નુપૂર શમા અને સુપ્રિમ કોર્ટ
ભાજપાની સસ્યેનડરાષ્ટ- તૈય પ્રવક્તા નુપૂર શર્મા એ સુપ્રિમ કોર્ટ માં અરજી કરી હતી જેમા દેશભર માં તેની સામે તથાકથિત, પ્રોફેટ મહમ્મદ ના અપમાન સાથે થયેલી જુદી જુદી અરજીઓ ને સંકલિત કરી દિલ્હી ની સ્થાનિક અદાલત માં ચલાવવા બાબત હતી. જેની સુનાવણી, દરમ્યાન સુપ્રિમ કોર્ટ ની બેંચ એ હાલ ની દેશ ની. શરતિવિથિઓ માટે માત્ર નુપૂર શર્મા ને જ જવાબદાર, કેરવતા ટીવી ઉપર જાહેર માં દેશ ની માફી માંગવા નો આદેશ કરાયો હતો. દેશ ની સર્વાચ્ય અદાલત ની આ બેંચ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે.બી. પારડીનાલા ની બનેલી છે. નુપૂર શર્મા ની અરજી ઉપર સુન-. [વણ્રી કરતા બેંચ એ સ્પષ્ટપણે કહું હતું કે તેમણે આ ટીવી ડિબેટ જોઈ હતી. તેમાં નુપૂર શર્મા દ્વાર, તથાકથિત પ્રોફેટ મહમ્મદ ના અપમાન ના પગલે
જ અત્યારે દેશભર માં માહોલ બગાડ્યો છે. પાટ- નગરી દિલ્લી થી માંડી ને દેશભર માં બનેલા અને બની રહેલા બનાવો માટે એક માત્ર નુપૂર શર્મા જવાબદાર છે. અમને શાત છે કે તેળ્રે આ અંગ માફી માંગી લીધી છે, પરંતુ તે પૂરતુ નથી. તેણે થીવી નેશનલ ટેલિનિઝન ઉપર આવી ને પોતાની ભૂલ સ્વિકારતા જાહેર માં માકી માંગવી જોઈએ. કોર્ટ ના આવા વલલ થી નુપૂર શમા ના વકીલ અને ભારત ના પૂર્વ સોલિસિટર જર્નલ મનિન્દરસિંગ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે ત્યાર બાદ શુદ્ધવારે નુપૂર શર્મા ના વકીલે સુપ્રિમ કોર્ટ ના ચીફ જસ્ટિસ, એન.વી.રામજ્ઞા પાસે નુપૂર શર્મા સામે ની સુપ્રિમ કોર્ટ ની બેંચ ના નિ્્ાથ ને રદબાતલ કરવા લેટર, ઓફ પ્લીઆ દિલ્ડી થી એક્ટિવિસ્ટ અજય ગૌતમે દાખલ કરી હતી. જો કે સુપ્રિમ કોર્ટ ની બેંચ ના નિર્ણય સામે દેશભર માં ઉગ્ર ચર્ચાઓ અને નિવાદો શરુ થઈ ગયા હતા. સુપ્રિમ કોર્ટની બેચે પોતાનો નિર્ણય, સંભળાવી દીધો છે તેની અવમાનના નો કોઈ પ્રશ્ન નથી પરંતુ સુપ્રિમ કોર્ટ ની બેંચ ના વલણ અને નિર્ણય અંગે દેશ ના અને ખા કરી ને હિન્દુઓ ના પ્રતિભાવો, પ્રત્થાધાતો પલ્ર સાંભળવા અને સમજવા ખૂબ જરુરી છે. સૌ પ્રથમ સવાલ એ આને કેસુમ્રિમ કોર્ટ ની બેંચ કઈ બાબત ની સુનાવણી કરી રહી હતી? સુપ્રિમ કોર્ટ માં નુપૂર શમા ના જ વકીલ દ્વારા દેશભર માં અલગ-અલગ જચ્યા એ એક જ કારણ – તથાકથિત પ્રોફેટ મહમ્મદ ના અપમાન ના મામલે દાખલ થયેલી ફરિયાદ અંકલિત કરી, દિલ્ી ની એક જ અદાલત માં ચલાવવા માં આવે. મૂળ મુદ્દ ને બેંચ એ કોઈ પ્રતિભાવ આપ્યો જ નહીં અને મૂળ બાબત થી હટી ને અલગ મુદ્દે પોત-
[નો દટકોળ્ દર્થાયો હતો. સાદી ભાષા માં સમજી એ તો દાંત ના દુખાવા ની ફરિયાદ લઈ ને ડેન્ટિસ્ટ પાસે ગયેલા દર્દી ને હૃદય ની સમસ્થા હોવા નું જણાવી તેનું નિરાકરણ દર્શાવ્યું હતું. અને બીજી એ બાબતે પણ વિવાદ થઈ રહયો છે કે દેશભર માં શુકનાર ની નમાજ બાદ થતા તોફાનો, રાજસ્થાન માં ડિન્દુ દરજી ની ગળુ કાપી ને કરાથેલી હત્યા શું નુપૂર માત્ર દોષી છે ? જો આ બેંચએમ જબ્રાનતી હોથ કે તેમણે ડિબેટ જોઈ છે તો આ જ ડિબેટ માં હિન્દુઓ ના આરાધ્ય દેવ, દેવાધિદેવ મહાદેવજી અને શિવલિંગ બાબત રહેમાની ના સંબોધનો શું હિન્દુઓ ની ભાવનાઓ ને ઠેસ પહોંચાડનારા ન હતા. જો આ ડિબેટ જુઓ તો તે સ્પષ્ટ જબ્રાય છે કે મુસ્લિમ પક્ષ ના પ્રવક્તા રહેમાની એ એક વાર નહીં પરંતુ વારંવાર શિવજી નું અપમાન કરી ને ભાજપા ના પ્રવક્તા ને ઉક્સ- ઘહ્યા હતા. તો શું રહેમાની ને પોતાના સંબોધન માટે નેશનલ ટેલિવિઝન ઉપર માફી માંગવા નું જણાવાયું ? અને જો ના તો કોઈ એક જ બાબત ઉપર બેવડા ધોરણ અપનાવવા તે કોઈ એક પક્ષ તરફી પક્ષપાત થતોહોવા ની શંકા ઉપજાવનાર વ્યાજબી કારણ નથી શું? શું રહેમાની સામે કોઈ પણ્ર દંડાત્મક કાર્યવાહી ના થવી જોઈએ ? ત્યાર બાદ દેશભર માં થયેલા તોફાનો નિરોધ પ્રદર્શનો પણ તેમના જ સંપ્રદાય ના ઓલૈસી જેવા આગેવાનો અને અમુક મુલ્લા, મૌલવી અને સંગઠનો ના ઉશ્કેરણીજનક ભાષણો નરા નાકારણરેથયાનું સ્પષ્ટ
છે. કારણ કે નુપૂર શર્માના નિવેદન બાદ સન તુરંત, સ્યંભૂ વિરોધ. 0” શરુ નથી થયો પરંતુ ભઠકાઉ નિવેદનો ના શે બાદ બે અઠવાડિયા બાદ શરુ થયો હતો. “વળી ભારત જેવા લોકતાંત્રિક દેશ માં અને સુદઢ ન્યાય પ્રણાલી હોવા છતા ઈસ્લામિક સંગકન પી.એફ. આઈ. અને અમુક અન્ય મુસ્લિમ આગેવાનો હ્ારા ગુસ્તાખ એ રસુલ કી સજા કયા હૈ સર તન સે જુદા ના નારા પોકારતી ભીડ અને પોકારાવતા નેતાઓ ન્યાયતંત્ર ની સંપૂર્ણ અવહેલના કરતા ફરિયાદી પણ પોતે, સજા ફરમાવનાર પણ, પોતે અને સજા આપનાર જલ્લાદ પણ પોતે અને સર તન સે જુદા મતલબ ખુલ્લેઆમ ખૂન ની, મોત ની ધમકી નથી આપી રહ્યા શું ? તો સુમ્રિમ કોર્ટ આ મામલે શું યોગ્ય પગલાં લીધા કે સૂચવ્યા ? અન્યથા તો એનો અર્થ એવો થાય કે હિન્દુઓ ના આરાધ્ય
દેવ નું અપમાન કરવા માં કોઈ વાંધો નથી પરંતુ ઈસ્લામ માં પ્રોફેટ મોહમ્મદ ના અપમાન ની સજા સરતનસેજુદાયોગ્યછે? આ ઉપરાંત સમગ્ર વિવાદ માં પાયા નો પ્રશ્ન એ છે કે શું વાસ્તવ માં નુપૂર શર્મા એ પ્રોફેટ મોહમ્મદ નું અપમાન કર્યું છે ખરું ? નુપૂર શર્મા નથી શું ? ગુપૂર શર્મા નો જ આ બાબતે અન્ય એક ભારતીથ ટીવી -યુઝ ચેનલે ઈન્ર્ું લેતા વારંવાર નુપૂર એ શું નિવેદન આપ્યું હતું તે બોલાવવા પ્રયત્ન કરતા નુપૂર શર્મા પોતે તો બોલી ન હતી, પરંતુ શબ્દશ તેનું નિવેદન ઈસ્લામ ધર્મ ના પ્રચારક અને ઈસ્લામ માં કડરતાવાદ ફેલાવા ના જેની ઉપર અવારનવાર આરોપો લાગે છે તેવા ઝાકીરmનાથક આ જ નિવેદન પોતાની સભા ને સંબોધતા કહે છે. જે વાત ઈસ્લામિક પ્રચારક ઝાકીર નાયક પોતાના જ સંપ્રદાય ના લોકો ને સંબોધતા જણ્રાવતો હોય તે બાબત યોગ્ય છે તો તે જ વાત જ્યારે નુપૂર શર્મા ટીવી ડિબેટ માં કરે તો તે પ્રોફેટ મોહમ્મદ નું અપમાન શી રીતે માની શકાય? આ ઉપરાંત સુપ્રિમ કોર્ટ ના વલણ ના ભૂતકાળ ના પણ ણના ચુકાદાઓ તેના વલણ અને સંદેહ પેદા કરે છે. જેવા કે ઉપરોક્ત ચુકાદો, આપનારી બેંચ ના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ, પારડીવાલા પૈકી જસ્ટિસ પારડીવાલા ના પિતાશ્રી કોંગ્રેસી એમ.એલ.એ. હતા. તદુપરાંત તેમના પિત-. [થ્રી ગુજરાત ની સાતમી વિધાનસભા ના સ્પીકર પણ, રહી ચુક્યા છે. આમ દિલ્હી માં શાસન બદલાયા ને ભલે ૮ વર્ થયા હોય પરંતુ સિસ્ટમ માં તો હજુ જૂતા-યુરાણા લોકો જ બેઠા છે. સુપ્રિમ કોર્ટ ની બેંચ એ ગુપૂર શર્મા ને હત્યા અને રેપ ની મળી રહેલી ધમકીઓ નિષે એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. તો શું. આ દેશ ની મહિલા કે જે પોતાનું નિવેદન નાસ્તવ માં અષમાનજનક હતું કે નહીં તે હજુ પૂરવાર થું નથી તે છતા તેણે લેખિત માં માફી માંગી લીધી છે તેછતા તેને દોષી માનવા ની ટિખલી કરી છે, પરંતુ રહેમાની તથા અનેક ધાર્મિકરાજકીય નેતાઓ એ હિન્દુઓ ની ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદનો કયછે તે શું ટિપ્પણી કરવા લાયક નથી ?શું મહિલા ઉપર રેષ કરવા ની, હત્યા કરવા ની ધમકી આપન-
।રાઓ સજા ને પાત્ર નથી શું ? તેના ઉપર મૌન કેમ ?