નેપાળ અમેરિકા સાથે
સૈન્ય સમજૂતિ રદ

[પાળ ની ૬ઉબા સર કારે અમેરિકા સાથે ની સૈન્ય અને સ્ટેટ પાટ- ‘રશીષ (એસયીપી) રદ કરતા તેમાં સામેલ થવા થી ઈનકાર કરી દીધો હતો. નેપાળ સર- કારે ચીન ની નારાજગી થી બચના અમેરિકા સાથે ની આ સમજૂતિ માં થી બહાર નિકળી શયું હતું. વાસ્તવ માં નેપાળ ની સરકાર આ અગાઉ ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯-ીપૂર્તસરકારોની જેમપોતાની આપત્તિઓ નો સામનો કરવા એસપીપી થી ખૂબ પ્રભાવિત હતી. નેષ- ળે સૌ પ્રથમ ૨૦૧૫ માં એસપીપી માં સામેલ થવા અરજી કરી હતી. તે સમથે નેપાળ માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ નેપાળ ને માનવીય
સહાય ની જરુર હતી. ત્યાર બાદ ફરી ૨૦૨૭ માં એસપીપી માં અરજી કરે નેપાળ, ને સામેલ કરવા આગ્રહ પણ કરાયો હતો. અમેરિકા પણ ચીન ઉપર સિકંજો કસવા હિન્દ પેસિકિક ક્ષેત્ર માં પોતાનો પ્રભાવ વધારવા ઈચ્છે છે. અમેરિકા આ વિસ્તાર ના દેશો સાથે પોતે વિશ ની એક માત્ર મહાસત્તા હોવા ની રુએ નાના દેશો સાથે સુરક્ષા સમજૂતિ કરી ને હિન્દ-વેસેફિક ક્ષેત્ર માં પોતાની મજબૂત સુરક્ષા પકડ બનાવવા માંગે છે. તેશે અત્યારે આના જ અંતર્ગત નેપાળ સાથે એસ.પી.પી. સુરક્ષા સમજૂતિ કરી હતી. જો કે હવે દેઉબા રકાર ન લાગે છે ક અંસપીપી સમજૂતિ
તે ચીન વિરોધી સૈન્ય ગઠબંધન માં સામેલ કરવા ની એક અમેરિકી ચાલ છે. હાલ માં નેપાળ નું જનમાનસ સ્પષ્ટ રીતે વિટેશી સૈન્ય, કાર્યકમો વિરોધી છે. નેપાળ સરકાર એવો. કોઈ આંતરરાષ્ટ્રીય કરાર કરવા ઈચ્છતી નથી. જે ભારત અને બીજી બાજુ ચીન વચ્ચે ના નાજુક સંતલિત સંબંધો ને ખતરા માં નાંખે. આમ હે આ બાબત નું શાન થતા વર્તમાન દેઉબા સરકાર
એ એસપીષી કરાર અંતર્ગત ની ભાશિદારી નો અસ્વિકાર કરવો પડ્યો હતો. સ્વાભાનિક રીતે જ દેઉબા સરકાર ના આ સિર થી ચીન ને ખુરી થન- [રી હતી. દેઉબા સરકાર ના આ નિર્ણય બાદ ચીન ના વિદેશ મંત્રાલય ના પ્રવક્તા વાંગ વેનચિન એ જબ્રા્યં હતું કે નેપાળ સરકાર ના આનિ્ણાયની અમે પ્રશંસા કરીએ છીએ. જો કે ભારત ના પાડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્ત- ન ની માફક નેપાળ પણ હાલ માં અભૂતપૂર્વ નાણ્રાંકીથ ક્ટોક્ટી નો સામનો કરી રહું છે. દેશના મહત્વ ના ટુરીઝમ સેક્ટર ને બેવર્ષના મહામારી ના કાળ માં આંતરરાષ્ટ્રીય ઉર્થન પ્રતિબંધો ના કારણે પારાવાર આર્થિક નુકસ- ।ન ઉઠાવવું પડું હતું. જો કે હવે પરિસ્થિતિ, થોડી હળવી થતા નેપાળ અમેરિકા સાથે ના ચીન વિરોધી એસપીયી સૈન્ય સમજૂતિ માં થી નિકળી ગયું

Leave a Reply

Your email address will not be published.