નુસખાં – પાણીમાં થોું મીઠું નાખી ગરમ કરો ત્યારબાદ એ પાણીમાં કપડું બોળી લગભગ ? મિનિટ સુધી શેક કરો. _-આદુ અથવા સૂંઠ, કાળા મરી, વાયબિડ- ગ તથા સિંધવ મીઠું – આ બધાને સરખા પ્રમાણમાં ફૂટી વાટી ચૂરણ બનાવો. આમાંથી ચાર ગ્રામ જેટલા ચૂરણમાં મથ શેળવી ચાંટો. -ૂંટણો પર કાચા બટાકાને કચરી-વાટી તેનો લેપ લગાડો. ભોજનમાં ખીરા તથા લસહનું સેવન નિરંતર બે મહિના સુધી કરવાથી ણનો દુખાવો મટી જાય છે. નાળિયેરની કાચી ગરી વાટી ઘૂંટણો પર લગાવો તથા ચાવી ચાવીને ખાવી પણ જોઈએ. એક ચમચી જેટલા મેથીના પાવડરને દરરોજ સવારે ગરમ પાણી સાથે ફાંકો. -સરસિયાના તેલમાં બે ચમચી અજમો,
અનુસંઘાન આવતા અંકે
દાદી મા ના નુસખા
ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો, શાહે સાચાન્ય શારીરિક તકવીકો માટે દેશ માં ઘતા દેશી ઓસકીથા કે જેનો દાદીમા ના નુ સખા તરીકે પ્રચલિત છે તે અને રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને વરગળું ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા, નથી.પરંતુ પરંપરાગત ઘરેકુ નુસ્ખા માત્ર આપની જ્રણ માટે પ્રકાશિત કરવા માં આરે અસરકારકતા માટે ગુજરાત એક્સમ્રેસની કોઈ જનાબદારી નથી. આપની તકવીક માં જરુરી, દાક્તરી સલાહ સુચનો લેવા નગ્ર નિનંત